પારિવારિક ઝઘડામાં બે સગા ભાઈઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ જામ કંડોરણા તાલુકાના ચરેલ ગામે પ્રેમ સંબંધની ખોટી અફવા ફેલાવવા બાબતે થયેલી બોલાચાલીમાં બે ભાઈઓ પર…
View More જામકંડોરણાના ચરેલ ગામે પ્રેમસંબંધની અફવા ફેલાવવા મામલે બે ભાઈ ઉપર હુમલોવેપારીએ RTO ઇ-ચલણની લિંક ઉપર ક્લિક કરતા મોબાઈલ હેક, ગઠિયાએ 4.56 લાખ ઉપાડી લીધા
રાજકોટમાં સર્જિકલ વસ્તુનો વેપાર કરતા યુવાને વોટ્સએપ પર ઓટો ડાઉનલોડ ઓપ્સન રાખ્યો હતો! શહેરમાં સાયબર ક્રાઈમનો વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં એક…
View More વેપારીએ RTO ઇ-ચલણની લિંક ઉપર ક્લિક કરતા મોબાઈલ હેક, ગઠિયાએ 4.56 લાખ ઉપાડી લીધાપાલિકા-પંચાયતોના સુકાનીઓ નક્કી કરવા કાલથી ભાજપની સેન્સ પ્રક્રિયા
ત્રણ દિવસ નિરિક્ષકો શહેર-જિલ્લાઓનો કરશે પ્રવાસ, નામો અંગે સસ્પેન્સ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે અને મહત્તમ બેઠકો ભાજપે અંકે કરી લીધી છે. ક્યારે…
View More પાલિકા-પંચાયતોના સુકાનીઓ નક્કી કરવા કાલથી ભાજપની સેન્સ પ્રક્રિયાઅબડાસાના સાગરકાંઠેથી ચરસના 10 પેકેટ મળી આવ્યા
જખૌ મરીન પોલીસે તપાસ શરૂ કરી અબડાસાના દરિયાકાંઠેથી ફરી એકવાર ચરસનો મોટો જથ્થો મળી આવતાં સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ છે. જખૌ મરીન પોલીસના જવાનો…
View More અબડાસાના સાગરકાંઠેથી ચરસના 10 પેકેટ મળી આવ્યાબિહારમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય પરિવાર પર ગોળીબારમાં ભત્રીજાનું મોત
બિહારમાં ગુનેગારો હિંમતવાન બન્યા છે. સિવાનમાં ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્યના સંબંધીઓ પર બદમાશોએ હુમલો કર્યો. ત્યારબાદ થયેલી ગોળીબારમાં ભાજપ નેતાના ભત્રીજાનું મોત થયું હતું, જ્યારે તેમના…
View More બિહારમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય પરિવાર પર ગોળીબારમાં ભત્રીજાનું મોતફરિયાદ ન લેવાતી હોવાથી દુષ્કર્મ પીડિતાએ અંજાર પોલીસ મથકમાં આપઘાતનો પ્રયાસ કર્યો
પોલીસ તંત્ર દ્વારા જુદા-જુદા મામલે સમયસર ફરિયાદ ન નોંધાતી હોવાના આક્ષેપો વખતોવખત સપાટી ઉપર આવ્યા છે, ત્યારે દુષ્કર્મ પીડિતાની પોલીસ ફરિયાદ ન નોંધતી હોવાના કથિત…
View More ફરિયાદ ન લેવાતી હોવાથી દુષ્કર્મ પીડિતાએ અંજાર પોલીસ મથકમાં આપઘાતનો પ્રયાસ કર્યોવીરપુરના લુણાગરા ગામે જમીન માપણી મામલે બે સગા ભાઇઓ વચ્ચે અથડામણ
પોણા વિઘા જમીન બાબતે એક બીજા ઉપર હુમલો કર્યો, સામ-સામે પોલીસ ફરિયાદ વીરપુરના લુણાગરા ગામે પિતાની વારસાઈ જમીનની માપણી અને સીમાના વિવાદમાં બે સગા…
View More વીરપુરના લુણાગરા ગામે જમીન માપણી મામલે બે સગા ભાઇઓ વચ્ચે અથડામણજામનગરમાં અજાણ્યા યુવકની લાશ મળી, હત્યાની આશંકા
મૃતક યુવાનની બાજુમાંથી લોહીથી ખરડાયેલો પથ્થર મળી આવ્યો: એક એક્ટિવા પણ નદીના પાણીમાં ખૂંચેલી અવસ્થામાં મળ્યું જામનગરમાં રણજીત સાગર રોડ પર પ્રણામી નગર પાસે આવેલી…
View More જામનગરમાં અજાણ્યા યુવકની લાશ મળી, હત્યાની આશંકાવડાપ્રધાન મોદી તા.11-12 મેએ ફરી ગુજરાતના પ્રવાસે
સોમનાથમાં ‘સ્વાભિમાન પર્વ’ અને ગાંધીનગર ખાતે બ્રિકસ સંમેલનમાં હાજરી, વડોદરામાં સરદારધામ સંકુલનું કરશે લોકાર્પણ ગુજરાતમાં ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનની તૈયારીઓ શરૂૂ થઈ ગઈ…
View More વડાપ્રધાન મોદી તા.11-12 મેએ ફરી ગુજરાતના પ્રવાસેજામદુધઈ પાસે બોલેરોની ઠોકરે પરપ્રાંતિય યુવાનનું મોત, એકને ઈજા
જામનગર જિલ્લાના જોડીયા તાલુકામાં ધ્રોલજોડીયા હાઇવે પર ગંભીર માર્ગ અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જોડીયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુન્હા મુજબ તા. 29/04/2026ના રોજ સવારના અંદાજે…
View More જામદુધઈ પાસે બોલેરોની ઠોકરે પરપ્રાંતિય યુવાનનું મોત, એકને ઈજા