44 વર્ષની ઉંમરમાં પણ શ્વેતા તિવારી પોતાની સુંદરતાથી ચાહકોના દિલ પર રાજ કરી રહી છે. જ્યારે પણ તે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કોઈ તસવીર…
View More 8 વર્ષ નાના વિશાલ આદિત્યસિંહ સાથે શ્ર્વેતા તિવારીના લગ્નની તસવીર ફેકCategory: મનોરંજન
ઓસ્કાર વિજેતા સંગીતકાર રહેમાનના સાયરાબાનુ સાથે 29 વર્ષ બાદ છૂટાછેડા
ત્રણ સંતાનો છે, એ.આર. રહેમાને 1989માં ઈસ્લામ કબૂલ કર્યો હતો જાણીતા સિંગર એ.આર.રહેમાન અને તેની પત્ની સાયરાએ અલગ થવાની જાહેરાત કરી છે. સાયરાના વકીલના નિવેદનમાં…
View More ઓસ્કાર વિજેતા સંગીતકાર રહેમાનના સાયરાબાનુ સાથે 29 વર્ષ બાદ છૂટાછેડાદિલીપ જોશીએ આસિત મોદીનો કોલર પકડી શો છોડવાની ધમકી આપી
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ઘણા સમયથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. દરમિયાન, તેના ઘણા મહત્ત્વપૂર્ણ પાત્રોએ શો છોડી દીધો છે. એક પછી એક શોને…
View More દિલીપ જોશીએ આસિત મોદીનો કોલર પકડી શો છોડવાની ધમકી આપીઆ તારીખે સિનેમાઘરોમાં રીલીઝ થશે ‘ઈમરજન્સી’, કંગના રનૌતે નવી રીલીઝ ડેટ કરી જાહેર
ફિલ્મ અભિનેત્રી અને ભારતીય જનતા પાર્ટીના લોકસભા સાંસદ કંગના રનૌતે તેની ફિલ્મ ‘ઇમરજન્સી’ની નવી રિલીઝ ડેટની જાહેરાત કરી છે. અગાઉ ફિલ્મ મુલતવી રાખવી પડી હતી.…
View More આ તારીખે સિનેમાઘરોમાં રીલીઝ થશે ‘ઈમરજન્સી’, કંગના રનૌતે નવી રીલીઝ ડેટ કરી જાહેરજો હારકર જીતતા હે ઉસે લોક ‘બાઝીગર’ કહતે હે
શાહરૂખખાનની બાઝીગરની સિકવલ બનશે પઠાણ અને જવાનની સફળતા બાદ કિંગ ખાન પાસે ઘણા મોટા પ્રોજેક્ટ છે. આ દિવસોમાં શાહરૂૂખ તેની આગામી ફિલ્મ કિંગનું શૂટિંગ કરી…
View More જો હારકર જીતતા હે ઉસે લોક ‘બાઝીગર’ કહતે હેથિયેટરમાં હાહાકાર મચાવ્યા બાદ હવે OTT પર આવશે ‘બ્રધર’ ફિલ્મ, જાણો કઈ પ્લેટફોર્મ પર થશે રિલીઝ
જયમ રવિ અને પ્રિયંકા મોહનની તમિલ ફિલ્મ બ્રધર 31 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મ દર્શકોનો સારો પ્રતિસાદ મેળવવામાં ઘણી હદ સુધી સફળ રહી છે.…
View More થિયેટરમાં હાહાકાર મચાવ્યા બાદ હવે OTT પર આવશે ‘બ્રધર’ ફિલ્મ, જાણો કઈ પ્લેટફોર્મ પર થશે રિલીઝ‘કદાચ આવતીકાલે મારો છેલ્લો દિવસ હશે…’ આમિર ખાનનું નિવેદન સાંભળીને ચાહકો ટેન્શનમાં
સુપરસ્ટાર આમિર ખાને તેની છેલ્લી ફિલ્મ ‘લાલ લિન્હ ચઢ્ઢા’ બાદ ફિલ્મી પડદાથી અંતર જાળવી રાખ્યો છે. જો કે આમિર તેની આગામી ફિલ્મ પર સતત કામ…
View More ‘કદાચ આવતીકાલે મારો છેલ્લો દિવસ હશે…’ આમિર ખાનનું નિવેદન સાંભળીને ચાહકો ટેન્શનમાંધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોમાં નવજોત સિદ્ધુની ફરી એન્ટ્રી?
કપિલ શર્માનો શો પધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો ઓટીટી પર ઘણો લોકપ્રિય થયો છે અને એક પછી એક તેના ઘણા એપિસોડ લોકપ્રિય થઈ રહ્યા છે.…
View More ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોમાં નવજોત સિદ્ધુની ફરી એન્ટ્રી?કાર્તિક આર્યનની આ સુપરહિટ ફિલ્મની બનશે સિક્વલ, જાણો કઈ છે આ મુવી
કાર્તિક આર્યન હાલમાં જ રીલિઝ થયેલી તેની ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 3’ના કારણે ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે ફરી એકવાર રૂહ બાબાના રોલમાં જોવા મળ્યો હતો.…
View More કાર્તિક આર્યનની આ સુપરહિટ ફિલ્મની બનશે સિક્વલ, જાણો કઈ છે આ મુવીકોરિયોગ્રાફર રેમો ડિસોઝાએ છેતરપિંડીનો કેસ રદ કરાવવા SCનો દરવાજો ખટખટાવ્યો, નોટિસ જારી
કોરિયોગ્રાફર રેમો ડિસોઝાની અરજી પર સુપ્રીમ કોર્ટે નોટિસ જારી કરી છે. રેમો ગાઝિયાબાદમાં તેની સામે પેન્ડિંગ છેતરપિંડીનો કેસ રદ કરાવવા માટે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો.…
View More કોરિયોગ્રાફર રેમો ડિસોઝાએ છેતરપિંડીનો કેસ રદ કરાવવા SCનો દરવાજો ખટખટાવ્યો, નોટિસ જારી