ક્રિકેટસ્ટાર હોય કે સિનેસ્ટાર, સમયાંતરે એમની બ્રાન્ડ વેલ્યુનું મૂલ્યાંકન થતું હોય છે. ઘણીવાર લોકોની પસંદ પરથી તો ઘણીવાર સોશિયલ મીડિયા પર એમના ફોલોઅર્સ પરથી. ક્યારેક…
View More બ્રાન્ડ વેલ્યુમાં વિરાટ કોહલી બન્યો ‘ધુરંધર’, બચ્ચન- શાહરૂખથી આગળબાંગ્લાદેશે 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને હરાવીને ઇતિહાસ રચ્યો
નાહિદ રાણાએ 4 વિકેટ ઝડપી, મૌસાદેક હુસેનની 86 રનની ધમાકેદાર ઇનિંગ ક્રિકેટના મેદાન પર અનિશ્ચિતતાઓનો ખેલ વારંવાર જોવા મળે છે, પરંતુ ગઇકાલે મીરપુરના મેદાન પર…
View More બાંગ્લાદેશે 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને હરાવીને ઇતિહાસ રચ્યોPOKમાં હત્યાકાંડ, પાકિસ્તાનને ઉઘાડા પાડવાની ભારતને તક
પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)માં ફરી ભડકો થયો છે અને પ્રજાએ પાકિસ્તાન આર્મી સામે સીધો જંગ છેડી દીધો છે. પીઓકેની પ્રજાના આક્રોશને દબાવવા માટે પાકિસ્તાને…
View More POKમાં હત્યાકાંડ, પાકિસ્તાનને ઉઘાડા પાડવાની ભારતને તકઇરાનમાં રોટલી અને રાશન EMI પર ખરીદવા લોકો મજબુર
અમેરિકા, ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સૈન્ય તણાવ અને હુમલાઓની સીધી અસર હવે ઈરાનના સામાન્ય નાગરિકોના રસોડા પર જોવા મળી રહી છે. દેશમાં…
View More ઇરાનમાં રોટલી અને રાશન EMI પર ખરીદવા લોકો મજબુરજાપાનમાં માનવભક્ષી રીંછનો આતંક, બે દિવસથી 94 શાળાઓના શટર બંધ
દુનિયાના સૌથી વિકસિત અને હાઈટેક દેશોમાં ગણાતા જાપાનના એક શહેરમાં છેલ્લા બે દિવસથી જંગલી રીંછના કારણે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. જાપાનના ઉત્સુનોમિયા શહેરમાં એક…
View More જાપાનમાં માનવભક્ષી રીંછનો આતંક, બે દિવસથી 94 શાળાઓના શટર બંધઆશુતોષ મહારાજનો અપરાધિક ઇતિહાસ જાણીને હું કાંપી રહ્યો છું: જગદગુરૂ રામભદ્રાચાર્ય
તુલસી પીઠાધીશ્વર જગદ્ગુરુ રામભદ્રાચાર્યે આશુતોષ બ્રહ્મચારી મહારાજના આરોપોનો જોરદાર વિરોધ કર્યો છે. આશુતોષે જગદ્ગુરુની હત્યાની આશંકા વ્યક્ત કરીને તેમના ઉત્તરાધિકારી રામચંદ્ર દાસ પર ગંભીર આરોપ…
View More આશુતોષ મહારાજનો અપરાધિક ઇતિહાસ જાણીને હું કાંપી રહ્યો છું: જગદગુરૂ રામભદ્રાચાર્ય50 વરસની ઉંમર સુધી ડ્રાઇવીંગ લાઈસન્સ રીન્યુ નહીં કરાવવું પડે!
કેન્દ્ર સરકાર વાહન વ્યવહાર અને ડ્રાઇવિંગ લાઇસન્સ સંબંધિત સેવાઓમાં મોટો ડિજિટલ ક્રાંતિ લાવવાની તૈયારી કરી રહી છે. આ યોજના અન્વયે ડ્રાઇવિંગ લાઇસન્સની માન્યતા 50 વર્ષની…
View More 50 વરસની ઉંમર સુધી ડ્રાઇવીંગ લાઈસન્સ રીન્યુ નહીં કરાવવું પડે!કોંગ્રેસની મુશ્કેલી વધી, કર્ણાટકના નારાજ મંત્રીઓ ફરી દિલ્હી દરબારમાં
કોંગ્રેસ પક્ષમાં હાલમાં એવી સ્થિતિ સર્જાઈ છે કે એક સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરે ત્યાં બીજી અનેક મુશ્કેલીઓ સામે આવે છે. કર્ણાટકની કોંગ્રેસ સરકારમાં મંત્રીપદ…
View More કોંગ્રેસની મુશ્કેલી વધી, કર્ણાટકના નારાજ મંત્રીઓ ફરી દિલ્હી દરબારમાંTMCના 3 ભાગ: એક મમતા ભેગો, બીજા ભાજપ ભણી, ત્રીજો વેઇટ એન્ડ વોચમાં
લોકસભામાં 28 સાંસદોમાંથી કાકોલી ઘોષના નેતૃત્વમાં 14 MPએ ભાજપ સાથે બેઠક કરી, શત્રુઘ્નસિંહા- યુસુફ પઠાણ સાયલન્ટ મોડમાં પશ્ચિમ બંગાળની સત્તા ગુમાવતાની સાથે જ મુખ્યમંત્રી…
View More TMCના 3 ભાગ: એક મમતા ભેગો, બીજા ભાજપ ભણી, ત્રીજો વેઇટ એન્ડ વોચમાંહવે તો શરમ કરો! સાંઢિયા પુલના લોકાર્પણ માટે ફરી ‘હલસો’ મરાયો
મોદી સરકારના 12 વર્ષની ઉજવણીના કાર્યક્રમોમાં બ્રિજના લોકાર્પણનો કાર્યક્રમ સામેલ કરવા ઉદ્ઘાટન માટે ‘તારીખ-પે-તારીખ’ : CM વ્યસ્ત, ડે.સી.એમ, અથવા પ્રભારીને બોલાવવા પ્રયાસો રાજકોટની જનતાની આ…
View More હવે તો શરમ કરો! સાંઢિયા પુલના લોકાર્પણ માટે ફરી ‘હલસો’ મરાયો