વડોદરામાં રેમ્પની રાજનીતિનો પ્રયોગ કરતા વડાપ્રધાન, ગંદકી નહીં કરવા લોકોને સંકલ્પબધ્ધ બનવા આહવાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત એક દિવસીય પ્રવાસે આવી પહોંચ્યા હતા. ગુજરાતના…
View More જુની સરકાર ટોઇલેટ પણ ના બનાવી શકી, અમે ચીપથી શિપ સુધી બનાવ્યા: મોદીબાયો મેડિકલ વેસ્ટ ટીપરવાનમાં નાખવા બદલ મંત્રમ હોસ્પિટલ પાસેથી 10,000નો વહીવટી ચાર્જ વસૂલ
વોર્ડ નં.10, શાંતિનિકેતન સોસાયટી, કાલાવડ રોડ ખાતે આવેલ મંત્રમ હોસ્પિટલ દ્વારા ટીપરવાનમાં બાયો મેડિકલ વેસ્ટ નાખવા બદલ રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા હોસ્પિટલ…
View More બાયો મેડિકલ વેસ્ટ ટીપરવાનમાં નાખવા બદલ મંત્રમ હોસ્પિટલ પાસેથી 10,000નો વહીવટી ચાર્જ વસૂલરાજકોટની હવા સુધરી, સ્વચ્છવાયુ સર્વેક્ષણમાં 7મા ક્રમે
National Clean Air Programme (NCAP) અંતર્ગત ભારત સરકારના Ministry of Environment, Forest and Climate Change દ્વારા હાથ ધરાયેલા સ્વચ્છ વાયુ સર્વેક્ષણ-2026માં 10 લાખથી વધુ વસ્તી…
View More રાજકોટની હવા સુધરી, સ્વચ્છવાયુ સર્વેક્ષણમાં 7મા ક્રમેકોડીનયુક્ત દવાઓના વેંચાણ અને ઉપયોગ સામે રાજ્યવ્યાપી ઝુંબેશ
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં મળેલ બેઠક દરમિયાન આપવામાં આવેલ કડક સૂચના અન્વયે, કોડીન ઘટક ધરાવતી દવાઓના ગેરકાયદેસર ઉપયોગ,અનધિકૃત સંગ્રહ તથા વેચાણ ઉપર નિયંત્રણ લાવવા…
View More કોડીનયુક્ત દવાઓના વેંચાણ અને ઉપયોગ સામે રાજ્યવ્યાપી ઝુંબેશલોકમેળામાં રાઇડ્સ સંચાલકોને બખ્ખા, રમકડાં-ફાસ્ટફૂડના વેપારીઓ નિરાશ
પાંચ દિવસમાં કુલ 14,14,885 મુલાકાતીઓએ મેળો માણ્યો, અંતિમ દિવસે માલ ખાલી કરવા વેપારીઓએ 50% ડિસ્કાઉન્ટની સેલ શરૂ કરી સૌરાષ્ટ્રના સૌથી મોટા અને સુપ્રસિદ્ધ એવા રાજકોટના…
View More લોકમેળામાં રાઇડ્સ સંચાલકોને બખ્ખા, રમકડાં-ફાસ્ટફૂડના વેપારીઓ નિરાશરા.લો. સંઘની પાંચ બેઠકોનું મતદાન પૂર્ણ, રૈયાણી-ઘોઘુભા ઉપર સૌની નજર
એશિયાની સૌથી મોટી તાલુકા કક્ષાની સહકારી સંસ્થા રાજકોટ લોધિકા ખરીદ-વેચાણ સહકારી સંઘની 15 પૈકી 10 બેઠકો બિનહરિફ થયા બાદ આજે બાકીની પાંચ બેઠકો માટે મતદાન…
View More રા.લો. સંઘની પાંચ બેઠકોનું મતદાન પૂર્ણ, રૈયાણી-ઘોઘુભા ઉપર સૌની નજરગુજરાતમાં SD PAYના નામે રૂા.634 કરોડનું કૌભાંડ
અમરેલી સાયબર ક્રાઈમેSD PAY કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.SD Pay અને Apna Pay એપ દ્વારા 1.5 લાખથી વધુ રોકાણકારો સાથે 634 કરોડ રૂૂપિયાની ઠગાઈ થઈ…
View More ગુજરાતમાં SD PAYના નામે રૂા.634 કરોડનું કૌભાંડગ્રીનલેન્ડ ચોકડી પાસે જૂની અદાવતમાં યુવક પર હથિયાર વડે જીવલેણ હુમલો
શહેરના ગ્રીનલેન્ડ ચોકડી નજીક આવેલા શિવ નગર જવાના રસ્તા પાસે ચાર દિવસ પહેલાં બનેલી એક સામાન્ય બોલાચાલીની અદાવત રાખીને એક યુવક પર તીક્ષ્ણ હથિયાર અને…
View More ગ્રીનલેન્ડ ચોકડી પાસે જૂની અદાવતમાં યુવક પર હથિયાર વડે જીવલેણ હુમલોતહેવારના ત્રણ દિવસમાં સિવિલના ચોપડે અકસ્માતની 70 ઘટના; 8ના મોત
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ભરમાં તહેવાર ટાણે વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ સિવિલ હોસ્પિટલના ચોપડે રાજકોટ શહેર અને બહાર ગામના અકસ્માતની ઘટનાની 70 ઘટના નોંધાઇ…
View More તહેવારના ત્રણ દિવસમાં સિવિલના ચોપડે અકસ્માતની 70 ઘટના; 8ના મોતએસ.ટી. બસ સ્ટેન્ડે સારવાર માટે આવેલા દંપતીની નજર ચૂકવી 35,000 રોકડાની ચોરી
શહેરના એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે રાત્રિના સમયે વિશ્રામ કરી રહેલા એક ગરીબ શ્રમિક દંપતીની નજર ચૂકવીને અજાણ્યો ચોર ઇસમ રૂૂ. 35,000ની રોકડ રકમ ભરેલો થેલો…
View More એસ.ટી. બસ સ્ટેન્ડે સારવાર માટે આવેલા દંપતીની નજર ચૂકવી 35,000 રોકડાની ચોરી