2025માં વિદેશોમાંથી દેશનિકાલ કરાયેલા ભારતીય નાગરિકોની સંખ્યા અંગે મહત્વપૂર્ણ આંકડા બહાર આવ્યા છે. તાજેતરમાં સરકારે રાજ્ય સભામાં ડેટા રજૂ કર્યો હતો, જેમાં જણાવાયું હતું કે…
View More અમેરિકા, બ્રિટને નહીં સાઉદીએ સૌથી વધુ ભારતીયોને હાંકી કાઢયાSaudi Arabia
સાઉદીમાં ગમખ્વાર અકસ્માતમાં હૈદરાબાદના 42 હાજીનાં મોત
મક્કામાં ઉમરાહ પઢીને મદિના જતી બસ ડીઝલ ટેન્કર સાથે અથડાયા બાદ ભયંકર બ્લાસ્ટમાં 20 મહિલા, 12 બાળકો સહિતના મુસાફરો ભડથું મુસ્લિમ સમાજના સૌથી પવિત્ર…
View More સાઉદીમાં ગમખ્વાર અકસ્માતમાં હૈદરાબાદના 42 હાજીનાં મોતસાઉદી અરેબિયામાં પોલીસ અને ગેંગ વચ્ચે ગોળીબારમાં ભારતીય યુવકનું મોત
ખાનગી કંપનીમાં કરતો હતો કામ, પત્નીને મેસેજ કર્યા બાદ મોત મળ્યું ગિરિડીહ જિલ્લાના ડુમરી બ્લોકના મધગોપાલી પંચાયતના દૂધપાનિયાના પ્રવાસી મજૂર વિજય કુમાર મહતોનું સાઉદી અરેબિયામાં…
View More સાઉદી અરેબિયામાં પોલીસ અને ગેંગ વચ્ચે ગોળીબારમાં ભારતીય યુવકનું મોત1150 ફૂટ ઊંચે આકાશમાં રમાશે ફિફા વર્લ્ડ કપનો ફૂટબોલ મેચ
સાઉદી અરેબિયા બનાવશે સ્કાય સ્ટેડિયમ ફૂટબોલ ખેલાડીઓ 350 મીટર (1150 ફૂટ) ઊંચે બનનારા મેદાન પર ફિફા વર્લ્ડ કપની મેચો રમશે એવું જો કોઈ વ્યક્તિને કહેવામાં…
View More 1150 ફૂટ ઊંચે આકાશમાં રમાશે ફિફા વર્લ્ડ કપનો ફૂટબોલ મેચ‘પરસ્પર હિતોનું ધ્યાન રાખશે સાઉદી અરેબિયા..’ પાકિસ્તાન-સાઉદીના કરાર પર વિદેશ મંત્રાલયે આપ્યું નિવેદન
આજે(૧૯ સપ્ટેમ્બર, ૨૦૨૫) સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચે થયેલા તાજેતરના સંરક્ષણ કરાર પર વિદેશ મંત્રાલયે પ્રતિક્રિયા આપી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું…
View More ‘પરસ્પર હિતોનું ધ્યાન રાખશે સાઉદી અરેબિયા..’ પાકિસ્તાન-સાઉદીના કરાર પર વિદેશ મંત્રાલયે આપ્યું નિવેદનકોઇ એક પર આક્રમણ બન્ને પર હુમલો ગણાશે: પાક.-સાઉદી વચ્ચે સમજૂતી
અમને ખબર હતી, હિતોના રક્ષણ માટે તૈયાર: ભારતનો પ્રતિભાવ જ્યારથી ઈઝરાયલે કતાર પર હુમલો કર્યો છે ત્યારથી સમગ્ર મુસ્લિમ દેશોમાં ફફડાટની સ્થિતિ જોવા મળી રહી…
View More કોઇ એક પર આક્રમણ બન્ને પર હુમલો ગણાશે: પાક.-સાઉદી વચ્ચે સમજૂતીસાઉદીમાં ડ્રગના ગુનાઓમાં એક દી’માં 8 લોકોને ફાંસી
ચાલુ વર્ષમાં 230 લોકોને મૃત્યુદંડ અપાયો સાઉદી અરેબિયામાં એક જ દિવસમાં આઠ લોકોને ફાંસીની સજા અમલમાં મૂકવામાં આવી છે, જેમાં રાજ્યના ડ્રગ્સ સાથે જોડાયેલા ગુનાઓને…
View More સાઉદીમાં ડ્રગના ગુનાઓમાં એક દી’માં 8 લોકોને ફાંસીરશિયાને હાથ લાગ્યો સાઉદી કરતાં પણ મોટો ઓઇલ ભંડાર: હવે નવા યુદ્ધના ભણકારા
એન્ટાર્કટિકાના વેડેલ સમુદ્રમાંથી 511 અબજ બેરલ તેલ મળતા પશ્ર્ચિમી દેશોને ફાળ વૈશ્વિક ઊર્જા બજાર અને આંતરરાષ્ટ્રીય સંબંધોમાં ખળભળાટ મચાવે તેવા સમાચાર સામે આવ્યા છે. રશિયન…
View More રશિયાને હાથ લાગ્યો સાઉદી કરતાં પણ મોટો ઓઇલ ભંડાર: હવે નવા યુદ્ધના ભણકારાસાઉદી અરેબિયામાં મળી આવ્યું આઠ હજાર વર્ષ જૂનું મંદિર
સાઉદી અરેબિયાના દક્ષિણ વિસ્તારમાં એક આશ્ચર્યજનક ઐતિહાસિક શોધ થઈ છે. પુરાતત્વવિદોને રિયાધ નજીક અલ-ફાઓ ક્ષેત્રમાં એક પ્રાચીન શહેર મળ્યું છે, જે લગભગ 8000 વર્ષ જૂનું…
View More સાઉદી અરેબિયામાં મળી આવ્યું આઠ હજાર વર્ષ જૂનું મંદિરટ્રમ્પે નહીં સાઉદી અરબે યુધ્ધવિરામ કરાવ્યો: પાક.નો ધડાકો
પાક.ના નૂરખાન એરબેઝ ઉપર મિસાઇલ ઝીંકતા જ સાઉદી પ્રિન્સે ભારતને સમજાવ્યું, ડોનાલ્ડ ટ્રમ્પની ડંફાસોનો ફુગ્ગો ફોડી નાખતાં પાક.ના ઇશાક ડાર પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન ઇશાક…
View More ટ્રમ્પે નહીં સાઉદી અરબે યુધ્ધવિરામ કરાવ્યો: પાક.નો ધડાકો