અમેરિકા કે ઇઝરાયેલ હવે ઇરાન પર હુમલો કરશે તો ગંભીર પરિણામોની રશિયાની ધમકી આંતરરાષ્ટ્રીય રાજકારણના મંચ પરથી એક અત્યંત મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા…
View More શત્રુપક્ષો ટ્રમ્પ-પુતિન વચ્ચે દોઢ કલાક ખાડી યુદ્ધ પર ભેદી વાર્તાલાપહોર્મુઝ સંકટ ગંભીર બનતા ક્રૂડમાં ભડકો, શેરબજારમાં ભૂકંપ
બ્રેન્ટ ક્રૂડ 7 ટકા વધી 126 ડોલરની ચાર વર્ષની ઉંચી સપાટીએ, રૂપિયો 95.20ના નીચલા સ્તરે છેલ્લા કેટલાક દિવસોથી આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં સતત વધારો…
View More હોર્મુઝ સંકટ ગંભીર બનતા ક્રૂડમાં ભડકો, શેરબજારમાં ભૂકંપઓડિશાની પાયલે મોઢાથી તીર ચલાવી બેંકોકમાં જીત્યો ગોલ્ડ મેડલ
આઠ વર્ષની વયે વીજશોકના કારણે બન્ને હાથ-પગ ગુમાવ્યા હતા ઓડિશાની 18 વર્ષની પેરા એથલિટ પાયલ નાગ હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. પાયલ નાગે પોતાના અદમ્ય…
View More ઓડિશાની પાયલે મોઢાથી તીર ચલાવી બેંકોકમાં જીત્યો ગોલ્ડ મેડલયશની ‘ટોક્સિક’ માટે વધુ રાહ જોવી પડશે, ડેટ લંબાવાઇ
સુપરસ્ટાર યશની આગામી ફિલ્મ ટોક્સિકને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ છે. આ ફિલ્મ 19 માર્ચે ધુરંધર 2ની સામે રિલીઝ થવાની હતી. પણ ખાડી દેશોમાં તણાવ સર્જાવાને…
View More યશની ‘ટોક્સિક’ માટે વધુ રાહ જોવી પડશે, ડેટ લંબાવાઇઈ-સિગારેટ પીવા બદલ રિયાલ પરાગ મુશ્કેલીમાં,BCCIએ પૂછ્યો ખુલાસો
પંજાબ કિંગ્સની ટીમ આ સીઝનમાં પહેલી વખત પરાજિત થઈ અને એ સફળતા રાજસ્થાન રોયલ્સે મેળવી પરંતુ આ સિદ્ધિની ટીમ દ્વારા પૂરી ઉજવણી થાય એ…
View More ઈ-સિગારેટ પીવા બદલ રિયાલ પરાગ મુશ્કેલીમાં,BCCIએ પૂછ્યો ખુલાસોરિયા ચઢ્ઢા ક્રાઇમ થ્રિલર સિરીઝમાં ડિટેક્ટિવની ભૂમિકામાં જોવા મળશે
સંજય લીલા ભણસાલીની ભવ્ય પિરિયડ ડ્રામા સિરીઝ હીરામંડીમાં લાજ્જો નામની તવાયફ તરીકે મજબુત અભિનય કરીને પાત્રને યાદગાર બનાવ્યા બાદ, રિચા ચઢ્ઢા હવે ફરી એકવાર સંપૂર્ણપણે…
View More રિયા ચઢ્ઢા ક્રાઇમ થ્રિલર સિરીઝમાં ડિટેક્ટિવની ભૂમિકામાં જોવા મળશેઅભિષેક-ટ્રેવિસ હેડના સહારે હૈદરાબાદે મુંબઇને 6 વિકેટે હરાવ્યું
IPLના ઇતિહાસનો ચોથો સૌથી મોટો રન ચેઝ કર્યો, મુંબઇએ હવે તમામ મેચ જીતવી પડશે સનરાઈઝર્સ હૈદરાબાદનો મુંબઈ ઈન્ડિયન્સ સામે 6 વિકેટે વિજય થયો છે. ઈન્ડિયન…
View More અભિષેક-ટ્રેવિસ હેડના સહારે હૈદરાબાદે મુંબઇને 6 વિકેટે હરાવ્યુંસાઉદીને પાઠ ભણાવવા UAEએ ઓપેક સંગઠનને કહ્યું અલવિદા…!
અમેરિકા અને યુએઈ વચ્ચેના યુદ્ધવિરામના કારણે હમણાં દુનિયામાં શાંતિ છે ત્યારે યુએઈએ ઓર્ગેનાઈઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ ક્ધટ્રીઝ (ઓપેક)માંથી બહાર નીકળવાનો નિર્ણય લઈને મોટો આંચકો આપી…
View More સાઉદીને પાઠ ભણાવવા UAEએ ઓપેક સંગઠનને કહ્યું અલવિદા…!દ્વારકા પંથકમાં વધુ એક વખત ઓપરેશન ડિમોલિશન હાથ ધરાયું
– ધાર્મિક સ્થળોએ દબાણો દૂર કરાયા – યાત્રાધામ દ્વારકામાં સરકારી જમીન ઉપર કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણોને ધ્વસ્ત કરવા આજે સવારથી વધુ એક ઓપરેશન ડિમોલિશન…
View More દ્વારકા પંથકમાં વધુ એક વખત ઓપરેશન ડિમોલિશન હાથ ધરાયુંદિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર મોટી દુર્ઘટના: ચાલતી કારમાં ઓચિંતી આગ લાગતા 5 લોકો જીવતા સળગી ગયા
રાજસ્થાનના અલવર જિલ્લામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક પરીવારના 5 લોકોના મિત થયાં હતાં. બચાવ ટીમને આગ…
View More દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર મોટી દુર્ઘટના: ચાલતી કારમાં ઓચિંતી આગ લાગતા 5 લોકો જીવતા સળગી ગયા