રાજકોટ રેલવે સ્ટેશન પર મુસાફરી દરમિયાન ચોરીની એક ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મહારાષ્ટ્રના જલગાંવ ખાતે રહેતા અરફાત અલ્તાફ નાગવદરીયા પોતાના પરિવાર સાથે…
View More રેલવે સ્ટેશને ટ્રેનમાં મહિલાના માથા નીચેથી રૂા.98 હજારની મતા ભરેલું પર્સ ચોરાયુંCategory: ક્રાઇમ
Crime
વિંછીયાના દડલી ગામે નિંદ્રાધિન આધેડની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરપીણ હત્યા
રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકામાં આવેલા દડલી ગામેથી એક અત્યંત સનસનાટીભરી ઘટના સામે આવી છે. ગામમાં રહેતા એક આધેડ વયના પુરુષની અજાણ્યા ઇસમો દ્વારા તીક્ષ્ણ હથિયારના…
View More વિંછીયાના દડલી ગામે નિંદ્રાધિન આધેડની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરપીણ હત્યાયુવાન સાથે ફેસબુક પર મિત્રતા કેળવી 36.31 લાખ પડાવનાર આફ્રિકન ગેંગ પકડાઈ
રાજકોટ જિલ્લાના જસદણના એક યુવાનને જર્મનીની મહિલાને જીવનસંગીની બનાવવાનું સ્વપ્ન ભારે મોંઘું પડ્યું હતું.જર્મન નાગરિક તરીકેની ખોટી ઓળખ આપી ફેસબુક દ્વારા મિત્રતા કેળવી લગ્નની લાલચ…
View More યુવાન સાથે ફેસબુક પર મિત્રતા કેળવી 36.31 લાખ પડાવનાર આફ્રિકન ગેંગ પકડાઈપ્રેમીને જેલમાંથી છોડાવવા પરિણીતા દેહવ્યાપારના રવાડે ચડી!
શહેરના મીલપરા શેરી નં.14માં આવેલી હોટલ એચઆર કીંગના સંચાલક હિરેન કિશોર રૂૂડકીયા તેની પત્ની રીદ્ધી અને ભાઈ મયુરે મૂળ જૂનાગઢના વંથલીની અને હાલ રાજકોટમાં રહેતી…
View More પ્રેમીને જેલમાંથી છોડાવવા પરિણીતા દેહવ્યાપારના રવાડે ચડી!ક્રાઈમ બ્રાન્ચના કોન્સ્ટેબલ પર હુમલો કરવાના કેસમાં પ્રતીક ચંદારાણા સહિત પાંચ નિર્દોષ
રાજકોટમાં દસ વર્ષ પૂર્વે દારૂૂની રેડ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચના કોન્સ્ટેબલ અમૃતભાઈ ગલાભાઈ મકવાણા ઉપર તલવારથી જીવલેણ હુમલો કરવાના ગુનામાં પ્રતીક ચંદરાણા સહિત પાંચ આરોપીને કોર્ટે…
View More ક્રાઈમ બ્રાન્ચના કોન્સ્ટેબલ પર હુમલો કરવાના કેસમાં પ્રતીક ચંદારાણા સહિત પાંચ નિર્દોષડબ્બા ટ્રેડિંગ મામલે ASI સસ્પેન્ડ, તપાસ જેતપુર PIને સોંપાઇ
સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં આવેલી રામેશ્વર ટાઉનશિપના મકાન નંબર 52માં રહેતા એએસઆઈ સંજયસિંહ રાઠોડના ઘરે છેલ્લા 10 વર્ષથી ગેરકાયદેસર ચાલતા શેરબજારના ડબ્બા ટ્રેડીંગના નેટવર્ક ઉપર…
View More ડબ્બા ટ્રેડિંગ મામલે ASI સસ્પેન્ડ, તપાસ જેતપુર PIને સોંપાઇસહકારનગરમાં યુવાનની હત્યામાં મદદગારી કરનાર શખ્સની ધરપકડ
શહેરના વાણિયાવાડી મેઇન રોડ પર આવેલા જલારામ ચોક ખાતે બનેલા હત્યાના બનાવમાં મુખ્ય આરોપીને મદદગારી કરનાર અને ગુનામાં સક્રિય ભૂમિકા ભજવનાર ભીલવાસના શખ્સને ભક્તિનગર પોલીસે…
View More સહકારનગરમાં યુવાનની હત્યામાં મદદગારી કરનાર શખ્સની ધરપકડહડમતાળાના કારખાનામાં ચાલતી જુગાર ક્લબ ઉપર દરોડો, રાજકોટના કોન્ટ્રાકટર અને વેપારી સહિત પાંચ પકડાયા
ટોકન આધારિત જુગાર કલબમાંથી રૂા.62 હજારની રોકડ સહિત રૂા.1.82 લાખનો મુદ્દામાલ કબજે કોટડા સાંગાણી તાલુકાના હડમતાળા જી.આઈ.ડી.સી.) વિસ્તારમાં આવેલા એક સીમેન્ટના કારખાનાના ધમધમતા હાઇપ્રોફાઇલ જુગારધામ…
View More હડમતાળાના કારખાનામાં ચાલતી જુગાર ક્લબ ઉપર દરોડો, રાજકોટના કોન્ટ્રાકટર અને વેપારી સહિત પાંચ પકડાયામાતા સાથે પૈસા માટે ઝઘડો કરતા પિતાને સગીર પુત્રએ પતાવી દીધા
રાજકોટ શહેરના કણકોટ રોડ વિસ્તારમાં આવેલી સરદારધામની નવી બાંધકામ સાઇટ પર એક ચકચારી ઘટના બની છે.અહીં રોજમદાર તરીકે મજૂરી કામ કરતા પરિવારમાં પત્ની પાસે વાપરવાના…
View More માતા સાથે પૈસા માટે ઝઘડો કરતા પિતાને સગીર પુત્રએ પતાવી દીધાવ્યાજખોરે ગિરવે આવેલા ઘરેણા વેંચી માર્યા: 22 લાખનું વ્યાજ પણ વસુલી લીધુ
જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા વેપારી મુકેશકુમાર પરસોતમભાઈ જ્ઞાનચંદાણીની ફરિયાદના આધારે સીટી ‘બી’ ડિવિઝન પોલીસે બે શખ્સો સામે ગુજરાત મની લેન્ડર્સ એક્ટ-2011ની કલમ 5, 39,…
View More વ્યાજખોરે ગિરવે આવેલા ઘરેણા વેંચી માર્યા: 22 લાખનું વ્યાજ પણ વસુલી લીધુ