ભાવનગરમાં નકલી સોનુ આપી નિવૃત્ત શિક્ષક સાથે રૂા.9.50 લાખની ઠગાઈ

સોની પાસે ચેક કરાવતા ખબર પડી કે નકલી સોનુ ધાબડી દીધુ ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા એક નિવૃત શિક્ષક સાથે સસ્તું સોનું અપાવવાના બહાને રૂૂ.…

View More ભાવનગરમાં નકલી સોનુ આપી નિવૃત્ત શિક્ષક સાથે રૂા.9.50 લાખની ઠગાઈ

વન નેશન-વન ઈલેકશન માટેની સંસદીય સમિતિ ગુજરાતમાં

દેશમાં લોકસભા અને તમામ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી એકસાથે યોજવાના ‘વન નેશન, વન ઈલેક્શન’ (એક દેશ, એક ચૂંટણી)ના પ્રસ્તાવ પર વિચારણા કરી રહેલી સંયુક્ત સંસદીય સમિતિ…

View More વન નેશન-વન ઈલેકશન માટેની સંસદીય સમિતિ ગુજરાતમાં

શાપર-વેરાવળમાં દારુના નશામાં યુવાન અગાશી પરથી ખાબક્યો

શાપર વેરાવળમાં રહેતો યુવાન દારૂૂના નશામાં આગાસી પરથી નીચે ખાબકયો હતો યુવકને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી…

View More શાપર-વેરાવળમાં દારુના નશામાં યુવાન અગાશી પરથી ખાબક્યો

જામનગર ડેન્ટલ હોસ્પિ.માં ઉચાપત પ્રકરણમાં કર્મચારી પોલીસ સકંજામાં

જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં સામે આવેલા કરોડો રૂૂપિયાના ચેક કૌભાંડ પ્રકરણમાં પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી આરોપીની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે.…

View More જામનગર ડેન્ટલ હોસ્પિ.માં ઉચાપત પ્રકરણમાં કર્મચારી પોલીસ સકંજામાં

જામનગરમાં યુવક કોંગ્રેસ અને NSUIનું અર્ધનગ્ન વિરોધ પ્રદર્શન

તાજેતરમાં યોજાયેલી નીટ પરીક્ષામાં ફરી એકવાર પેપર લીક થયાની ગંભીર ઘટના સામે આવતાં દેશભરના લાખો વિદ્યાર્થીઓમાં ભારે રોષ અને નિરાશા ફેલાઈ છે. દેશના અંદાજે બાવીસ…

View More જામનગરમાં યુવક કોંગ્રેસ અને NSUIનું અર્ધનગ્ન વિરોધ પ્રદર્શન

જામનગરમાં દરબારગઢ રોડથી રણજીત રોડ સુધીના વિસ્તારમાં રેંકડીધારકોનો કબજો

રોડની અધવચ્ચે આવી જાય એ રીતે ઉભા રહેતા શાકભાજી સહિતના ધંધાર્થીઓના કાયમી ત્રાસથી રાહદારીઓ ત્રાહિમામ જામનગર શહેરના દરબાગઢ વિસ્તાર તથા સુભાષ માર્કેટ વિસ્તારમાં શકભાજી ના…

View More જામનગરમાં દરબારગઢ રોડથી રણજીત રોડ સુધીના વિસ્તારમાં રેંકડીધારકોનો કબજો

જામનગરમાં ખાનગી બેંક કર્મચારી વ્યાજના ભરડામાં, ચાર વ્યાજખોરોએ આપી ધમકી

જામનગર જિલ્લાના જામજોધપુર ખાતે વ્યાજખોરી અને પઠાણી ઉઘરાણીનો ગંભીર મામલો સામે આવ્યો છે. પ્રાયવેટ બેંકમાં નોકરી કરતા એક યુવાને ચાર વ્યક્તિઓ સામે ઊંચા વ્યાજે નાણા…

View More જામનગરમાં ખાનગી બેંક કર્મચારી વ્યાજના ભરડામાં, ચાર વ્યાજખોરોએ આપી ધમકી

લાલપુર તાલુકાના બાબરીયા ગામે ખનીજ ચોરી 5ર એસ.ઓ.જી.નો દરોડો

પથ્થર કાઢવાના ત્રણ મશીન કબ્જે; અંદાજે રૂા. 8 લાખનો દંડ વસુલવાની કાર્યવાહી હાથ ધરાઈ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના બાબરીયા ગામ ખાતે ગેરકાયદેસર રીતે પથ્થરનું ખનન…

View More લાલપુર તાલુકાના બાબરીયા ગામે ખનીજ ચોરી 5ર એસ.ઓ.જી.નો દરોડો

શિક્ષણ સહાયકની ભરતીમાં ભૂલ બદલ અધિકારીને દંડ ફટકારતી HC

શિક્ષણ સહાયકની તમામ યોગ્યતા છતાંય નિમણૂક નહીં આપવાના મામલે હાઇકોર્ટે રાજ્ય સરકારને ફટકાર લગાવતાં 50 હજારનો દંડ કર્યો છે. એટલું જ નહીં જસ્ટિસ નિખિલ કરીઅલે…

View More શિક્ષણ સહાયકની ભરતીમાં ભૂલ બદલ અધિકારીને દંડ ફટકારતી HC

ભાયાવદરના વડેખણ ગામે રૂા.1.95 લાખના દારૂ સાથે ત્રણની ધરપકડ, પાંચના નામ ખુલ્યા

જીલ્લામાં દારૂૂની હેરાફેરી કરતા તત્વો સામે કાર્યવાહી કરવા પોલીસ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી કડક સૂચનાઓ અન્વયે ભાયાવદર પોલીસે એક મોટી સફળતા મેળવી છે. ભાયાવદર પોલીસે…

View More ભાયાવદરના વડેખણ ગામે રૂા.1.95 લાખના દારૂ સાથે ત્રણની ધરપકડ, પાંચના નામ ખુલ્યા