લેટ નાઇટ વોક સાથે નવા વર્ષને વધાવતા વિરાટ-અનુષ્કા શર્મા ઓસ્ટ્રેલિયાનો વીડિયો વાઇરલ

અનુષ્કા શર્મા હાલ પતિ વિરાટ કોહલી સાથે ઓસ્ટ્રેલિયામાં છે કારણ કે ભારતીય ક્રિકેટ ટીમ ત્યાં મેચ રમી રહી છે. બંનેએ એકસાથે નવું વર્ષ પણ સેલિબ્રેટ…

View More લેટ નાઇટ વોક સાથે નવા વર્ષને વધાવતા વિરાટ-અનુષ્કા શર્મા ઓસ્ટ્રેલિયાનો વીડિયો વાઇરલ

રાજામૌલીની 1000 કરોડની ફિલ્મનું શૂટિંગ વિશાખાપટનમની જાણીતી ગુફામાં થશે

RRRનો કેટલોક ભાગ પણ આ અલૌકિક ગુફામાં શૂટ કરવામાં આવ્યો હતો S. S. Rajamouli હાલમાં તેમની આગામી ફિલ્મ પર કામ કરી રહ્યા છે. ફિલ્મ SSMB29…

View More રાજામૌલીની 1000 કરોડની ફિલ્મનું શૂટિંગ વિશાખાપટનમની જાણીતી ગુફામાં થશે

રિલાયન્સમાં ફરી બોલિવૂડ સ્ટાર્સનો જમાવડો: શાહરૂખ ખાન પત્ની ગૌરી સાથે પહોંચ્યા

રિલાયન્સ ગ્રીન્સમાં આયોજિત 25મા વર્ષગાંઠના આ ભવ્ય કાર્યક્રમમાં ધીરુભાઈ અંબાણીની જન્મજયંતી અને નાતાલની ઉજવણીના જશ્નમાં જોડાયા બોલિવૂડ સ્ટાર્સ જામનગરમાં રિલાયન્સના 25મા વર્ષગાંઠના ઉજવણીના ભાગરૂૂપે બોલિવૂડ…

View More રિલાયન્સમાં ફરી બોલિવૂડ સ્ટાર્સનો જમાવડો: શાહરૂખ ખાન પત્ની ગૌરી સાથે પહોંચ્યા

પુષ્પાફ2નું બોક્સ ઓફિસ પર તાંડવ યથાવત, 1155 કરોડનો આંકડો પાર

  બેબી જહોનના આગમનની પણ અસર ન થઇ અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ પુષ્પા 2: ધ રૂૂલ 5 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.…

View More પુષ્પાફ2નું બોક્સ ઓફિસ પર તાંડવ યથાવત, 1155 કરોડનો આંકડો પાર

દીપિકા-રણબીરની ‘યે જવાની હૈ દિવાની’ 3જીએ પુન: રિલીઝ થશે

2013માં આ ફિલ્મે 300 કરોડની કમાણી કરી હતી રણબીર કપૂર અને દીપિકા પાદુકોણની ફિલ્મ પયે જવાની હૈ દીવાનીથ 2013માં રિલીઝ થઈ હતી. જેણે બોક્સ ઓફિસ…

View More દીપિકા-રણબીરની ‘યે જવાની હૈ દિવાની’ 3જીએ પુન: રિલીઝ થશે

1000 કરોડનો આંકડો પાર કરનારી પુષ્પા-2 ભારતની બની બીજી ફિલ્મ

અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્નાની ફિલ્મ પુષ્પા 2 એ બોક્સ ઓફિસ પર નવા રેકોર્ડ બનાવ્યા છે. આજે આ ફિલ્મ રિલીઝ થયાને 17 દિવસ થઈ ગયા…

View More 1000 કરોડનો આંકડો પાર કરનારી પુષ્પા-2 ભારતની બની બીજી ફિલ્મ

‘ગુજરાતી થાળીમાં મજા આવી’ વરૂણ ધવન અમદાવાદમાં

  ‘બેબી જોન’ના પ્રમોશન માટે વામિકા અને બાળ કલાકાર ઝારા સાથે મહેમાન બન્યા બોલિવૂડ અભિનેતા વરુણ ધવન પોતાની આગામી ફિલ્મ ‘બેબી જોન’ના પ્રમોશનમાં વ્યસ્ત છે.…

View More ‘ગુજરાતી થાળીમાં મજા આવી’ વરૂણ ધવન અમદાવાદમાં

ભારતનો તાલ થંભી ગયો: તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનનું નિધન

સાન ફ્રાન્સિસ્કોની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્ર્વાસ: ત્રણ ગ્રેમી ઉપરાંત પદ્મ એવોર્ડથી સન્માનિત હતા વિશ્વ પ્રસિદ્ધ તબલાવાદક અને પદ્મ વિભૂષણ ઉસ્તાદ ઝાકિર હુસૈનનું નિધન થયું છે.…

View More ભારતનો તાલ થંભી ગયો: તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનનું નિધન

બોલિવૂડમાં કુમાર પરિવારની આર્થિક બાદશાહત

રૂા.10 હજાર કરોડની નેટવર્થ સાથે નંબર વન પરિવાર, બીજા સ્થાને ચોપડા અને ત્રીજા સ્થાને બચ્ચન ફેમિલી ખાન અને કપૂર પરિવાર બોલીવુડના સૌથી જુના પરિવાર છે.…

View More બોલિવૂડમાં કુમાર પરિવારની આર્થિક બાદશાહત

એનિમલ પાર્ક માટે લાંબી રાહ જોવી પડશે, પાર્ટ-3 પણ આવશે

વર્ષ 2023માં રિલીઝ થયેલી રણબીર કપૂરની ફિલ્મ એનિમલને બોક્સ ઓફિસ પર શાનદાર સફળતા મળી હતી. ત્યારે હવે ફેન્સ આ ફિલ્મના બીજા પાર્ટની આતુરતાથી રાહ જોઈ…

View More એનિમલ પાર્ક માટે લાંબી રાહ જોવી પડશે, પાર્ટ-3 પણ આવશે