રાજકોટના પ્રખ્યાત અટલ સરોવર ખાતે ફરવા ગયેલા એક પરિવાર પર બાઉન્સરોએ હુમલો કર્યો હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. ગાર્ડનની અંદર બ્લુટુથ સ્પીકર લઈ જવા જેવી સામાન્ય બાબતે સિક્યુરિટી બાઉન્સરો અને પરિવાર વચ્ચે બોલાચાલી થઈ હતી, જેણે ઉગ્ર સ્વરૂૂપ ધારણ કરી મારામારીમાં પલટાઈ હતી.આ ઝઘડા દરમિયાન વચ્ચે છોડાવવા પડેલી મહિલાઓ પર પણ બાઉન્સરોએ હાથ ઉપાડ્યો હોવાનો આક્ષેપ એક યુવતીએ કર્યો છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. હાલ આ મામલે યુનિવર્સિટી પોલીસે તપાસ શરૂૂ કરી છે.
અટલ સરોવરમાં બાઉન્સરોની દાદાગીરી: પરિવાર પર હુમલો
રાજકોટના પ્રખ્યાત અટલ સરોવર ખાતે ફરવા ગયેલા એક પરિવાર પર બાઉન્સરોએ હુમલો કર્યો હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. ગાર્ડનની અંદર બ્લુટુથ સ્પીકર લઈ જવા જેવી…
