રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં આવેલી પ્રણામી પાર્ક પાસેની ન્યૂ ગાંધીનગર કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી શેરી નંબર 10 માં સ્થિત ‘શ્રી રામ’ મકાનના માલિકે બેંક ઓફ બરોડામાંથી…
View More બેંકે સીલ કરેલી મિલકતનું ગેરકાયદે સીલ તોડી મકાન માલિક રહેવા જતો રહ્યોCategory: ક્રાઇમ
Crime
માર્કેટયાર્ડના વેપારી સાથે સુરતના ભાગીદારની રૂા.1.63 કરોડની છેતરપિંડી
રાજકોટના રણછોડનગરમાં રહેતા બેડી માર્કેટીંગ યાર્ડની પેઢીમાં મેતાજી તરીકે નોકરી કરતા વેપારી સાથે ભાગીદારીમાં પ્લાસ્ટિકના રો-મટીરીયલના વેપારમાં મોટા નફાની લાલચ આપી રૂૂપિયા પડાવી મોટી રકમ…
View More માર્કેટયાર્ડના વેપારી સાથે સુરતના ભાગીદારની રૂા.1.63 કરોડની છેતરપિંડીવિછીયાના સનાળી ગામના પશુપાલકને સસ્તામાં ભેંસો ખરીદવાની લાલચ આપી સવા લાખની ઠગાઇ
વિંછીયા તાલુકાના સનાળી ગામે સોશિયલ મીડિયાના માધ્યમથી સસ્તા ભાવે ભેંસો વેચવાની લાલચ આપી એક ખેડૂત સાથે રૂૂ. 1.25 લાખથી વધુની સાયબર ઠગાઈ આચરવામાં આવી હોવાનો…
View More વિછીયાના સનાળી ગામના પશુપાલકને સસ્તામાં ભેંસો ખરીદવાની લાલચ આપી સવા લાખની ઠગાઇPWDના નિવૃત્ત કર્મચારી પરિવારના આપઘાત પ્રકરણમાં અંતે ફાયનાન્સર સામે નોંધાતો ગુનો
શહેરના સાધુ વાસવાણી રોડ પર આવેલા અંજતા પાર્ક-1માં રહેતા એક જ પરિવારના ત્રણ સભ્યોના સામૂહિક આપઘાત પ્રકરણમાં મોટો ધડાકો થયો છે. સોનાની વીંટીઓ ધિરાણ સંસ્થામાંથી…
View More PWDના નિવૃત્ત કર્મચારી પરિવારના આપઘાત પ્રકરણમાં અંતે ફાયનાન્સર સામે નોંધાતો ગુનોACBના એક દિવસમાં 4 છટકા, 8 લાંચિયા અધિકારી-કર્મચારી ઝડપાયા
રાજ્યમાંથી ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે ગુજરાત લાંચરૂૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા આક્રમક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એસીબીની ટીમે એક જ દિવસમાં અલગ-અલગ જિલ્લાઓમાં ડીકોય…
View More ACBના એક દિવસમાં 4 છટકા, 8 લાંચિયા અધિકારી-કર્મચારી ઝડપાયાજસદણના કારખાનેદારનો મોબાઇલ હેક કરી 1.90 લાખની છેતરપિંડી
ક્રેડીટ કાર્ડની લિમિટ વધારવાની જાહેરાત જોઇ કારખાનેદારે સંપર્ક કરતા ફસાયા, સાયબર ક્રાઇમમાં ગુનો નોંધાયો જસદણમાં ક્રેડિટ કાર્ડ મેળવવા અને લિમિટ વધારવાની લાલચમાં કારખાનેદાર સાથે રૂૂ.1.90…
View More જસદણના કારખાનેદારનો મોબાઇલ હેક કરી 1.90 લાખની છેતરપિંડીજાગનાથ પ્લોટના કારખાનેદારને લોનની લાલચ આપી 13 લાખની ઠગાઇ
ફાયનાન્સ કંપનીના કર્મચારીની ખોટી ઓળખ આપી ગઠિયાએ ચાર્જીસના નામે રૂપિયા પડાવ્યા ફેસબુક પર ફાઇનાન્સ કંપનીની સસ્તા વ્યાજે લોન આપવાની આકર્ષક જાહેરાત જોઈને અરજી કરનાર જાગનાથ…
View More જાગનાથ પ્લોટના કારખાનેદારને લોનની લાલચ આપી 13 લાખની ઠગાઇમોચી બજારમાં જૂની અદાવતમાં કાર સહિત 4 વાહનોમાં તોડફોડ
શહેરના મોચી બજાર વિસ્તારમાં આવેલા ચાંબડીયા ખાટકીવાડ સંધીના ડેલામાં મોડી રાત્રે હિંસક તોડફોડ અને ધાકધમકીનો ગંભીર બનાવ સામે આવ્યો છે. 68 વર્ષીય રિક્ષાચાલક રજાકભાઈ સીદ્દીકભાઈ…
View More મોચી બજારમાં જૂની અદાવતમાં કાર સહિત 4 વાહનોમાં તોડફોડદારૂબંધીની ઐસીતૈસી, અમદાવાદ-સુરતમાં જ 20 હજારથી વધુ કેસ
ગાંધીનગરના આંગણે ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા ક્રાઈમ ડેટાએ ’ડ્રાય સ્ટેટ’ ગુજરાતની વાસ્તવિકતા છતી કરી દીધી છે. ગાંધીની ભૂમિ ગુજરાતમાં દારૂૂબંધી હોવા છતાં, રાજ્યના બે…
View More દારૂબંધીની ઐસીતૈસી, અમદાવાદ-સુરતમાં જ 20 હજારથી વધુ કેસહું પ્રતિજ્ઞા લઉં છું… થાર કે ફોર્ચ્યુનરમાં સ્ટંટ કરીશ નહીં, રેસ લગાવીશ નહીં
ગુજરાતમાં દમણ જિલ્લા વહીવટીતંત્રે મહિન્દ્રા થાર અને ટોયોટા ફોર્ચ્યુનર કારના માલિકોને સલામત રીતે વાહન ચલાવવાના શપથ લેવડાવ્યા છે. ગત 9 સપ્ટેમ્બર, 2026ની સાંજે દાદરા અને…
View More હું પ્રતિજ્ઞા લઉં છું… થાર કે ફોર્ચ્યુનરમાં સ્ટંટ કરીશ નહીં, રેસ લગાવીશ નહીં