સલાયામાં ગઈ કાલે સાંજે એક લગ્નની જાન બજારમાં જઈ રહી હતી.દરેક લોકો પ્રસંગમાં ડીજેના સાથથી નાચતા હતા.જે દરમ્યાન અચાનક એક આખલો આ જાનમાં ધસી આવ્યો હતો.જેથી જાનૈયાઓમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.જેમાં ભાગદોડમાં 7 થી 8 જેટલા લોકોને નાની મોટી ઇઝા થવા પામી હતી. જેમાં બે લોકોને વધુ સારવાર અર્થે ખંભાળિયા ખસેડાયા હતા.હાલ દરેકની સ્થિતિ સારી છે.પણ આ આખલાના આતંકથી લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.અને તંત્ર પાસે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરાઈ છે.
સલાયામાં લગ્ન પ્રસંગમાં આખલો ધસી આવતાં અફરાતફરી; 8 લોકોને ઈજા
સલાયામાં ગઈ કાલે સાંજે એક લગ્નની જાન બજારમાં જઈ રહી હતી.દરેક લોકો પ્રસંગમાં ડીજેના સાથથી નાચતા હતા.જે દરમ્યાન અચાનક એક આખલો આ જાનમાં ધસી આવ્યો…
