યુધ્ધનો વિરોધ કરનારા પક્ષોને ચૂંટણીમાં ભાગ લેવા દેવાયો નહોતો યુક્રેન તરફથી થઈ રહેલા હુમલાઓ વચ્ચે, રશિયાની સત્તાધારી ’યુનાઇટેડ રશિયા’ પાર્ટી સંસદીય ચૂંટણીમાં જંગી જીત તરફ…
View More યુક્રેનમાં હુમલા વચ્ચે રશિયામાં પુતિનના પક્ષનો જંગી વિજયRussia news
રશિયાના બીચ પર ડ્રોન હુમલામાં 7નાં મોત, 40ને ઇજા
રશિયાના કાળા સમુદ્ર નજીક આવેલા લોકપ્રિય પર્યટન શહેર ગેલેંડઝિકના આર્ખીપો-ઓસિપોવકા વિસ્તારમાં એક ડ્રોન દરિયા કિનારે ક્રેશ થતાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દુ:ખદ ઘટનામાં…
View More રશિયાના બીચ પર ડ્રોન હુમલામાં 7નાં મોત, 40ને ઇજાનાટોની બેઠક પહેલા રશિયાનો કિવ પર હુમલો: 11નાં મોત
ગત ગુરૂવારના ઘાતક હુમલા પછી બીજો મિસાઈલ-ડ્રોન એટેક : બે જિલ્લામાં આગ-તારાજી રશિયાએ સોમવારે વહેલી સવારે યુક્રેનની રાજધાની પર મિસાઇલ અને ડ્રોન હુમલાઓનો નવો દોર…
View More નાટોની બેઠક પહેલા રશિયાનો કિવ પર હુમલો: 11નાં મોતયુક્રેનની રાજધાની પર રશિયાનો અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો: અનેક ઈમારતોને નુકસાન
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ ફરી એકવાર અત્યંત ભયાનક વળાંક પર પહોંચી ગયું છે. આજે વહેલી સવારે રશિયાએ યુક્રેનની રાજધાની કીવ પર અત્યાર…
View More યુક્રેનની રાજધાની પર રશિયાનો અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો: અનેક ઈમારતોને નુકસાનશત્રુપક્ષો ટ્રમ્પ-પુતિન વચ્ચે દોઢ કલાક ખાડી યુદ્ધ પર ભેદી વાર્તાલાપ
અમેરિકા કે ઇઝરાયેલ હવે ઇરાન પર હુમલો કરશે તો ગંભીર પરિણામોની રશિયાની ધમકી આંતરરાષ્ટ્રીય રાજકારણના મંચ પરથી એક અત્યંત મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા…
View More શત્રુપક્ષો ટ્રમ્પ-પુતિન વચ્ચે દોઢ કલાક ખાડી યુદ્ધ પર ભેદી વાર્તાલાપરશિયાએ 22 ટન સોનું વેચ્યું!! પુતિનના આ નિર્ણયથી વૈશ્વિક બજારોમાં હડકંપ
રશિયાએ એક મોટું પગલું ભર્યું છે. વ્લાદિમીર પુતિનની સરકારે 2026માં અત્યાર સુધીમાં આશરે 22 ટન સોનું વેચી દીધું છે. યુક્રેનમાં યુદ્ધ પાંચમા વર્ષમાં પ્રવેશી…
View More રશિયાએ 22 ટન સોનું વેચ્યું!! પુતિનના આ નિર્ણયથી વૈશ્વિક બજારોમાં હડકંપપુતિનનું ખોફનાક ઝેરી સામ્રાજ્ય, મનુષ્યો પર વિષના પ્રયોગો
ગુપ્ત સંશોધન કેન્દ્રમાં 3500થી વધુ કર્મચારીઓ કાર્યરત, હરીફો-દુશ્મનોનો ખાત્મો બોલાવવા ‘ટોક્સિકોલોજી કોમ્પલેક્સ’ બનાવ્યું રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સત્તા નીચે ધમધમતા એક એવા કાળા સામ્રાજ્યનો પર્દાફાશ…
View More પુતિનનું ખોફનાક ઝેરી સામ્રાજ્ય, મનુષ્યો પર વિષના પ્રયોગોસંકટ ટાળવા વધુ ઓઇલ અને કુદરતી ગેસ આપવા રશિયાની ભારતને ઓફર
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે આખી દુનિયા પર ઈંધણનું સંકટ ચાલી રહ્યું છે. આ વચ્ચે હવે ભારતને ઈંધણ સંકટથી બચાવવા માટે જૂનો દેશ રશિયા…
View More સંકટ ટાળવા વધુ ઓઇલ અને કુદરતી ગેસ આપવા રશિયાની ભારતને ઓફરરશિયાનો ભારતને ડબલ ઝટકો: તેલના ભાવ વધાર્યા-ખાતરની નિકાસ અટકાવી
યુધ્ધની પરિસ્થિતિમાં ભારત પાસેથી પ્રીમિયમ વસૂલવાનું શરૂ, વાવણી પહેલા એમોનિયમ નાઈટ્રેટની અછતથી ખાતરની તંગી સર્જાવાની ભીતિ મધ્ય પૂર્વમાં ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવને કારણે…
View More રશિયાનો ભારતને ડબલ ઝટકો: તેલના ભાવ વધાર્યા-ખાતરની નિકાસ અટકાવીરશિયામાં પ્લેન ક્રેશ: રશિયન સેનાનું વિમાન પર્વત સાથે અથડાયું , 29 લોકોના મોત
આજે રશિયાના ક્રીમિયામાં ભયાનક વિમાન દુર્ઘટના બની છે. રશિયન સેનાનું An-26 વિમાન એક ઊંચા પર્વત સાથે અથડાયા બાદ ક્રેશ થયું હતું. આ ભયાનક…
View More રશિયામાં પ્લેન ક્રેશ: રશિયન સેનાનું વિમાન પર્વત સાથે અથડાયું , 29 લોકોના મોત