ઉના શહેરના અંબાજી નગર સોસાયટીમાં રહેતાકમલેશ તન્નાએ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને આવેદનપત્ર પાઠવી ઉના પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. હવેલીમાં દર્શન દરમિયાન…
View More ઉનામાં ચોરીના આરોપીને પોલીસે પકડી ફરિયાદ ન નોંધી કલાકોમાં જ છોડી મૂકયોધોરાજીના ખેડૂતો ડીઝલની અછત અને મોંઘવારી વચ્ચે હાથે હળ ચલાવી ખેતર ખેડવા મજબૂર
ડીઝલના ભાવમાં ઘટાડો કરી પૂરતા પ્રમાણમાં જથ્થો આપવા ખેડૂતોની સરકારને આજીજી રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ખેડૂતો હાલ અનોખા સંઘર્ષનો સામનો કરી રહ્યા છે. ચોમાસું નજીક આવી…
View More ધોરાજીના ખેડૂતો ડીઝલની અછત અને મોંઘવારી વચ્ચે હાથે હળ ચલાવી ખેતર ખેડવા મજબૂરદેશના એક્સપોર્ટમાં 25.6% હિસ્સા સાથે ગુજરાત નંબર-1
110.63 અબજ ડોલરની નિકાસ, જામનગર ફરી દેશનુ પ્રથમ ક્રમાંકનું એક્સપોર્ટ ડિસ્ટ્રિક્ટ ગુજરાતે 2025-26 ના નાણાકીય વર્ષમાં વૈશ્વિક અનેક પડકારો અને કોમોડિટી કિંમતોમાં નરમાઈ છતાં ભારતના…
View More દેશના એક્સપોર્ટમાં 25.6% હિસ્સા સાથે ગુજરાત નંબર-1ફ્રેન્ચ ઓપનમાં રશિયન-યુક્રેન ખેલાડી વચ્ચે ‘નો હેન્ડશેક’ પોલિસી
રશિયન ટીનેજર મિરા ઍન્ડ્રીવાએ ગઇકાલે યુક્રેનની માર્ટા કોસ્ત્યુકને અહીં ફ્રેન્ચ ઓપનની સેમિ ફાઇનલમાં 6-1, 6-3થી હરાવી દીધી ત્યાર બાદ સ્વાભાવિક રીતે બન્ને ખેલાડીઓએ એકમેક સાથે…
View More ફ્રેન્ચ ઓપનમાં રશિયન-યુક્રેન ખેલાડી વચ્ચે ‘નો હેન્ડશેક’ પોલિસીભારતીય ક્રિકેટના તમામ ફોર્મેટ અને IPLમાંથી સંપૂર્ણ સંન્યાસ લેનાર ખેલાડી જ વિદેશી લીગમાં રમી શકશે
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ પોતાનાએ ખેલાડીઓ માટે નવી રિટાયરમેન્ટ પોલિસી તૈયાર કરવાનો પ્લાન બનાવી રહ્યું છે. જે વિદેશી ટી20 લીગમાં રમવા માટે અચાનક સંન્યાસનો…
View More ભારતીય ક્રિકેટના તમામ ફોર્મેટ અને IPLમાંથી સંપૂર્ણ સંન્યાસ લેનાર ખેલાડી જ વિદેશી લીગમાં રમી શકશેકૃણાલ સાથે હંમેશા ક્રિકેટની ચર્ચા થાય છે: હાર્દિક પંડ્યા
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ આઈપીએલ 2026ની ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સને હરાવીને બીજીવાર ખિતાબ પોતાના નામે કરી ઇતિહાસ રચ્યો હતો. આ જીત સાથે કૃણાલ પંડ્યા પાસે આઈપીએલની ટ્રોફીની…
View More કૃણાલ સાથે હંમેશા ક્રિકેટની ચર્ચા થાય છે: હાર્દિક પંડ્યાWWE સમરસ્લેમમાં રોમન રેન્સ અને સેથ રોલિન્સ વચ્ચે ટક્કર
ઓગસ્ટના મહામુકાબલા પર રેસલિંગના ચાહકોની નજર WWEની દુનિયામાં ’સમરસ્લેમ’ એટલે કે ’ધ બિગેસ્ટ પાર્ટી ઓફ ધ સમર’ હંમેશા રેસલિંગના ચાહકો માટે એક તહેવાર સમાન રહી…
View More WWE સમરસ્લેમમાં રોમન રેન્સ અને સેથ રોલિન્સ વચ્ચે ટક્કરફિફા વર્લ્ડ કપની દરેક હાફ મેચમાં પણ મળશે બ્રેક: નિયમમાં ફેરફાર
12 જૂનથી શરૂ થશે વર્લ્ડ કપ, કુલ 104 મેચ રમાશે, બે ફરજિયાત હાઇડ્રેશન બ્રેક રહેશે ફિફા ફૂટબોલ વર્લ્ડ કપ 2026ની શરૂૂઆત 12 જૂનથી થશે. ફૂટબોલની…
View More ફિફા વર્લ્ડ કપની દરેક હાફ મેચમાં પણ મળશે બ્રેક: નિયમમાં ફેરફારદાઉદના કારણે નહીં ભ્રષ્ટાચારના કારણે લલિત મોદીએ ક્રિકેટ છોડ્યું
ભારત છોડીને લંડન ભાગી ગયેલા ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના ભૂતપૂર્વ ચેરમેન લલિત મોદીએ એક ન્યૂઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યુમાં ચોંકાવનારા ને હાસ્યાસ્પદ દાવા કર્યા છે. મોદીનું…
View More દાઉદના કારણે નહીં ભ્રષ્ટાચારના કારણે લલિત મોદીએ ક્રિકેટ છોડ્યુંતમારી EMIમાં ઘટાડો થશે નહીં, RBIએ રેપો રેટ 5.25% પર યથાવત્ રાખ્યો
ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં લેવાયેલા નિર્ણયની જાહેરાત કરવામાં આવી છે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ જાહેરાત કરી હતી કે રેપો રેટમાં…
View More તમારી EMIમાં ઘટાડો થશે નહીં, RBIએ રેપો રેટ 5.25% પર યથાવત્ રાખ્યો