વિરાટ કોહલી અફઘાનિસ્તાન સામેની શ્રેણીમાંથી બહાર

ભારત પ્રવાસ પર અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ એકમાત્ર ટેસ્ટ મેચ બાદ 3 મેચોની વનડે સિરીઝ રમશે, જેની પ્રથમ મેચ 13 જૂને છે. તમામ દર્શકો વિરાટ કોહલી…

View More વિરાટ કોહલી અફઘાનિસ્તાન સામેની શ્રેણીમાંથી બહાર

ક્રિકેટમાં આજે પણ ફિક્સિગં થાય છે, લલિત મોદીનો ગંભીર આરોપ

જો કે આઇપીએલમાં આવી પ્રવૃતિનો ઇનકાર કર્યો, દાઉદ ઇબ્રાહિમ તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી હતી, પોડકાસ્ટમાં ખુલીને કરી વાત ઇન્ડિયન પ્રીમિયર લીગના પૂર્વ કમિશનર…

View More ક્રિકેટમાં આજે પણ ફિક્સિગં થાય છે, લલિત મોદીનો ગંભીર આરોપ

પવિત્ર પુરુષોત્તમ માસમાં દામોદર કુંડમાં વિશાળ મગર આવી ચડતા શ્રધ્ધાળુમાં ભય

જૂનાગઢના જગપ્રસિદ્ધ અને પવિત્ર યાત્રાધામ દામોદર કુંડ ખાતે એક વિશાળકાય મગર આવી ચડવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. હાલમાં પવિત્ર પુરષોત્તમ માસ ચાલી રહ્યો હોવાથી…

View More પવિત્ર પુરુષોત્તમ માસમાં દામોદર કુંડમાં વિશાળ મગર આવી ચડતા શ્રધ્ધાળુમાં ભય

લોકમેળાનું ન્યૂ રેસકોર્સનું સ્થળ સમથળ કરવાનો ખર્ચ એક વર્ષમાં 6 કરોડ વધી ગયો

રાજકોટના હાર્દ સમાન રેસકોર્સ મેદાનમાં વર્ષોથી યોજાતો પરંપરાગત લોકમેળો દર વર્ષે સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી 15 લાખથી વધુ મુલાકાતીઓને આકર્ષે છે. જો કે, ટ્રાફિક અને સુરક્ષાના કારણોસર…

View More લોકમેળાનું ન્યૂ રેસકોર્સનું સ્થળ સમથળ કરવાનો ખર્ચ એક વર્ષમાં 6 કરોડ વધી ગયો

મેયરના મતવિસ્તારની વોર્ડ ઓફિસને અડીને જ દારૂનો અડ્ડો

પ્રિ-મોન્સૂન કામગીરીના ક્રોસ ચેકિંગ કરવા શહેરના તમામ વિસ્તારોમાં શાસકપક્ષના નગરસેવકો નીકળ્યા વોર્ડ નં.7નો સિમેન્ટથી મઢેલો વોંકળો આવારા તત્વોનો અડ્ડો બની ગયાના ચોંકાવનારા દૃશ્યો સામે આવ્યા…

View More મેયરના મતવિસ્તારની વોર્ડ ઓફિસને અડીને જ દારૂનો અડ્ડો

ગુજરાતની બે રેન્જનું વિભાજન, બનાસકાંઠાની નવી રેન્જની રચના કરાઈ

મોરબી જિલ્લો હવે રાજકોટમાંથી બાકાત કચ્છ બોર્ડર રેન્જમાં સમાવેશ કરાયો રાજ્યના ગૃહ વિભાગ દ્વારા રાજ્યની સરહદી સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ અને વહીવટી દૃષ્ટિએ વધુ સક્ષમ…

View More ગુજરાતની બે રેન્જનું વિભાજન, બનાસકાંઠાની નવી રેન્જની રચના કરાઈ

રાજ્યમાં સર્વિસ સેક્ટરના વિકાસ માટે અલગ કમિશનરેટ નિમાશે

રાજ્ય સરકારે ગઇકાલે સેવા ક્ષેત્રમાં વિકાસને વેગ આપવા માટે એક અલગ કમિશનરેટ બનાવવાની જાહેરાત કરી, તેને દેશમાં આ પ્રકારની પહેલી પહેલ ગણાવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની…

View More રાજ્યમાં સર્વિસ સેક્ટરના વિકાસ માટે અલગ કમિશનરેટ નિમાશે

પેટ્રોલ-ડીઝલની સ્થિતિ થાળે, જેતપુર હાઇવેનું કામ ફરી શરૂ

ક્ધઝયુમર ડીઝલના ભાવમાં તોતિંગ વધારાના કારણે કામ અટક્યુ હતું રાજકોટથી જેતપુર સુધી ચાલી રહેલા કરોડો રૂૂપિયાના મહત્વાકાંક્ષી સિક્સ-લેન (6-કફક્ષય) હાઈવે પ્રોજેક્ટની કામગીરીમાં છેલ્લા થોડા દિવસોથી…

View More પેટ્રોલ-ડીઝલની સ્થિતિ થાળે, જેતપુર હાઇવેનું કામ ફરી શરૂ

બાબા બાગેશ્ર્વરના દિવ્ય દરબાર સામેના તમામ કાર્યક્રમો રદ કરતુ જાથા

ભારત જન વિજ્ઞાન જાથાએ રાજકોટના રેસકોર્સ મેદાનમાં સનાતન હનુમંત કથામાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબાર સામે વિરોધ પ્રદર્શિત કાર્યક્રમોની જાહેરાત કરી હતી. પોલીસ તંત્રે કોઈપણ પ્રકારની…

View More બાબા બાગેશ્ર્વરના દિવ્ય દરબાર સામેના તમામ કાર્યક્રમો રદ કરતુ જાથા

બાલાજી હોલ પાસે રિક્ષાએ બાઇકને ઠોકરે ચડાવતા પુત્રની નજર સામે પિતાનું મોત

શહેરના 150 ફૂટ રીંગરોડ પર આવેલા બાલાજી હોલ પાસે પુરપાટ ઝડપે આવતી રિક્ષાએ બાઇકને ઠોકરે ચડવાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં પુત્રની નજર સામે જ બાઇક…

View More બાલાજી હોલ પાસે રિક્ષાએ બાઇકને ઠોકરે ચડાવતા પુત્રની નજર સામે પિતાનું મોત