અમિતાભ બચ્ચન હંમેશા સમાચારમાં હોય છે. તેઓ સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ સક્રિય છે. સાથે એક પોસ્ટ પણ શેર કરી છે. બુધવારે અમિતાભે પોસ્ટ…
View More મને આરામ કરવાની સલાહ અપાઇ છે, ‘બીગબી’ની પોસ્ટથી ચાહકો ચિંતિતCategory: મનોરંજન
ધૂરંધર : ધ રિવેન્જના સંગીતની ગ્રેમી એવોર્ડ્સ માટે દાવેદારી
બોક્સ ઓફિસ પર સફળતા મેળવ્યા બાદ આદિત્ય ધરની ફિલ્મ ધુરંધર: ધ રિવેન્જ હવે આંતરરાષ્ટ્રીય સંગીતના મંચ પર પોતાની હાજરી નોંધાવવા તૈયાર છે. ફિલ્મનાં નિર્માતાઓએ આગામી…
View More ધૂરંધર : ધ રિવેન્જના સંગીતની ગ્રેમી એવોર્ડ્સ માટે દાવેદારી‘દૃશ્યમ-3’એ વર્લ્ડવાઇડ 500 કરોડનો આંકડો પાર કર્યો
અજય દેવગનની ક્રાઇમ થ્રિલર ‘દૃશ્યમ 3: ધ ક્ધક્લુઝન’એ બોક્સ ઓફિસ પર મોટી સફળતા મેળવી છે. રિલીઝના 12મા દિવસે ફિલ્મે વર્લ્ડવાઇડ 500 કરોડ રૂૂપિયાનો આંકડો પાર…
View More ‘દૃશ્યમ-3’એ વર્લ્ડવાઇડ 500 કરોડનો આંકડો પાર કર્યોઅજય દેવગને 23 વર્ષ બાદ કારગિલમાં શરૂ કર્યું શુટિંગ
નીરજ યાદવના દિગ્દર્શનમાં બની રહેલી વોર ડ્રામા ફિલ્મ 1 ઑક્ટોબર, 2027ના રોજ રિલીઝ થશે અજય દેવગન દૃશ્યમની સફળતા સાથે પોતાની આગામી વોર ડ્રામા ફિલ્મ ’ચૌહાણ’ના…
View More અજય દેવગને 23 વર્ષ બાદ કારગિલમાં શરૂ કર્યું શુટિંગબોકસ ઓફિસ પર છવાઇ દ્રશ્યમ-3, વર્લ્ડવાઇડ કમાણી 500 કરોડની નજીક
અજય દેવગનની ક્રાઇમ થ્રિલર ફ્રેન્ચાઇઝી ’દૃશ્યમ’નો જાદુ દર્શકોના શિરે ચડીને બોલી રહ્યો છે. ફિલ્મ ’દૃશ્યમ 3: ધ ક્ધક્લુઝન’ બોક્સ ઓફિસ પર નવા રેકોર્ડ સર્જી રહી…
View More બોકસ ઓફિસ પર છવાઇ દ્રશ્યમ-3, વર્લ્ડવાઇડ કમાણી 500 કરોડની નજીક‘5 કરોડ આપીને મળ્યા’ના દાવા વચ્ચે વિરાટ કોહલીનો ખુલાસો, ટીમે કહ્યું- ‘મુલાકાત પાછળ માત્ર આસ્થા’
ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી વિશે કરવામાં આવેલા એક દાવાને લઈને વિવાદ ઊભો થયો હતો. વિરાટ કોહલી પર એક સનસનાટીભર્યો આક્ષેપ કરવામાં આવ્યો…
View More ‘5 કરોડ આપીને મળ્યા’ના દાવા વચ્ચે વિરાટ કોહલીનો ખુલાસો, ટીમે કહ્યું- ‘મુલાકાત પાછળ માત્ર આસ્થા’બોલિવૂડના શહેનશાહને KBC-18ના મંચ પર મળશે અનોખી બર્થ-ડે ગિફટ
આયુષ્માન દ્વારા સરપ્રાઇઝ, 11મીએ છે બીગ-બીનો જન્મદિવસ આયુષ્માન ખુરાના પોતાની આગામી ફિલ્મ ‘Udta Teer’ને પ્રમોટ કરવા માટે પોતાની કો-સ્ટાર સારા અલી ખાન સાથે ‘Kaun Banega…
View More બોલિવૂડના શહેનશાહને KBC-18ના મંચ પર મળશે અનોખી બર્થ-ડે ગિફટDrishyam 3એ બોક્સ ઓફિસ પર મચાવી તબાહી: 4 દિવસમાં 300 કરોડનો આંકડો પાર
અજય દેવગનની ‘દ્રશ્યમ 3’ એ પહેલા દિવસથી જ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. ફિલ્મની વાર્તાને દર્શકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો…
View More Drishyam 3એ બોક્સ ઓફિસ પર મચાવી તબાહી: 4 દિવસમાં 300 કરોડનો આંકડો પાર‘ખતરો કે ખિલાડી-15’નો વિજેતા અવિનાશ શર્મા, ઋત્વિક રનરઅપ
અંદાજે 2 મહિના પછી રોહિત શેટ્ટીના શો ખતરો કે ખેલાડી 15ની સફર પૂર્ણ થઈ ચૂકી છે. 4 ઓક્ટોબરના રોજ વિજેતાના નામની જાહેરાત થઈ છે. આ…
View More ‘ખતરો કે ખિલાડી-15’નો વિજેતા અવિનાશ શર્મા, ઋત્વિક રનરઅપKBCના શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચન ઘાયલ, ઘૂંટણમાં ઇજા પહોંચી
’કૌન બનેગા કરોડપતિ સીઝન 18’ ના નવીનતમ એપિસોડની શરૂૂઆતમાં અમિતાભ બચ્ચને પોતાની ઇજા અંગે ખુલાસો કર્યો હતો. સામાન્ય રીતે તેઓ સ્ટેજની મધ્યમાં ઊભા રહીને શોની…
View More KBCના શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચન ઘાયલ, ઘૂંટણમાં ઇજા પહોંચી