ગુજરાત રાજ્ય કેબિનેટ બેઠકમાં આજે એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય ઇવેન્ટને લઈને ચર્ચા થઈ છે. જે અંગે મળતી માહિતી મુજબ, ગત વખતે દિલ્હીમાં યોજાયેલી જ આંતરરાષ્ટ્રીય…
View More આગામી તા.11-12ના ગાંધીનગરમાં યોજાશે BRICSની બેઠક, વડાપ્રધાન મોદી આવશેઆણંદમાં કોંગ્રેસના વિજય સરઘસ ઉપર હારેલા ઉમેદવારનો પથ્થરમારો
આખો પરિવાર તુટી પડયો, ત્રણ કાર્યકરો લોહીલોહાણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો બાદ આણંદ શહેરમાં ખળભળાટ મચાવતી ઘટના સામે આવી છે. આણંદના વોર્ડ નંબર 4 માં…
View More આણંદમાં કોંગ્રેસના વિજય સરઘસ ઉપર હારેલા ઉમેદવારનો પથ્થરમારોપૂરઝડપે આવતી સ્કૂલવાન સિટી બસ અડફેટે ચડી, 5 છાત્રાને ઈજા
શહેરના મોટી ટાંકી ચોકમાં સર્જાયેલો અકસ્માત, ઘટનાના સીસીટીવી વાયરલ રાજકોટ શહેરમાં આજે સવારે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં માતેલા સાંઢની માફક દોડતી…
View More પૂરઝડપે આવતી સ્કૂલવાન સિટી બસ અડફેટે ચડી, 5 છાત્રાને ઈજારાજકોટ પાલિકા-પંચાયતોમાં કોંગ્રેસ-આપના 307 ઉમેદવારોની ડિપોઝીટ ડૂલ
રાજકોટ મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામોમાં ભાજપના ભવ્ય વિજય સામે વિપક્ષોની કારમી હાર થઈ છે. રાજકોટમાં ત્રિપાંખિયા જંગના દાવાઓ વચ્ચે મતદારોએ ભાજપ પર કળશ…
View More રાજકોટ પાલિકા-પંચાયતોમાં કોંગ્રેસ-આપના 307 ઉમેદવારોની ડિપોઝીટ ડૂલવડોદરામાં બહુમાળી ઇમારતમાં લાગેલી આગ, પાર્કિંગમાં પડેલા વાહનો બળી ગયા
વડોદરા શહેરના નેશનલ હાઈવે 48 પર ગતરોજ એક મોટી હોનારત સર્જાતા રહી ગઈ હતી. LT કંપનીની બિલકુલ સામે આવેલી ’VR વન’ નામની બહુમાળી ઇમારતમાં ભીષણ…
View More વડોદરામાં બહુમાળી ઇમારતમાં લાગેલી આગ, પાર્કિંગમાં પડેલા વાહનો બળી ગયાRMCના કરદાતા બન્યા હાઈટેક, 76 કરોડમાંથી 56 કરોડનો એડવાન્સ ટેક્સ ઓનલાઈન ભરાયો
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બજેટ વર્ષ 2026-27 માટે મિલ્કતવેરા તથા પાણી વેરાની વસુલાતની કામગીરી તારીખ 07-04-2026થી શરૂૂ કરવામાં આવેલ છે. રાજકોટ શહેરના કરદાતાઓ દ્વારા મહાનગરપાલિકાની વિવિધ…
View More RMCના કરદાતા બન્યા હાઈટેક, 76 કરોડમાંથી 56 કરોડનો એડવાન્સ ટેક્સ ઓનલાઈન ભરાયો‘આપ’ના વોટ શેરમાં તોતિંગ વધારો , કોંગ્રેસનો જનાધાર ધોવાયો
મહાનગરપાલિકાઓમાં ભાજપનો વોટ શેર 7 ટકા જેટલો વધ્યો , જિલ્લા પંચાયત – નગરપાલિકામાં આંશિક ઘટાડો આમ આદમી પાર્ટીએ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં ભાજપ…
View More ‘આપ’ના વોટ શેરમાં તોતિંગ વધારો , કોંગ્રેસનો જનાધાર ધોવાયોઆગામી બે દિવસ સુધી હીટવેવની આગાહી
રાજકોટ ફરી વખત રાજ્યનું 43.6 ડિગ્રી સાથે ‘હોટ સીટી’: સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના જિલ્લાઓમાં યેલ્લો એલર્ટ છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્ર કચ્છના હવામાનમાં અનેકવિધ રીતે ઉલટફેર થઈ…
View More આગામી બે દિવસ સુધી હીટવેવની આગાહીજામનગર-રાજકોટ હાઇવે પર હિટ એન્ડ રન, ચૈતન્ય મંદિરના બે પૂજારીના કરૂણ મોત
ઉપલેટાના હરિયાસણ ગામના પૂજારી મોટર સાઈકલ પર ધ્રોલ યાર્ડ પાસેથી પસાર થતા હતા ત્યારે પુરઝડપે આવતા ટ્રકે ફંગોળ્યા જામનગર-રાજકોટ હાઈવે પર ભયાનક હિટ એન્ડ રનનો…
View More જામનગર-રાજકોટ હાઇવે પર હિટ એન્ડ રન, ચૈતન્ય મંદિરના બે પૂજારીના કરૂણ મોતમિત્રની હત્યા કરી પરપ્રાંતિય શખ્સે લૂંટનું નાટક કર્યું
વાવડી રોડ પર રાત્રે ખેલાયો ખૂની ખેલ, રોકડ અને મોબાઇલની લૂંટ થયાનું જણાવી પોલીસને ધંધે લગાડી પ્રયાગરાજમાં પુત્રની રાહ જોતા પરિવારને મોતના સમાચાર મળતા શોક…
View More મિત્રની હત્યા કરી પરપ્રાંતિય શખ્સે લૂંટનું નાટક કર્યું