રાજકોટ શહેરમાં વાહન ચોરીના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે શહેરના કોઠારીયા મેઈન રોડ પર આવેલી હરીધવા રોડ સ્થિત પુરુષાર્થ સોસાયટીમાંથી એક બાઈકની ચોરી થવાનો…
View More પુરુષાર્થ સોસાયટીમાં ઘર આંગણેથી બે ટાબરિયા બાઈક ઉઠાવી ગયાCategory: ક્રાઇમ
Crime
ગંગોત્રી પાર્ક રોડ પર સરાજાહેર ધમાલ કરનાર ચાર સગીર છાત્રો અને ત્રણ રેસ્ટોરન્ટ કર્મચારી પકડાયા
રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાણે સાવ કથળી રહી હોય તેવા ભયાનક દ્રશ્યો ફરી એકવાર સામે આવ્યા છે. શહેરના અત્યંત પોશ અને ધમધમતા વિસ્તાર…
View More ગંગોત્રી પાર્ક રોડ પર સરાજાહેર ધમાલ કરનાર ચાર સગીર છાત્રો અને ત્રણ રેસ્ટોરન્ટ કર્મચારી પકડાયાસિવિલમાં કેન્સરની સારવાર કરાવવા આવેલા પ્રૌઢાની નજર સામે જ પર્સની ચોરી
રિક્ષામાં પર્સ મૂકી લઘુશંકા કરવા ગયા ને રિક્ષાચાલક ગઠીયો ઉઠાવી ગયો સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગઠીયાઓનો ત્રાસ અવાર નવાર સામે આવતો રહે…
View More સિવિલમાં કેન્સરની સારવાર કરાવવા આવેલા પ્રૌઢાની નજર સામે જ પર્સની ચોરીપોલીસની જાણ બહાર હોટેલોમાં પરપ્રાંતિયોને કામે રાખનાર 10 સામે ગુનો દાખલ
શહેરમાં ગુનાખોરી અટકાવવા માટે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું જેમાં સ્પષ્ટ ઉલેખ કરવામાં આવ્યો હતો કે કોઈ હોટેલ સંચાલક અથવા મસાજ પાર્લરમાં…
View More પોલીસની જાણ બહાર હોટેલોમાં પરપ્રાંતિયોને કામે રાખનાર 10 સામે ગુનો દાખલપોલીસની જાણ બહાર હોટેલોમાં પરપ્રાંતિયોને કામે રાખનાર 10 સામે ગુનો દાખલ
શહેરમાં ગુનાખોરી અટકાવવા માટે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું જેમાં સ્પષ્ટ ઉલેખ કરવામાં આવ્યો હતો કે કોઈ હોટેલ સંચાલક અથવા મસાજ પાર્લરમાં…
View More પોલીસની જાણ બહાર હોટેલોમાં પરપ્રાંતિયોને કામે રાખનાર 10 સામે ગુનો દાખલશાપર-વેરાવળમાં વૃધ્ધને મહિલા સહિત 3 શખ્સોએ માર માર્યો
રાજકોટ ગોંડલ હાઇવે પર આવેલા શાપર-વેરાવળમાં વૃધ્ધને મહિલા સહિત ત્રણ શખ્સોએ માર મારી ટ્રક સાથે માથુ ભટકાતા તેમને ઇજા ગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં…
View More શાપર-વેરાવળમાં વૃધ્ધને મહિલા સહિત 3 શખ્સોએ માર માર્યોમાતાજીના ભુવાને હની ટ્રેપમાં ફસાવી 7.74 લાખ પડાવ્યાના કેસમાં મહિલા આરોપી જામીન મુક્ત
પડધરીના નવા નારણકા ગામે માતાજીના ભુવાને હની ટ્રેપમાં ફસાવી રૂૂ.7.74 લાખ પડાવ્યાના કેસમાં જેલ હવાલે રહેલી મહિલા આરોપીની જામીન અરજી કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી…
View More માતાજીના ભુવાને હની ટ્રેપમાં ફસાવી 7.74 લાખ પડાવ્યાના કેસમાં મહિલા આરોપી જામીન મુક્તભાવનગરના તળાજાના શિક્ષકનું ધો.11ની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ
ભાવનગર જિલ્લાના તળાજા પંથકની એક ખાનગી શાળાના શિક્ષક જે મૂળ શિહોરનો રહેવાસી છે તેની ઉપર ધો.11મા અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે સોસીયલ મીડિયાના માધ્યમથી સંપર્કમા આવ્યા…
View More ભાવનગરના તળાજાના શિક્ષકનું ધો.11ની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મરાજકોટમાં વ્યાજખોર મહિલાના ત્રાસથી વખ ઘોળનાર મનપાના નિવૃત્ત કર્મચારીનું મોત
શહેરમાં વ્યાજખોરીના ચુંગાલમાં ફસાયેલા લોકોને બચાવવા માટે પોલીસ દ્વારા અવાર નવાર લોક દરબાર યોજવામાં આવે છે. આમ છતા વ્યાજખોરીનુ દુષણ નાબુદ થવાનુ નામ લેતુ નથી.…
View More રાજકોટમાં વ્યાજખોર મહિલાના ત્રાસથી વખ ઘોળનાર મનપાના નિવૃત્ત કર્મચારીનું મોતભાડલા, વિંછીયા અને ભાયાવદરમાં જુગારના દરોડા, 20 શખ્સોની ધરપકડ
રાજકોટ જિલ્લામાં પોલીસે જુગાર પ્રવૃત્તિ સામે લાલ આંખ કરીને અલગ-અલગ ત્રણ સ્થળો પર દરોડા પાડ્યા છે. ભાડલા, વિછીયા અને ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી આ…
View More ભાડલા, વિંછીયા અને ભાયાવદરમાં જુગારના દરોડા, 20 શખ્સોની ધરપકડ