ભાવનગર જિલ્લાના તળાજા ના બોરડા નજીક આવેલ જૈન વેપારી સહિતની પાર્ટનરશિપ થી ચાલતા ડીહાઈડ્રેશન ને નિશાચરો એ નિશાન બનાવી ને ઓફિસના ખાનામાં રાખેલ રોકડ રકમ…
View More તળાજાના જૈન વેપારીની કારખાનામાં તસ્કરો ત્રાટકયા, 6.75 લાખની રોકડ ચોરાઇભારતમાં ફિફા વર્લ્ડ કપની મેચો જોવા મળવા અંગે હજુ અવઢવ
દર ચાર વર્ષે યોજાતા ફિફા ફૂટબોલ વર્લ્ડ કપને માંડ 15 દિવસ બાકી છે ત્યારે ભારતના અસંખ્ય સોકરપ્રેમીઓમાં એવી ચિંતા છે કે આ મેગા ટૂર્નામેન્ટની મેચો…
View More ભારતમાં ફિફા વર્લ્ડ કપની મેચો જોવા મળવા અંગે હજુ અવઢવ2028થી IPL બે તબક્કામાં રમાશે? BCCI બનાવી રહ્યું છે માસ્ટર પ્લાન
સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ ગણાતી ઇન્ડિયન પ્રીમિયર લીગ હવે આગામી વર્ષોમાં નવા સ્વરૂૂપમાં જોવા મળી શકે છે. IPLમાં મેચોની સંખ્યા વધારવાની તૈયારી સાથે BCCI…
View More 2028થી IPL બે તબક્કામાં રમાશે? BCCI બનાવી રહ્યું છે માસ્ટર પ્લાનવૈભવનું રન તાંડવ, હૈદરાબાદને 47 રને હરાવી રાજસ્થાનનો ક્વોલિફાયર-2માં પ્રવેશ
હૈદરાબાદ સીઝનમાંથી બહાર, ફાઇનલમાં પહોંચવા રાજસ્થાન કાલે ગુજરાત ટાઇટન્સ સાથે ટકરાશે IPL 2026 ની હાઈ-વોલ્ટેજ એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સે શાનદાર પ્રદર્શન કરતા સનરાઇઝર્સ હૈદરાબાદને 47…
View More વૈભવનું રન તાંડવ, હૈદરાબાદને 47 રને હરાવી રાજસ્થાનનો ક્વોલિફાયર-2માં પ્રવેશશેરબજારમાં તાઇવાન કેમ ભારતથી આગળ નીકળી ગયું?
વૈશ્વિક અર્થતંત્રમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી ઊથલપાથલ વચ્ચે એક મહત્વની ઘટના તરફ લોકોનું ધ્યાન ગયું નથી. આ ઘટના વિશ્વમાં સ્ટોક માર્કેટના કેપિટલાઈઝેશનના આધારે…
View More શેરબજારમાં તાઇવાન કેમ ભારતથી આગળ નીકળી ગયું?સ્કોલરશીપ માટેનું ફોર્મ ભરવાની મુદત 8 જૂન સુધી વધારાઈ
સોમનાથ જિલ્લા ભાજપ અગ્રણી ગિરીશભાઈ ભજગોતરની સફળ રજૂઆત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન, મેડિકલ કોલેજ અને ઉચ્ચ અભ્યાસ કરી રહેલા વિધાર્થીઓએ રજૂઆત કરી હતી કે સ્કોલરશીપ…
View More સ્કોલરશીપ માટેનું ફોર્મ ભરવાની મુદત 8 જૂન સુધી વધારાઈમાણાવદરમાં રસાલા ડેમ નજીક ગટરની કુંડી તૂટતાં ગંદકીનું સામ્રાજ્ય, રોગચાળાની ભીતિ
માણાવદર શહેરના હૃદયસમાન અને ઐતિહાસિક એવા રસાલા ડેમ નજીક પાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. ડેમ નજીકથી પસાર થતી મુખ્ય ભૂગર્ભ ગટરની એક મોટી…
View More માણાવદરમાં રસાલા ડેમ નજીક ગટરની કુંડી તૂટતાં ગંદકીનું સામ્રાજ્ય, રોગચાળાની ભીતિધોરાજી તાલુકા પોલીસે બે વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજસ્થાનથી ઝડપ્યો
રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા પ્રોહીબીશનના ગુનામાં વર્ષ 2024થી નાસતા ફરતા આરોપીને રાજસ્થાનમાંથી ઝડપી પાડવામાં સફળતા મળી છે. ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના…
View More ધોરાજી તાલુકા પોલીસે બે વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજસ્થાનથી ઝડપ્યોInstagram-WhatsApp અને Facebook વાપરવા માટે ભરવા પડશે પૈસા, મેટાની મોટી જાહેરાત
મેટાએ એક મોટી જાહેરાત કરી છે જેની સીધી અસર સોશિયલ મીડિયા અને મેસેજિંગ એપ્સના ઉપયોગ પર પડશે. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપ માટે હવે નવા…
View More Instagram-WhatsApp અને Facebook વાપરવા માટે ભરવા પડશે પૈસા, મેટાની મોટી જાહેરાતમનુષ્ય લાખો વર્ષોથી ‘જમણેરી’ જ રહ્યો છે!
દુનિયામાં મોટાભાગના લોકો લખતા હોય, જમતા હોય, મોબાઈલ ચલાવતા હોય કે બોલ ફેંકતા હોય – લગભગ દરેક કામ માટે જમણા હાથનો જ વધુ ઉપયોગ કરે…
View More મનુષ્ય લાખો વર્ષોથી ‘જમણેરી’ જ રહ્યો છે!