રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલા ઘંટેશ્વર વિસ્તારમાંથી એક અત્યંત શરમજનક અને હચમચાવતી ઘટના સામે આવી છે, જ્યાં ઘર નજીક જ રહેતા એક રીક્ષાચાલકે 15…
View More ઘંટેશ્વરમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી રિક્ષાચાલકે દુષ્કર્મ ગુજારી પાંચ માસનો ગર્ભ રાખી દીધોCategory: ક્રાઇમ
Crime
મોરબીના યુવકને વેબસાઇટ પર આર્મીમેનની ઓળખ આપી બેલડીએ 12.24 લાખ પડાવ્યા
મોરબીના યુવાનને આર્મીમેનના ખોટા નામો આપી પેઢીના નંબર પર ઇન્ડિયન આર્મી કેંટમાં વેન્ડર સિસ્ટમના નામે બેંક ખાતામાં રૂૂ 12.42 લાખ મેળવી ઠગાઈ કર્યાની પોલીસ ફરિયાદ…
View More મોરબીના યુવકને વેબસાઇટ પર આર્મીમેનની ઓળખ આપી બેલડીએ 12.24 લાખ પડાવ્યામુન્દ્રામાં 17 કરોડના યુએસના કોલસા પ્રકરણમાં સૂત્રધારની ધરપકડ
પશ્ચિમ કચ્છ પેટ્રોલ ફ્લો સ્ક્વોડે મુન્દ્રા અદાણી પોર્ટ ખાતેના કરોડો રૂૂપિયાના કોલસા કૌભાંડના મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો છે. આ કેસમાં ₹17 કરોડથી વધુના કોલસાનો જથ્થો…
View More મુન્દ્રામાં 17 કરોડના યુએસના કોલસા પ્રકરણમાં સૂત્રધારની ધરપકડગાંધીધામના ઉદ્યોગપતિ સાથે વિદેશમાં વેપારના બહાને રૂા.51.11 લાખની ઠગાઇ
અહીંના શિપીંગના ઉદ્યોગકાર સાથે અજાણ્યા આરોપીઓએ વિદેશમાં સારા વેપારની દરખાસ્ત સાથે રૂૂા. 51.11 લાખની છેતરપીંડી કરી હોવાનો મામલો આદિપુર પોલીસ દફતરે નોંધાયો હતો. ગાંધીધામમાં વસુંધરા…
View More ગાંધીધામના ઉદ્યોગપતિ સાથે વિદેશમાં વેપારના બહાને રૂા.51.11 લાખની ઠગાઇસુરેન્દ્રનગરમાં હાઇવે પર ચોરી કરતી કંજર ગેંગ ઝડપાઇ
સુરેન્દ્રનગર જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને વણઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલવા પોલીસે હાથ ધરેલી કામગીરીમાં આંતરરાજ્ય કંજર ગેંગના ત્રણ સભ્યો ઝડપાયા છે. આરોપીઓ હાઇવે પર…
View More સુરેન્દ્રનગરમાં હાઇવે પર ચોરી કરતી કંજર ગેંગ ઝડપાઇટ્રાન્સપોર્ટનગર પાસે ટ્રકમાંથી 2.77 લાખનો દારૂ પકડાયો
શહેરની ભાગોળે ટ્રાન્સપોર્ટ નગરના ખૂણે માર્કેટીંગ યાર્ડ પાસે હાઇવે પરથી પીસીબીની ટીમે રૂૂ. 2,77,656ની કિંમતનો વિદેશી દારૂૂ ભરેલ ટ્રક સાથે ડ્રાઇવરની ધરપકડ કરી છે, જ્યારે…
View More ટ્રાન્સપોર્ટનગર પાસે ટ્રકમાંથી 2.77 લાખનો દારૂ પકડાયોભાવનગરમાં નકલી ચાંદી વેચવા આવેલા રાજકોટના ભાઇ-બહેન ઝડપાયા
ભાવનગરમાં સોની વેપારીઓને 100 ટચની શુદ્ધ ચાંદી હોવાનું કહી હલકી ગુણવત્તાની ચાંદી વેચવાના પ્રયાસનો પર્દાફાશ થયો છે. રાજકોટથી એક ભાઈ-બહેન 25 ટચની ચાંદીને 100 ટચની…
View More ભાવનગરમાં નકલી ચાંદી વેચવા આવેલા રાજકોટના ભાઇ-બહેન ઝડપાયામરચા પાઉડરના ભેળસેળિયા વેપારીને છેક નવ વર્ષે થઇ એક માસની જેલ સજા
ખાણીપીણીની ચીજવસ્તુમાં ઘાતક ભેળસેળિયા કરનારા સમાજના દુશ્મન સમાન ધંધાર્થીઓ પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરતા પહેલા સો વખત વિચારે તેવી ત્વરિત આકરી સજા આપવામાં ન્યાયતંત્રમાં જાણે…
View More મરચા પાઉડરના ભેળસેળિયા વેપારીને છેક નવ વર્ષે થઇ એક માસની જેલ સજાસામાકાંઠે 19 લાખની આંગડિયા લૂંટનો ભેદ ખૂલ્યો, બે શખ્સો ઝડપાયા, બે ફરાર
શહેરના સામાકાંઠે આવેલી ’પ્રાઇમ એન્ટરપ્રાઇઝ’ નામની આંગડિયા પેઢીમાંથી ગત તા 30 જુલાઈના રોજ દિવસ-દહાડે બંદૂકની અણીએ રૂૂ. 19 લાખની રોકડ રકમની સનસનાટીભરી લૂંટ ચલાવી ફરાર…
View More સામાકાંઠે 19 લાખની આંગડિયા લૂંટનો ભેદ ખૂલ્યો, બે શખ્સો ઝડપાયા, બે ફરારકોઠારિયા રોડ પરથી રામનગરનો શખ્સ 240 નંગ દારૂની બોટલ સાથે ઝડપાયો
શહેરમાં પોલીસે અલગ અલગ સ્થળોએ દરોડા પાડી દારૂૂનો જથ્થો પકડી પાડયો હતો કોઠારીયા મેઇન રોડ પરથી પી.સી.બી.એ મૌલીકસિંહ ઉર્ફે પાઘડી રાજભા ડાભી (ઉ.વ.37)ને રૂૂા. 68…
View More કોઠારિયા રોડ પરથી રામનગરનો શખ્સ 240 નંગ દારૂની બોટલ સાથે ઝડપાયો