ભારતીય શેરબજારમાં આજે હાહાકાર મચી ગયો હતો. આજે આઇટી શેરોમાં મોટા કડાકા થતા ભારતીય શેરબજારમાં પણ અફરાતફરી મચી ગઇ હતી. રોકાણકારોમાં પણ ફફડાટ વ્યાપી…
View More AIના ડરથી શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 1200 અંક તૂટ્યોCategory: વ્યવસાય
ટ્રમ્પની ટેરીફ ધમકી અને AIના ખોફથી આઇટી ઇન્ડેકસમાં 1000 પોઇન્ટનું ગાબડુ
સેન્સેકસ 750 પોઇન્ટ નિફટી 200 પોઇન્ટ તૂટયા; ઇન્ફોસીસ, ટીસીએસ, વીપ્રો, એચસીએલના ભાવ વર્ષના તળીયે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાન્ડ ટ્રમ્પના ટેરીફ ધમકી અને એઆઇના વધી રહેલા ખોફને…
View More ટ્રમ્પની ટેરીફ ધમકી અને AIના ખોફથી આઇટી ઇન્ડેકસમાં 1000 પોઇન્ટનું ગાબડુટ્રમ્પના ટેરિફવારથી સોના-ચાંદીના ભાવમાં ફરી કરન્ટ, ચાંદી રૂા.2.75 લાખ
આજે સપ્તાહના પ્રથમ દિવસે સોના ચાંદીની સાથે શેર બજારમાં પણ જોરદાર તેથી જોવા મળી છે. આજે માર્કેટ શરૂૂ થતા ની સાથે ચાંદીમાં 14000 નો…
View More ટ્રમ્પના ટેરિફવારથી સોના-ચાંદીના ભાવમાં ફરી કરન્ટ, ચાંદી રૂા.2.75 લાખચાંદીમાં 11000 અને સોનામાં 2000નો વધારો
અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટેરીફ ગેરકાયદેસર ગણાવતા સોનુ 5100 ડોલર પર પહોંચ્યું ગઈકાલે રાત્રે અમેરિકાની સુપ્રીમ કોર્ટે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે લગાવેલા વિશ્ર્વના દેશો ઉપરના…
View More ચાંદીમાં 11000 અને સોનામાં 2000નો વધારોઈરાન અને અમેરિકા યુદ્ધને બ્રેક લાગતા સોના-ચાંદી અને શેરબજારમાં તેજી
ગઈકાલે ભારતીય શેરબજારમાં 1400 પોઇન્ટના કડાકા જોવા મળ્યા બાદ આજે શેર બજારમાં સુધારો જોવા મળ્યો હતો. માર્કેટમાં સવારથી જ પોઝિટિવ ટોનના સંકેતો મળ્યા હતા અને…
View More ઈરાન અને અમેરિકા યુદ્ધને બ્રેક લાગતા સોના-ચાંદી અને શેરબજારમાં તેજીઅમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવને કારણે ભારતીય શેરબજારમાં 1400 પોઇન્ટનો કડાકો
ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો તથા શેરબજાર તૂટ્યું, સોના ચાંદીમાં તેજીનો કરંટ; ભારતના તમામ સેક્ટરો લાલ નિશાનમાં, ઇન્વેસ્ટરોએ આજે એક જ દિવસમાં પાંચ લાખ કરોડ રૂૂપિયા…
View More અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવને કારણે ભારતીય શેરબજારમાં 1400 પોઇન્ટનો કડાકોસોનામાં રૂા.2000 અને ચાંદીમાં 7500નો વધારો
ગઈકાલે રાત્રે સોના-ચાંદીમાં ઘટાડો નોંધાયા બાદ આજે સોના-ચાંદીમાં તેજી સાથે શરૂઆત થઈ છે. ઈરાન અને અમેરિકા વચ્ચે સંધી અને વાતચીત થવાના સમાચાર તેમજ વૈશ્ર્વિક બજારમાં…
View More સોનામાં રૂા.2000 અને ચાંદીમાં 7500નો વધારોચાંદીમાં રૂા.10,000 અને સોનામાં 3,500ની વધ-ઘટ
વૈશ્ર્વિક ડીમાન્ડમાં ઘટાડા અને સોના ચાંદીના ભાવ હજુ વધુ ઘટી શકે છે તેવા રિપોર્ટના આધારે ચાંદીમાં આજે ગઈકાલના બંધથી રૂા.10,000 નો ઘટાડો નોંધાયો હતો. જ્યારે…
View More ચાંદીમાં રૂા.10,000 અને સોનામાં 3,500ની વધ-ઘટચાંદીમાં રૂા.8500 અને સોનામાં રૂા.1500 તૂટ્યા
સપ્તાહના પ્રથમ દિવસે સોના ચાંદી તેમજ શેરબજારમાં નરમાઈ: BSEનો શેર 9 ટકા તૂટ્યા સપ્તાહના પ્રથમ દિવસે સોના ચાંદીમાં ફરી રૂા.8500નો કડાકો બોલી…
View More ચાંદીમાં રૂા.8500 અને સોનામાં રૂા.1500 તૂટ્યારશિયાની ચાલથી સોનું 1 લાખથી નીચે જશે
અમેરિકા સાથે ડોલર આધારિત કરાર કરે તો સોનામાં કડાકો નિશ્ર્ચિત: તજજ્ઞોનું મંતવ્ય 2027ના અંત સુધીમાં, ભારતમાં સોનાના ભાવ ₹1 લાખ પ્રતિ 10 ગ્રામથી નીચે આવી…
View More રશિયાની ચાલથી સોનું 1 લાખથી નીચે જશે