દેશમાં ચોમાસાની રફતાર પવન વેગે આગળ વધી રહી છે. ગત 4 જૂનના રોજ વિધિવત રીતે કેરળમાં દસ્તક આપ્યા બાદ, મેઘરાજાએ માત્ર 5 જ દિવસમાં દેશના…
View More ગુજરાતમાં ચોમાસું અઠવાડિયું મોડું, 20મી પછી આગમનકચ્છની 14 વર્ષની દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની મંજૂરી
DNA સેમ્પલ સુરક્ષિત રાખવા હાઇકોર્ટનો હુકમ ગુજરાત હાઈકોર્ટે કચ્છની એક 14 વર્ષીય દુષ્કર્મ પીડિતાના હિતમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. અદાલતે સગીરાને 7 સપ્તાહના ગર્ભના અબોર્શન…
View More કચ્છની 14 વર્ષની દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની મંજૂરીગોંડલમાં પતિ વિરૂધ્ધ ફરિયાદ કરવા ગયેલી પરિણીતાએ પોલીસ મથકમાં વખ ઘોળ્યું
ગોંડલમાં વોરાકોટડા રોડ પર આવેલ પંચપીરની ધાર વિસ્તારમાં રહેતી પરિણીતા પરસ્ત્રી સાથે અનૈતિક સંબંધ ધરાવતાં પતિ વિરૂધ્ધ ગોંડલ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા ગઈ હતી…
View More ગોંડલમાં પતિ વિરૂધ્ધ ફરિયાદ કરવા ગયેલી પરિણીતાએ પોલીસ મથકમાં વખ ઘોળ્યુંરાજકોટનાં રામપર-બેટી પાસે ચાલુ બસે એસ.ટી.કંડકટરનું હાર્ટએટેકથી મોત
કાળઝાળ ગરમી વચ્ચે હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગી કાળના ખપરમાં હોમાઈ રહી છે ત્યારે સુરતથી રાજકોટ આવતી એસ.ટી.બસના કંડકટરને રામપર…
View More રાજકોટનાં રામપર-બેટી પાસે ચાલુ બસે એસ.ટી.કંડકટરનું હાર્ટએટેકથી મોતમોરબીમાં નશાખોર વેપારીએ પૂરઝડપે કાર ચલાવી બે સ્થળે અકસ્માત સજર્યા
મોરબીમાં દારૂૂબંધી હોવા છતાં નશામાં વાહન ચલાવવાના બનાવો સામે આવી રહ્યા છે. મોરબી શહેરમાં એક વેપારીએ દારૂૂના નશામાં કાર ચલાવી બે અલગ-અલગ સ્થળોએ અકસ્માત સર્જ્યા…
View More મોરબીમાં નશાખોર વેપારીએ પૂરઝડપે કાર ચલાવી બે સ્થળે અકસ્માત સજર્યારાજકોટ આવતો રૂા.1.49 કરોડનો દારૂ-બિયર ભરેલો ટ્રક ઝડપાયો
સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમનો બરોડા- અમદાવાદ એકસપ્રેસ હાઇવે ઉપર દરોડો રાજસ્થાનના સપ્લાયરે રાજકોટના બુટલેગરને 1300 પેટી દારૂ-બિયરનો જથ્થો મોકલ્યો હતો ગુજરાતમાં દારૂૂબંધીના કાયદાનો કડક અમલ…
View More રાજકોટ આવતો રૂા.1.49 કરોડનો દારૂ-બિયર ભરેલો ટ્રક ઝડપાયોમોરબીમાં મિલકત મુદ્દે ઝઘડો થતાં પ્રૌઢાનો ઝેરી ટીકડા ખાઈ આપઘાતનો પ્રયાસ
મોરબીમાં મિલ્કત મુદ્દે ઝઘડો થતાં પ્રૌઢાએ ઝેરી ટીકડા ખાઈ લીધા હતાં. આપઘાતનો પ્રયાસ કરનાર મહિલાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા…
View More મોરબીમાં મિલકત મુદ્દે ઝઘડો થતાં પ્રૌઢાનો ઝેરી ટીકડા ખાઈ આપઘાતનો પ્રયાસભુજમાં ધાર્મિક વિધિના બહાને પૈસા ખંખેરતી રાજકોટની ટોળકી ઝડપાઇ
ધંધામાં બરકત ન હોય, ઘરમાં દુ:ખ રહેતું હોય તો તફલીકો દૂર કરવા વિશ્ર્વાસ આપાવતા હતા લોકોમાં અંધવિશ્વાસ ફેલાવી ધંધામાં બરકત તથા જિંદગીમાંથી નડતર દૂર કરવા…
View More ભુજમાં ધાર્મિક વિધિના બહાને પૈસા ખંખેરતી રાજકોટની ટોળકી ઝડપાઇભાવનગરમાં 115 વર્ષની વયે વૃધ્ધાનું અવસાન થતા ઢોલ-નગારા સાથે વાજતે-ગાજતે નીકળી અંતિમયાત્રા
ભાવનગર શહેરના સુભાષનગર નેચરલ પાર્ક વિસ્તારમાં રહેતા જેકુરબેન ભગવાનભાઈ હિરાણીનું 115 વર્ષની વયે અવસાન થયુ છે. જોકે જેકુરબેને પોતાના દીર્ઘ અને તંદુરસ્ત જીવન દરમિયાન પરિવારને…
View More ભાવનગરમાં 115 વર્ષની વયે વૃધ્ધાનું અવસાન થતા ઢોલ-નગારા સાથે વાજતે-ગાજતે નીકળી અંતિમયાત્રારાજકોટ-દ્વારકા વચ્ચે ચાલશે અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન
મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ અને દ્વારકા વચ્ચે વિશેષ ભાડા પર અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર…
View More રાજકોટ-દ્વારકા વચ્ચે ચાલશે અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન