આરોપીએ ઘટનાસ્થળે હથિયાર છૂપાવ્યું હતું: આરોપી સામે હાલ 13 ગુના નોંધાયેલા છે રાજ્યમાં આજે એક જ દિવસમાં બે આરોપીઓ પર પોલીસે ફાયરિંગ કર્યું હોવાની ઘટના…
View More લીંબડીમાં રીક્ધસ્ટ્રકશનમાં આરોપીનો ટાંટીયો વિંધાયો, સ્વબચાવમાં PSIનું ફાયરિંગCategory: ક્રાઇમ
Crime
ગોંડલની સિવિલ હોસ્પિટલમાં લુખ્ખાઓનો આતંક, જાહેરમાં છરીઓ ઉડતા નાશભાગ
ગોંડલની સરકારી હોસ્પિટલમાં અસામાજિક-લુખ્ખા તત્વો બેલગામ બન્યા હોવાના એક નહીં, અનેક કિસ્સા સામે આવી રહ્યા છે તેમાં તાજેતરમાં એકનો વધારો થયો છે. અહીં હાલતા ચાલતા…
View More ગોંડલની સિવિલ હોસ્પિટલમાં લુખ્ખાઓનો આતંક, જાહેરમાં છરીઓ ઉડતા નાશભાગમાંગરોળમાં કૌટુંબિક કાકાનું ભત્રીજી પર દુષ્કર્મ: બોગસ દસ્તાવેજથી લગ્ન કરી ગર્ભપાત કરાવ્યો
જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાંથી માનવતા અને પવિત્ર સંબંધોને કલંકિત કરતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં કૌટુંબિક કાકાએ જ પોતાની ભત્રીજી પર દુષ્કર્મ આચર્યું અને…
View More માંગરોળમાં કૌટુંબિક કાકાનું ભત્રીજી પર દુષ્કર્મ: બોગસ દસ્તાવેજથી લગ્ન કરી ગર્ભપાત કરાવ્યોધોરાજીના ભૂતવડ ગામે બંધ મકાનમાંથી 96 હજારની ચોરી
ધોરાજીના ભુતવડ ગામે રહેતા કારખાનામાં વૈલ્ડિંગનું મજુરીકામ કરતા યુવાનના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને બંધ મકાન માંથી રોકડ અને દાગીના મળી રૂૂ.96 હજારની મતા…
View More ધોરાજીના ભૂતવડ ગામે બંધ મકાનમાંથી 96 હજારની ચોરીભાણવડમાં ઝડપાયો બનાવટી તમાકુનો જથ્થો: પોરબંદરના શખ્સની અટકાયત
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પોલીસ મથકના પી.આઈ. સી.એલ. દેસાઈના માર્ગદર્શન હેઠળ ભાણવડ પોલીસ મથકના પી.એસ.આઈ. બી.કે. કડછા તેમજ તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ…
View More ભાણવડમાં ઝડપાયો બનાવટી તમાકુનો જથ્થો: પોરબંદરના શખ્સની અટકાયતથોરાળામાં પાણી ઢોળવા મુદ્દે પ્રૌઢાને જેઠ-જેઠાણી અને ભત્રીજીએ માર માર્યો
શહેરમાં થોરાળા વિસ્તારમાં રહેતી પ્રૌઢા સાથે પાણી ઢોળવા મુદ્દે ઝઘડો કરી જેઠ-જેઠાણી અને ભત્રીજીએ માર માર્યો હતો. પ્રૌઢાને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.…
View More થોરાળામાં પાણી ઢોળવા મુદ્દે પ્રૌઢાને જેઠ-જેઠાણી અને ભત્રીજીએ માર માર્યોસુરેન્દ્રનગર કલેકટર પર EDની રેડમાં મોટા માથાનો દોરી સંચાર: નૌશાદ સોલંકી
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડ અને ભ્રષ્ટાચારના આરોપોસર પડેલી ED ની રેડ બાદ એક તરફ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યાં બીજી તરફ કોંગ્રેસે આ કાર્યવાહી સામે…
View More સુરેન્દ્રનગર કલેકટર પર EDની રેડમાં મોટા માથાનો દોરી સંચાર: નૌશાદ સોલંકીસગીરાના અપહરણ-દુષ્કર્મ કેસમાં આરોપીને નિર્દોષ મુક્ત કરતી કોર્ટ
રાજકોટ પંથકની સગીરાના અપહરણ અને દષ્કર્મના ગુન્હાનો કેસ ચાલી જતા અદાલતે આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે.રાજકોટ પંથકની સગીરા માતા સાથે રતનપર ખાતે મેળામા…
View More સગીરાના અપહરણ-દુષ્કર્મ કેસમાં આરોપીને નિર્દોષ મુક્ત કરતી કોર્ટસમાધાન કરાવવાનું કહી કુખ્યાત ઉમંગ પટેલ સહિત બે શખ્સોએ છરી સાથે ધમાલ મચાવી
શહેરના યુનિવર્સિટી રોડ પર ભગતસિંહ ગાર્ડન પાસે કવાર્ટરમાં કુખ્યાત ઉમંગ પટેલ સહિત બે શખ્સોએ કારમાં ધસી આવી યુવાનના ઘરના ડેલા પર છરીના ઘા ઝીંકી ધમાલ…
View More સમાધાન કરાવવાનું કહી કુખ્યાત ઉમંગ પટેલ સહિત બે શખ્સોએ છરી સાથે ધમાલ મચાવીવિંછિયાના આંકડિયા ગામે ત્રણ ભાઈના મકાનમાંથી રૂ.8 લાખની ચોરી
વિંછીયાના આંકડીયા ગામે રહેતા ખેડૂત દંપતી ગેસના કામ સબબ ભડલી ગામે ગયેલ હોયે માટે ચાર કલાક બંધ ર્હેટલા તેમના મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના…
View More વિંછિયાના આંકડિયા ગામે ત્રણ ભાઈના મકાનમાંથી રૂ.8 લાખની ચોરી