શહેરના મ્યુનિ.કમિશનર બંગલા નજીક આવેલા બગીચામાં મિત્રના સમાધાનમાં ગયેલા યુવાન ઉપર શખ્સે લોખંડના પાઈપ વડે હુમલો કરી માર મારતાં તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં…
View More મિત્રના સમાધાનમાં ગયેલા યુવાન ઉપર શખ્સનો લોખંડના પાઈપથી હુમલોCategory: ક્રાઇમ
Crime
નશાના કારોબાર ઉપર એસઓજીનો મોટો પ્રહાર, મેફેડ્રોન ડ્રગ્સ સાથે જ કુખ્યાત શખ્સો ઝડપાયા
શહેરમાં ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવા માટે કાર્યરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ને એક મોટી સફળતા સાંપડી છે. શહેરમાં નશાકારક પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે ગોઠવવામાં આવેલી વોચ…
View More નશાના કારોબાર ઉપર એસઓજીનો મોટો પ્રહાર, મેફેડ્રોન ડ્રગ્સ સાથે જ કુખ્યાત શખ્સો ઝડપાયાશાપરના રાજવીને બંધક બનાવી ધાડ પાડનાર ત્રણ ઝડપાયા
શાપરના દરબારગઢમાં રહેતા 70 વર્ષીય રાજવીને બંધક બનાવી અઢી કરોડની ધાડના બનાવનો ભેદ ઉકેલવામાં પોલીસને અંતે સફળતા મળી છે. ગત તારીખ 20 જૂન 2026ના રોજ…
View More શાપરના રાજવીને બંધક બનાવી ધાડ પાડનાર ત્રણ ઝડપાયારેલનગરમાં યુવાનને પ્રેમિકાના પુત્ર સહિત બે શખ્સોએ છરીના ઘા ઝીંકયા
લોન્ડ્રી ચલાવતા યુવકે 8 મહિના પહેલા આરોપીની માતા સાથે મૈત્રી કરાર કર્યા’તા શહેરના રેલનગર વિસ્તારમાં રહેતા અને લોન્ડ્રીની દુકાન ધરાવતાં યુવાનને પ્રેમિકાના પુત્ર સહિત બે…
View More રેલનગરમાં યુવાનને પ્રેમિકાના પુત્ર સહિત બે શખ્સોએ છરીના ઘા ઝીંકયાપુત્ર પાસે ધૂળનો ઢગલો ઉપાડવાની ના પાડતાં કાકાને ભત્રીજાએ માર માર્યો
શહેરના સામાકાંઠે કુવાડવા રોડ પર ચામુંડાનગરમાં પુત્ર પાસે ધુળનો ઢગલો ઉપાડવાની ના પાડતાં કાકા ઉપર ભત્રીજાએ હુમલો કરી માર મારતાં તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે…
View More પુત્ર પાસે ધૂળનો ઢગલો ઉપાડવાની ના પાડતાં કાકાને ભત્રીજાએ માર માર્યોકુવાડવા રોડ પર મોડી રાત્રે સગા બે ભાઈ સહિત ત્રણ મિત્રો ઉપર ધારદાર હથિયાર વડે હુમલો
શહેરના કુવાડવા રોડ પર રણછોડદાસ આશ્રમ નજીક મોડી રાત્રે નશાખોર શખ્સોએ આતંક મચાવી લૂંટ, અપહરણ અને હિંસક હુમલાની ઘટનાને અંજામ આપતાં ચકચાર મચી ગઈ છે.…
View More કુવાડવા રોડ પર મોડી રાત્રે સગા બે ભાઈ સહિત ત્રણ મિત્રો ઉપર ધારદાર હથિયાર વડે હુમલોરેલનગરમાં દારૂની મહેફિલ માણતા ચાર મિત્રો પકડાયા
રેલનગરમાં સનસ્ટાર એપાર્ટમેન્ટમાં ચાલતી દારૂૂની મહેફિલમાં દરોડો પાડી પ્ર. નગર પોલીસે ચાર મિત્રોને દબોચી દારૂૂની બોટલ, બાઈટિંગ સહિતનો મુદામાલ જપ્ત કર્યો હતો. જાણવા મળતી વિગત…
View More રેલનગરમાં દારૂની મહેફિલ માણતા ચાર મિત્રો પકડાયાઅંજારના વરસામેડીના કોલસાના વેપારી સાથે રૂપિયા 1.07 કરોડની છેતરપિંડી
અંજારના વરસામેડી વિસ્તારમાં રહેતા અને કોલસાનો વ્યવસાય કરતા વેપારી સાથે પંજાબની એક કંપનીના સંચાલકો દ્વારા કરોડો રૂૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ…
View More અંજારના વરસામેડીના કોલસાના વેપારી સાથે રૂપિયા 1.07 કરોડની છેતરપિંડીજસદણના શિવરાજપુરમાં સામાન્ય અકસ્માત બાબતે બે જૂથ વચ્ચે મારામારી
જસદણ તાલુકાના શિવરાજપુર ગામે મોટરસાયકલ સાઇડમાં ઘસાવા જેવી નજીવી બાબતે બે જૂથો વચ્ચે ધીંગાણું ખેલાયું હતું. આ અથડામણમાં બંને પક્ષના અનેક લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા…
View More જસદણના શિવરાજપુરમાં સામાન્ય અકસ્માત બાબતે બે જૂથ વચ્ચે મારામારીશાપર દરબારગઢમાં લૂંટની ટીપ આપનાર સ્થાનિક સહિત 5 ઝડપાયા
45 લાખની રોકડ અને ઘરેણા સહિતનો મુદ્દામાલ કબજે, ટોળકીના ફરાર અન્ય પાંચને પકડવા મધ્યપ્રદેશમાં પોલીસના ધામા શાપરના દરબારગઢમાં થયેલી અઢી કરોડ રૂૂપિયાની ધાડના ચકચારી બનાવમાં…
View More શાપર દરબારગઢમાં લૂંટની ટીપ આપનાર સ્થાનિક સહિત 5 ઝડપાયા