શહેરમાં ખોખડદળ નદીના પુલ પાસે આવેલી શિવધારા સોસાયટીમાં રહેતાં પ્રૌઢાનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હતું. પ્રૌઢાના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે…
View More શિવધારા સોસાયટીના પ્રૌઢાનું હૃદય રોગના હુમલાથી મોત‘ઠાકર ધણી’ હોટેલના કિચનમાં ફ્રિજમાં બ્લાસ્ટ, યુવકનું મોત
હૃદયદ્રાવક ઘટના CCTVમાં કેદ, હોટેલના રસોડામાં અચાનક થયો વિસ્ફોટ, પોલીસ અને ઋજકની ટીમ દ્વારા તપાસ એક અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં…
View More ‘ઠાકર ધણી’ હોટેલના કિચનમાં ફ્રિજમાં બ્લાસ્ટ, યુવકનું મોતગુજરાતમાં ચાર દિવસ મોડું ચોમાસું બેસવાની શક્યતા
કેરળમાં 1 જૂનની જગ્યાએ આજે સત્તાવાર પ્રવેશ બાદ 19-20 જૂને ગુજરાતમાં મંડાણ ભારતીય હવામાન વિભાગ (IMD)એ આજે કેરળમાં ચોમાસાના સત્તાવાર પ્રવેશની જાહેરાત કરી છે. સામાન્ય…
View More ગુજરાતમાં ચાર દિવસ મોડું ચોમાસું બેસવાની શક્યતાલોઠડામાં સરકારી જમીન પર કબજો કરનાર 300 દબાણકારોને અંતિમ નોટિસ
રાજકોટ તાલુકાના લોઠડા ગામમાં સરકારી જમીનો પર થઈ ગયેલા ગેરકાયદેસર દબાણોને લઈને વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. તાલુકા મામલતદાર મકવાણા દ્વારા કડક વલણ અપનાવીને…
View More લોઠડામાં સરકારી જમીન પર કબજો કરનાર 300 દબાણકારોને અંતિમ નોટિસભગવતીપરામાં ગોલાના ધંધાર્થીને છરી ઝીંકી અજાણ્યા શખ્સે પાંચ હજારની લૂંટ ચલાવી
રાજકોટમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા હોય તેમ અવારનવાર મારામારી અને લુંટની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે ત્યારે વધુ એક બનાવમાં રાજકોટમાં ભગવતીપરા વિસ્તારમાં રહેતો પરપ્રાંતિય…
View More ભગવતીપરામાં ગોલાના ધંધાર્થીને છરી ઝીંકી અજાણ્યા શખ્સે પાંચ હજારની લૂંટ ચલાવીમોટેરામાં આસારામના ગેરકાયદે આશ્રમનું ડિમોલિશન શરૂ
સાબરમતી નદીના કિનારે આવેલા વૈભવી આશ્રમનો ગેઈટ તોડી પડાયો, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઓપરેશન અમદાવાદના મોટેરા વિસ્તારમાં સાબરમતી નદીના કિનારે આવેલા વિવાદાસ્પદ અને કરોડોની જમીન…
View More મોટેરામાં આસારામના ગેરકાયદે આશ્રમનું ડિમોલિશન શરૂરેલનગરના પ્રૌઢે વાંકાનેર ભત્રીજાના ઘરે જઇ ઝેરી દવા ગટગટાવી લીધી
શહેરના રેલનગર વિસ્તારમાં રહેતા પ્રૌઢેએ માનસિક બિમારીથી કંટાળી વાંકાનેર ભત્રીજાના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરી લેતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા…
View More રેલનગરના પ્રૌઢે વાંકાનેર ભત્રીજાના ઘરે જઇ ઝેરી દવા ગટગટાવી લીધીરાજમાર્ગો પરથી રેંકડી-કેબીનો સહિત 1933 વસ્તુ કબ્જે
મવડી, રૈયા રોડ, કાલાવડ રોડ, જંકશન, સંતકબીર, પેડક રોડ, પરાબજાર, પુષ્કરધામ સહીતના વિસ્તારમાં ધોંસ બોલાવાઇ રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ 16 થી 31…
View More રાજમાર્ગો પરથી રેંકડી-કેબીનો સહિત 1933 વસ્તુ કબ્જેઅમદાવાદમાં પ્રજ્ઞાચક્ષુ આધેડને માર મારનાર મહિલા ફોજદાર અંતે સસ્પેન્ડ
પ્રજ્ઞાચક્ષુ આધેડને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં જઈને માર મારનારી ચાંગોદર ની મહિલા પી.એસ.આઇ સોનલ રાઠોડને અમદાવાદ ગ્રામ્ય એસપીએ સસ્પેન્ડ કરી દીધા છે. અમદાવાદ ગ્રામ્ય એસપી ઓમ…
View More અમદાવાદમાં પ્રજ્ઞાચક્ષુ આધેડને માર મારનાર મહિલા ફોજદાર અંતે સસ્પેન્ડજાહેર રસ્તાઓ પર વાહનો પાર્ક કરવા હોય તો પાર્કિંગ ફી ચૂકવો
મહાનગરોમાં 30 ટકા જાહેર જમીનનો ખાનગી ગેરેજ તરીકે ઉપયોગ, વાહનો ખાનગી છે તો પાર્કિંગ પણ ખાનગી: સરકારની ઉચ્ચ સ્તરીય સમિતિની ભલામણ અમદાવાદમાં થશે પ્રાયોગિક અમલ,…
View More જાહેર રસ્તાઓ પર વાહનો પાર્ક કરવા હોય તો પાર્કિંગ ફી ચૂકવો