દ્વારકા વિસ્તારમાં આવેલા એક તળાવ કાંઠે મોટરસાયકલ પર આવેલા શખ્સોએ સંરક્ષિત એવા કુંજ- કરકરા પક્ષીનો શિકાર કરતા રેન્જ ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓએ ઝડપી પાડી, તેની સામે…
View More દ્વારકા નજીક સંરક્ષિત એવા કુંજ-કરકરા પક્ષીઓનો શિકાર કરતો શખ્સ ઝડપાયોCategory: ક્રાઇમ
Crime
જામનગરના મોરકંડા ગામે ઘોડીપાસાની મિની ક્લબ ઝડપાઈ
રૂા.1.90 લાખની માલમતા સાથે 7 આરોપી પકડાયા જામનગર શહેર અને મોરકંડા ગામમાં પોલીસે જુગાર અંગે બે સ્થળે દરોડા પાડી 13 આરોપીઓની અટકાયત કરી લીધી છે,…
View More જામનગરના મોરકંડા ગામે ઘોડીપાસાની મિની ક્લબ ઝડપાઈમોટી પાનેલીમાં જુગારનો દરોડો, ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચના પતિ સહિત 6 ઝડપાયા
રાજકોટ ગ્રામ્ય પોલીસે જુગારના દૂષણને ડામવા માટે ઓપરેશન હાથ ધર્યું છે. આ અંતર્ગત ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામમાં એક હાઈ-પ્રોફાઈલ દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે…
View More મોટી પાનેલીમાં જુગારનો દરોડો, ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચના પતિ સહિત 6 ઝડપાયાકાલાવડમાં ઇલેક્ટ્રિક તારમાં ફસાયેલી પતંગ લેવા જતા સગીરનું વીજશોકથી મોત
કુવાડવામાં વીજ પોલ પર કામ કરતા આધેડને કરંટ લાગતા સારવારમાં ખસેડાયા કાલાવડમા આવેલા કુંભનાથ પરામા રહેતો 16 વર્ષનો સગીર ફુલકુડી નદી પાસે પતંગ ચગાવતો હતો…
View More કાલાવડમાં ઇલેક્ટ્રિક તારમાં ફસાયેલી પતંગ લેવા જતા સગીરનું વીજશોકથી મોતઅમરેલીમાંથી નકલી ખાતર બનાવતી ફેકટરી ઝડપાઇ, ખાતરની બેગ સહિત 16.74 લાખનો મુદ્દામાલ જપ્ત
અમરેલી જિલ્લામાં સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચ (SOG) દ્વારા મોટા આંકડીયા પીપળલગ રોડ પર આવેલી એક નકલી ખાતર બનાવતી ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે. SOGએ ફેક્ટરીમાંથી રૂૂ.…
View More અમરેલીમાંથી નકલી ખાતર બનાવતી ફેકટરી ઝડપાઇ, ખાતરની બેગ સહિત 16.74 લાખનો મુદ્દામાલ જપ્તધોરાજીમાં ગેરકાયદેસર બાવળની લાકડાની ચોરીનું કૌભાંડ ઝડપાયુું: વન વિભાગની કાર્યવાહી
ધોરાજી ફોરેસ્ટ વિભાગે પર્યાવરણ અને વન સંપદાના રક્ષણ માટે કડક કાર્યવાહી કરી છે. ફોરેસ્ટ ઓફિસર નિહારિકાબેન પંડ્યાના નેતૃત્વ હેઠળ વન વિભાગની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મોટી…
View More ધોરાજીમાં ગેરકાયદેસર બાવળની લાકડાની ચોરીનું કૌભાંડ ઝડપાયુું: વન વિભાગની કાર્યવાહીવાંકાનેરના રાતીદેવળી ગામ નજીકથી આઇસરમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરતા બે ઝડપાયા
વાંકાનેર શહેર નજીક જડેશ્વર રોડ પર આવેલ રાતીદેવરી ગામ પાસે મોરબી એલસીબી (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી છે, જેમાં પોલીસે સંગમ વોટરપાર્ક…
View More વાંકાનેરના રાતીદેવળી ગામ નજીકથી આઇસરમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરતા બે ઝડપાયાઉપલેટામાં બૂટલેગરના ઘરના રસોડામાંથી 50 હજારનો દારૂ ઝડપાયો, મકાનમાલીક ફરાર
રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. શાખાએ ઉપલેટા શહેરમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ સામે લાલ આંખ કરી છે. શહેરના ભાદર રોડ પર આવેલી તાલુ કોલોનીમાં એક રહેણાંક મકાનમાં ચાલતા દારૂૂના…
View More ઉપલેટામાં બૂટલેગરના ઘરના રસોડામાંથી 50 હજારનો દારૂ ઝડપાયો, મકાનમાલીક ફરારવેરાવળના ડારી ગામના બે શખ્સો ગૌમાંસના જથ્થા સાથે ઝડપાયા
ગીર સોમનાથ એલસીબી બ્રાન્ચે ગૌ માંસની હેરાફેરી કરતા વેરાવળ તાલુકાના ડારી ગામના બે શખ્સોને પ્યાગો રીક્ષા, ગૌ માંસ-મટન નો જથ્થો આશરે કીલો 65, બે મોબાઇલ…
View More વેરાવળના ડારી ગામના બે શખ્સો ગૌમાંસના જથ્થા સાથે ઝડપાયાપિતા સાથે બદલો લેવા તેના માસૂમ બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યુ
બદલાની ભાવના માણસના મનમાં જન્મ્યા બાદ તે ગુનાખોરીનો રસ્તો અપવાનાવી લેતા હોય છે ત્યારે બાળકના પિતા સાથે થયેલ માથાકૂટનો બદલો લેવા યુવાને માસુમ બાળકને પીંખી…
View More પિતા સાથે બદલો લેવા તેના માસૂમ બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યુ