પોલીસે પાંચ શખ્સો સામે એટ્રોસિટીનો ગુનો નોંધ્યો, ધરપકડ ન થાય તો એસપીને આવેદનપત્ર અપાશે આઝાદીના દાયકાઓ બાદ પણ સમાજમાં આભડછેટ અને જ્ઞાતિવાદની ઘટનાઓ બનતી હોય…
View More વિસાવદરના ભૂતડીમાં મંદિરના મહોત્સવમાં દલીતોને જમવા માટે ઘરેથી થાળી લાવવાના ફરમાનથી વિવાદઅમેરિકા-ઈરાન વચ્ચે મધ્યસ્થીમાંથી પાકિસ્તાન આઉટ
ઈરાન સાથે ટ્રમ્પે સીધી ટેલિફોનિક વાતચીત શરૂ કરી જ્યારે પાકિસ્તાને ચોક્કસપણે ઈરાન અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે વાતચીતને સરળ બનાવવાનો પ્રયાસ કર્યો હતો, તેના મધ્યસ્થી પ્રયાસોનું…
View More અમેરિકા-ઈરાન વચ્ચે મધ્યસ્થીમાંથી પાકિસ્તાન આઉટઅમેરિકા ઇરાન પર ટૂંકા અને શક્તિશાળી હુમલાની તૈયારી
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અહેવાલ આપ્યો છે કે જ્યાં સુધી ઈરાન અમેરિકા સાથે શાંતિ કરાર માટે સંમત ન થાય ત્યાં સુધી તેઓ ઈરાનને નૌકાદળના નાકાબંધી…
View More અમેરિકા ઇરાન પર ટૂંકા અને શક્તિશાળી હુમલાની તૈયારીમધ્યપ્રદેશમાં વાન-સ્કોર્પિયો વચ્ચે ભીષણ દુર્ઘટનામાં 14 લોકોનાં મોત, 15 ગંભીર
મુખ્યમંત્રી યાદવે 4-4 લાખ મૃતકોના પરિવારને આશ્ર્વાસન જાહેર કર્યું: 9 બાલિકાઓનો મૃતકોમાં સમાવેશ ઈન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પર ચીકલિયા ફાટા પાસે સર્જાયો ભીષણ અકસ્માતમાં 15થી વધુ…
View More મધ્યપ્રદેશમાં વાન-સ્કોર્પિયો વચ્ચે ભીષણ દુર્ઘટનામાં 14 લોકોનાં મોત, 15 ગંભીરશત્રુપક્ષો ટ્રમ્પ-પુતિન વચ્ચે દોઢ કલાક ખાડી યુદ્ધ પર ભેદી વાર્તાલાપ
અમેરિકા કે ઇઝરાયેલ હવે ઇરાન પર હુમલો કરશે તો ગંભીર પરિણામોની રશિયાની ધમકી આંતરરાષ્ટ્રીય રાજકારણના મંચ પરથી એક અત્યંત મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા…
View More શત્રુપક્ષો ટ્રમ્પ-પુતિન વચ્ચે દોઢ કલાક ખાડી યુદ્ધ પર ભેદી વાર્તાલાપહોર્મુઝ સંકટ ગંભીર બનતા ક્રૂડમાં ભડકો, શેરબજારમાં ભૂકંપ
બ્રેન્ટ ક્રૂડ 7 ટકા વધી 126 ડોલરની ચાર વર્ષની ઉંચી સપાટીએ, રૂપિયો 95.20ના નીચલા સ્તરે છેલ્લા કેટલાક દિવસોથી આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં સતત વધારો…
View More હોર્મુઝ સંકટ ગંભીર બનતા ક્રૂડમાં ભડકો, શેરબજારમાં ભૂકંપઓડિશાની પાયલે મોઢાથી તીર ચલાવી બેંકોકમાં જીત્યો ગોલ્ડ મેડલ
આઠ વર્ષની વયે વીજશોકના કારણે બન્ને હાથ-પગ ગુમાવ્યા હતા ઓડિશાની 18 વર્ષની પેરા એથલિટ પાયલ નાગ હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. પાયલ નાગે પોતાના અદમ્ય…
View More ઓડિશાની પાયલે મોઢાથી તીર ચલાવી બેંકોકમાં જીત્યો ગોલ્ડ મેડલયશની ‘ટોક્સિક’ માટે વધુ રાહ જોવી પડશે, ડેટ લંબાવાઇ
સુપરસ્ટાર યશની આગામી ફિલ્મ ટોક્સિકને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ છે. આ ફિલ્મ 19 માર્ચે ધુરંધર 2ની સામે રિલીઝ થવાની હતી. પણ ખાડી દેશોમાં તણાવ સર્જાવાને…
View More યશની ‘ટોક્સિક’ માટે વધુ રાહ જોવી પડશે, ડેટ લંબાવાઇઈ-સિગારેટ પીવા બદલ રિયાલ પરાગ મુશ્કેલીમાં,BCCIએ પૂછ્યો ખુલાસો
પંજાબ કિંગ્સની ટીમ આ સીઝનમાં પહેલી વખત પરાજિત થઈ અને એ સફળતા રાજસ્થાન રોયલ્સે મેળવી પરંતુ આ સિદ્ધિની ટીમ દ્વારા પૂરી ઉજવણી થાય એ…
View More ઈ-સિગારેટ પીવા બદલ રિયાલ પરાગ મુશ્કેલીમાં,BCCIએ પૂછ્યો ખુલાસોરિયા ચઢ્ઢા ક્રાઇમ થ્રિલર સિરીઝમાં ડિટેક્ટિવની ભૂમિકામાં જોવા મળશે
સંજય લીલા ભણસાલીની ભવ્ય પિરિયડ ડ્રામા સિરીઝ હીરામંડીમાં લાજ્જો નામની તવાયફ તરીકે મજબુત અભિનય કરીને પાત્રને યાદગાર બનાવ્યા બાદ, રિચા ચઢ્ઢા હવે ફરી એકવાર સંપૂર્ણપણે…
View More રિયા ચઢ્ઢા ક્રાઇમ થ્રિલર સિરીઝમાં ડિટેક્ટિવની ભૂમિકામાં જોવા મળશે