શહેરમાં કરણસિંહજી હાઈસ્કૂલ પાસે સસરા જમાઈ વચ્ચે નજીવા પ્રશ્ર્ને મારામારી થઈ હતી. જેમાં બન્નેને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડાયા હતાં. રિસામણે બેઠેલી પત્ની પાસે રહેલા…
View More કરણસિંહજી હાઈસ્કૂલ પાસે સસરા જમાઈ વચ્ચે બઘડાટી : બંનેને ઈજાભચાઉ આયુષ્યમાન કાર્ડ કઢાવવા ગયેલા રાજકોટના યુવકની અનૈતિક સંબંધની શંકાએ હત્યા
મુળ ભચાઉનો વતની અને હાલ રાજકોટમાં રહેતો યુવાન આઠ દિવસ પૂર્વે ભચાઉમાં આયુષ્માન કાર્ડ કઢાવવા માટે ગયો હતો ત્યારે પરસ્ત્રી સાથે અનૈતિક સંબંધ હોવાની શંકાએ…
View More ભચાઉ આયુષ્યમાન કાર્ડ કઢાવવા ગયેલા રાજકોટના યુવકની અનૈતિક સંબંધની શંકાએ હત્યારૈયા ચોકડી પાસેથી બે બાંગ્લાદેશી મહિલા પકડાઇ, ડિપોર્ટ કરવા કાર્યવાહી
રાજકોટ શહેરમાં ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશના નાગરિકો સામે એસઓજી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે શહેરના રૈયા ચોકડી વિસ્તારમાંથી…
View More રૈયા ચોકડી પાસેથી બે બાંગ્લાદેશી મહિલા પકડાઇ, ડિપોર્ટ કરવા કાર્યવાહીકુવાડવા ચોકડી પાસે બીમારી સબબ યુવાનનું મોત : વાલી વારસની શોધખોળ
શહેરની ભાગોળે કુવાડવા ચોકડી નજીક અજાણ્યા યુવાનનું બિમારી સબબ મોત નિપજ્યું હતું આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતકની ઓળખ મેળવવા વાલીવારસની શોધખોળ હાથ ધરી…
View More કુવાડવા ચોકડી પાસે બીમારી સબબ યુવાનનું મોત : વાલી વારસની શોધખોળજૂની કલેકટર કચેરીના કમ્પાઉન્ડમાં વૃધ્ધાના દાગીના ભરેલા પાકીટની ચોરી
રાજકોટ શહેરના જૂની કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં ગત સોમવારે ચોરીની એક ઘટના પ્રકાશમાં આવી છે. માંડા ડુંગર વિસ્તારમાં રહેતા 55 વર્ષીય શારદાબેન અશોકભાઈ દેરોતરા નામના વૃદ્ધા…
View More જૂની કલેકટર કચેરીના કમ્પાઉન્ડમાં વૃધ્ધાના દાગીના ભરેલા પાકીટની ચોરીટ્રાફિક સિગ્નલ પર થયેલી માથાકૂટનો ખાર રાખી મક્કમ ચોકમાં કારચાલક પર હુમલો
રાજકોટ શહેરના મક્કમ ચોક પાસે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક કાર ચાલક યુવાન પર બે અજાણ્યા મોટરસાઈકલ સવારોએ હિંસક હુમલો કર્યો હતો.…
View More ટ્રાફિક સિગ્નલ પર થયેલી માથાકૂટનો ખાર રાખી મક્કમ ચોકમાં કારચાલક પર હુમલોમહિલા અનામત – સિમાંકન બિલ મામલે ગૃહમાં તાકાતના પારખા
સરકાર કોઈ પણ ભોગે મહિલા અનામત અને સિમાંકન સહિત ત્રણ બિલો પાસ કરાવવા મક્કમ, વિપક્ષોનો આકરી શરતો સાથે આક્રોશ કેન્દ્રની એનડીએ સરકારે અત્યંત મહત્વના ત્રણ…
View More મહિલા અનામત – સિમાંકન બિલ મામલે ગૃહમાં તાકાતના પારખાઅમદાવાદમાં ભાડાના ફ્લેટમાં નશાનો વેપલો કરતો રાજકોટનો ‘સોદાગર’ ઝડપાયો
ગુજરાત મિરર, રાજકોટ,તા.17 અમદાવાદમાં બોપલ વિસ્તારમાં ભાડાના ફલેટમાં નશાનો વેપલો કરતાં રાજકોટના સોદાગરને પોલીસે ઝડપી પાડયો છે. પોલીસ તપાસમાં દિલ્હી કનેકશન ખુલતાં પોલીસે ચાર શખ્સોની…
View More અમદાવાદમાં ભાડાના ફ્લેટમાં નશાનો વેપલો કરતો રાજકોટનો ‘સોદાગર’ ઝડપાયોધો.10ની સગીરાને પ્રેમજાળમાં ફસાવી ધો.12ના વિદ્યાર્થીએ આચર્યુ દુષ્કર્મ
ગભરાયેલી રહેતી સગીરાની પૂછપરછ કરતા ઘટનાની હકીકત સામે આવી ગુજરાત મિરર, રાજકોટ,તા.17 રાજકોટના હરિધવા મેઈન રોડ વિસ્તારમાં રહેતી અને ધોરણ-10ની પરીક્ષા આપી ચૂકેલી 15…
View More ધો.10ની સગીરાને પ્રેમજાળમાં ફસાવી ધો.12ના વિદ્યાર્થીએ આચર્યુ દુષ્કર્મમુંજકામાં વીડિયો ઉતારવાની શંકાએ દંપતી પર ચાર શખ્સોનો ધોકા વડે હુમલો
ગુજરાત મિરર રાજકોટ,તા.17 રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલ મુંજકા આર્ષ વિદ્યામંદિર પાસેના ટિટોડિયા વિસ્તારમાં વિડિયો ઉતારવા જેવી નજીવી બાબતે થયેલી શંકાએ હિંસક સ્વરૂૂપ ધારણ…
View More મુંજકામાં વીડિયો ઉતારવાની શંકાએ દંપતી પર ચાર શખ્સોનો ધોકા વડે હુમલો