જામનગરમાં મોડી રાત્રે ઝોમેટોના ડિલિ વરી બોયને આંતરી લૂંટ ચલાવાઇ

જામનગર શહેરમાં મોડીરાત્રીના સમયે એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જેમાં પાર્સલ આપવા નીકળેલા જોમેટોના ડિલિવરી બોયને રસ્તામાં રોકી અકસ્માત થયો છે કહી વળતરના બહાને…

View More જામનગરમાં મોડી રાત્રે ઝોમેટોના ડિલિ વરી બોયને આંતરી લૂંટ ચલાવાઇ

ખંભાળિયાના બેરાજા ગામેથી સટ્ટો રમતો શખ્સ ઝડપાયો

ખંભાળિયા તાલુકાના બેરાજા ગામે રહેતા જલ્પેશ મગનલાલ આરંભડીયા નામના 35 વર્ષના શખ્સને પોલીસે આઈપીએલ ક્રિકેટ મેચમાં પોતાના મોબાઈલ ફોન પર ચોક્કસ આઈડી મારફતે ઓનલાઈન જુગાર…

View More ખંભાળિયાના બેરાજા ગામેથી સટ્ટો રમતો શખ્સ ઝડપાયો

ગોંડલના ભોજરાજપરા વિસ્તારમાં રાત્રીના ટ્રાન્સફોર્મર સળગતા અંધારપટ્ટ છવાયો

ફાયર બિગ્રેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો આકરા તાપમાન વચ્ચે શહેર માં ટ્રાન્ફોર્મર સળગવાનાં બનાવો છાસવારે બની રહ્યા છે. જેમાં એકનો…

View More ગોંડલના ભોજરાજપરા વિસ્તારમાં રાત્રીના ટ્રાન્સફોર્મર સળગતા અંધારપટ્ટ છવાયો

માધુપુર ઘેડમાં યુવાનનો એસિડ પી આપઘાત

કાલાવડના નાના વડાળા ગામે યુવાને ઝેરી ટીકડા ખાઈ લેતાં તબિયત લથડી પોરબંદરનાં માધુપુર ઘેડમાં રહેતાં યુવાને કોઈ અગમ્ય કારણોસર એસિડ પી લીધું હતું. યુવકનું સારવાર…

View More માધુપુર ઘેડમાં યુવાનનો એસિડ પી આપઘાત

ઉનામાં નણંદના ઘરેથી પરત ફરતી પરિણીતા પતિના બાઈક પરથી પટકાતા મોત

ઉનાના પાલડી ગામે રહેતી પરિણીતા પતિના બાઈક પાછળ બેસી નણંદના ઘરેથી પરત ફરી રહી હતી ત્યારે ઉના નજીક પરિણીતા પતિના બાઈક પરથી નીચે પટકાઈ હતી.…

View More ઉનામાં નણંદના ઘરેથી પરત ફરતી પરિણીતા પતિના બાઈક પરથી પટકાતા મોત

પાળિયાદ નજીકથી દવાની આડમાં લઈ જવાતો 13 લાખનો દારુ-બિયરનો જથ્થો ઝડપાયો

ભાવનગર રેન્જ આઇ.જી રાજેન્દ્ર અસારી તેમજ બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા દ્વારા સમગ્ર બોટાદ જિલ્લામાં દારૂૂની બદી નાબૂદ કરવાની કડક સૂચના આપવામાં આવેલ હોય…

View More પાળિયાદ નજીકથી દવાની આડમાં લઈ જવાતો 13 લાખનો દારુ-બિયરનો જથ્થો ઝડપાયો

જામખંભાળિયામાં એસઓજીનો સપાટો: સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી નકલી ડેરી પ્રોડકટસ ઝડપાઇ

રૂા.238 લાખની નકલી પ્રોડકટ અને કેમિકલ કબજે: મિશ્ર દૂધ અને પનીરનો નાશ કરાયો ખંભાળિયામાં આવેલી એક જાણીતી ડેરીના સંચાલક દ્વારા માનવ સ્વાસ્થ્ય જોખમાય તે પ્રકારના…

View More જામખંભાળિયામાં એસઓજીનો સપાટો: સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી નકલી ડેરી પ્રોડકટસ ઝડપાઇ

કાલથી ચિંતન શિબિરમાં મહેસુલી સુધારા માટે મનોમંથન

મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રી-અધિકારીઓ અને તજજ્ઞો રહેશે હાજર મહેસુલ વિભાગમાં જમીન-વહીવટ સુધારા સાથેનો રોડમેપ તૈયાર કરાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંધવી, મહેસૂલ રાજ્ય મંત્રી સંજયસિંહ…

View More કાલથી ચિંતન શિબિરમાં મહેસુલી સુધારા માટે મનોમંથન

થાનગઢની ફેકટરીના એકાઉન્ટન્ટની 56.59 લાખની ઠગાઇ, પોલીસમાં ગુનો નોંધાયો

થાન રોડ પર આવેલી જૈનકો રિફેક્ટરી પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા શખ્સે કંપની સાથે વિશ્વાસઘાત કરી કુલ રૂૂ 56,59,793ની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ…

View More થાનગઢની ફેકટરીના એકાઉન્ટન્ટની 56.59 લાખની ઠગાઇ, પોલીસમાં ગુનો નોંધાયો

હળવદના સુસવાવ નજીક નદીના કાંઠેથી બાળકનો મૃતદેહ મળી આવ્યો

સુસવાવ ગામના પાદરમાં સ્મશાન પાસે નદીના કાંઠેથી એક વર્ષની ઉમરના અજાણ્યા બાળકનો મૃતદેહ મળી આવ્યો છે પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. બનાવની…

View More હળવદના સુસવાવ નજીક નદીના કાંઠેથી બાળકનો મૃતદેહ મળી આવ્યો