‘ખતરો કે ખિલાડી-15’નો વિજેતા અવિનાશ શર્મા, ઋત્વિક રનરઅપ

અંદાજે 2 મહિના પછી રોહિત શેટ્ટીના શો ખતરો કે ખેલાડી 15ની સફર પૂર્ણ થઈ ચૂકી છે. 4 ઓક્ટોબરના રોજ વિજેતાના નામની જાહેરાત થઈ છે. આ…

અંદાજે 2 મહિના પછી રોહિત શેટ્ટીના શો ખતરો કે ખેલાડી 15ની સફર પૂર્ણ થઈ ચૂકી છે. 4 ઓક્ટોબરના રોજ વિજેતાના નામની જાહેરાત થઈ છે. આ સાથે આ સીઝન ઓફ યર બન્યો છે. આ સીઝનની ટ્રોફી ટીવી અભિનેતા અવિનાશ મિશ્રાના નામે થઈ છે. ટ્રોફીની સાથે સાથે અવિનાશ મિશ્રાને વિજેતા બનવા પર લાખો રુપિયાની પ્રાઈઝ મની પણ મળી છે.

હોસ્ટ રોહિત શેટ્ટીએ પહેલા જ વિજેતા તરીકે અવિનાશ મિશ્રાના નામની જાહેરાત કરી હતી. ત્યારબાદ તેમને ટ્રોફી આપવામાં આવી હતી. આ જાણકારી અવિનાશને ટ્રોફીની સાથએ 20 લાખ રુપિયાની પ્રાઈઝ મની પણ આપવામાં આવી છે. આટલું જ નહી તેને મારુતિ સુઝુકી સ્વિફ્ટ કાર પણ મળી છે.

ટીવી અભિનેતા ઋત્વિક ધનજાની ખતરો કે ખેલાડી 15નો રનરઅપ રહ્યો છે. ટોપ 5માં અવિનાશ અને ઋત્વિક સિવાય ઓરી, ફરહાના ભટ્ટ, કરણ વાહી હતા. કરણ અને ફરહાના બહાર થયા બાદ અવિનાશ મિશ્રા, ઋત્વિક અને ઓરી હતા પરંતુ એક સ્ટંટ બાદ ઓરી પણ બહાર થયો હતો. અવિનાશ અને કરણમાં સ્ટંટ કરવા માટે અવિનાશે સૌથી ઓછો સમય લીધો હતો. તેમજ તે ખતરો કે ખેલાડી 15નો વિજેતા અને ટ્રોફીની સાથે 20 લાખ રુપિયા અને એક કાર પણ મળી હતી.

ટોપ 5 ફાઈનલિસ્ટ સિવાય અન્ય 8 સ્પર્ધકો જે આ શોનો ભાગ બન્યા હતા. તેના નામે ગૌરવ ખન્ના, રુબિના દિલૈક, જાસ્મિન ભસીન,વિશાલ આદિત્ય સિંહ, અવિકા ગૌર અને હર્ષ ગુજરાલ, શગુન શર્મા, રુહાનિકા ધવન હતા. અવિનાશ મિશ્રાએ એક્ટિંગની દુનિયામાં ખાસ ઓળખ બનાવી છે. તેમણે વર્ષ 2017માં ટીવી શો સેઠ જી દ્વારા પોતાના કરિયરની શરુઆત કરી હતી. ત્યારબાદ તેમણે ઈશ્કબાઝ, યે રિશ્તા પ્યાર કા, યે તેરી ગલિયા સહિત અન્ય ટીવી શોમાં પણ કામ કર્યું હતુ. તેમણે ખતરો કે ખેલાડી 15ના મોટા શોની ટ્રોફી પોતાના નામે કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *