બંગાળમાં TMCને અને ગુજરાતમાં ભાજપને 40-50 વર્ષ કોઇ હટાવી શકશે નહીં

લોકો વિકાસને મત આપે છે, ટીએમસીના સાંસદ યુસુફ પઠાણનું નિવેદન વડોદરાના તાંદલજા વિસ્તારમાં પરિવાર સાથે મતાધિકારનો ઉપયોગ કર્યા બાદ તૃણમૂલ કોંગ્રેસ (ઝખઈ) ના સાંસદ અને…

View More બંગાળમાં TMCને અને ગુજરાતમાં ભાજપને 40-50 વર્ષ કોઇ હટાવી શકશે નહીં

..તો હું ટકો કરાવીને પ્રવીણ સોરાણીના ઘરે આજીવન કચરા-પોતા કરીશ!

કોંગ્રેસની મજબૂત વોટબેંક વોર્ડ નં.15માં બળવાખોર પ્રવીણ સોરાણી સામે છેલ્લી ટર્મના વિપક્ષી નેતા વશરામ સાગઠિયાનો દાવો, સોરાણી વધીને 1000 મતનું પણ નુકસાન પહોંચાડી શક્યા નથી…

View More ..તો હું ટકો કરાવીને પ્રવીણ સોરાણીના ઘરે આજીવન કચરા-પોતા કરીશ!

મતદાનમાં અવ્વલ કોંગ્રેસ બેલ્ટ વોર્ડ નં.15માં લધુમતી અને કોળી મતદારો રહેશે કીંગ મેકર

8500થી વધુ લઘુમતી મતદારોના વિસ્તારમાં 78.50 ટકા બમ્પર વોટિંગ કોંગ્રેસને ફળશે કે કેમ? 10 હજારથી વધુ કોળી મતદારોનો ઝૂકાવ કઇ બાજુ રહેશે એ પણ જોવાનું…

View More મતદાનમાં અવ્વલ કોંગ્રેસ બેલ્ટ વોર્ડ નં.15માં લધુમતી અને કોળી મતદારો રહેશે કીંગ મેકર

મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ 1 ‘નિરસ’; સૌથી વધુ મતદાન વોર્ડ-15માં 68.39 ટકા

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે ત્યારે આવતીકાલે ઇવીએમ ની ગણતરી થશે અને ઉમેદવારોનું ભાવિ પણ નક્કી થઈ જશે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની વાત કરવામાં…

View More મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ 1 ‘નિરસ’; સૌથી વધુ મતદાન વોર્ડ-15માં 68.39 ટકા

રાજકોટમાં ગત ચૂંટણી કરતા 46,224 મત ઓછા પડ્યા: અનામતની લાલચ છતાં મહિલા મતદારો “રીઝ્યા” નહીં!

વર્ષ 2021ની સરખામણીમાં 2026માં 0.87 ટકા મતદાન વધ્યું : જઈંછમાં 1,08,039 મતદારો કપાતા મતદાનને પહોંચી અસર : ગત મનપા ચૂંટણીની સરખામણીમાં ગઈકાલે પુરુષ મતદારોની મતદાન…

View More રાજકોટમાં ગત ચૂંટણી કરતા 46,224 મત ઓછા પડ્યા: અનામતની લાલચ છતાં મહિલા મતદારો “રીઝ્યા” નહીં!

ન્યાયની આશા નથી, દિલ્હી હાઈકોર્ટમાં હાજર થવા અરવિંદ કેજરીવાલનો ઈનકાર

દિલ્હી એક્સાઇઝ પોલિસી સંબંધિત વિવાદમાં એક મોટો વળાંક આવ્યો છે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માને પત્ર લખીને આ કેસની સુનાવણી દરમિયાન…

View More ન્યાયની આશા નથી, દિલ્હી હાઈકોર્ટમાં હાજર થવા અરવિંદ કેજરીવાલનો ઈનકાર

‘આપ’ના વિદ્રોહી 7 સાંસદોના પક્ષાંતરને મંજૂરી, દૂધમાં સાકર ભળે તેમ ભાજપમાં ભળી ગયા

આમ આદમી પાર્ટી (AAP) ના સાત બળવાખોર સાંસદોને ભારતીય જનતા પાર્ટી (BJP) માં વિલીનીકરણ માટે રાજ્યસભા સચિવાલય તરફથી મંજૂરી મળી ગઈ છે. રાજ્યસભા સચિવાલયે આજે…

View More ‘આપ’ના વિદ્રોહી 7 સાંસદોના પક્ષાંતરને મંજૂરી, દૂધમાં સાકર ભળે તેમ ભાજપમાં ભળી ગયા

પડધરી પોલીસ સ્ટેશનમાં ડીટેઇન કરેલ ડમ્પર ઉઠાવી જવાનો પ્રયાસ, ચાર સામે ફરિયાદ

  પડધરી પોલીસ સ્ટેશનમાં ખાણ-ખનીજ વિભાગ દ્વારા બિનઅધિકૃત રેતી ખનન મામલે ડિટેઈન કરી પોલીસ કસ્ટડીમાં સોંપાયેલું ડમ્પર પોલીસની નજર સામેથી જ ડુપ્લીકેટ ચાવી વડે ચોરી…

View More પડધરી પોલીસ સ્ટેશનમાં ડીટેઇન કરેલ ડમ્પર ઉઠાવી જવાનો પ્રયાસ, ચાર સામે ફરિયાદ

જામનગરમાં એપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગતા પ્રૌઢ ભડથું

  ફલેટમાં પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ, કપડાઓ બળીને ખાખ : ફાયર ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો જામનગરમાં પંચવટી સોસાયટી વિસ્તારમાં આવેલા જાસોલોયા એપાર્ટમેન્ટ…

View More જામનગરમાં એપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગતા પ્રૌઢ ભડથું

જસદણમાં રવિવારની રજા માણવા ગયેલા ચાર મિત્રોના ડૂબી જવાથી મોત

  અસહ્ય ગરમીના કારણે સગીર મિત્રો આલણ સાગર તળાવમાં ન્હાવા પડયા ને કાળ ખેંચી ગયો, કલાકોની શોધખોળ બાદ મૃતદેહ મળ્યા, સમગ્ર પંથકમાં અરેરાટી જસદણ તાલુકામાં…

View More જસદણમાં રવિવારની રજા માણવા ગયેલા ચાર મિત્રોના ડૂબી જવાથી મોત