ડેડિયાપાડામાં વનકર્મચારીઓ પર હુમલાના કેસમાં નર્મદા ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ કોર્ટનો ચૂકાદો ચૈતર વસાવાના ધારાસભ્ય પદ ઉપર જોખમ, આમ આદમી પાર્ટીને જબરો ફટકો, ગુજરાતના રાજકારણમાં ખળભળાટ…
View More MLA ચૈતર વસાવા, તેની પત્ની સહિત 8ને 7 વર્ષની કેદભાવનગર મેડિકલ કોલેજના રેગિંગ કાંડમાં સંડોવાયેલા 7 રેસિ. ડોક્ટરો ફરાર
હોસ્ટેલ ખાલી કરવાના આદેશ બાદ ગાયબ, પોલીસે ખંડણી-દારૂની કલમ નહીં નોંધી કેસ નબળો પાડી દીધો ભાવનગર મેડિકલ કોલેજમાં ફર્સ્ટ યરના 13 વિદ્યાર્થી સાથે સેક્ધડ યરના…
View More ભાવનગર મેડિકલ કોલેજના રેગિંગ કાંડમાં સંડોવાયેલા 7 રેસિ. ડોક્ટરો ફરારજામકંડોરણાના આંચવડમાં સગીરા ઉપર બે શખ્સોનું દુષ્કર્મ, એકની ધરપકડ
સગીરાને પ્રેમજાળમાં ફસાવી પૂર્વ પ્રેમી સહિત બે શખ્સોએ હવસનો શિકાર બનાવી જામકંડોરણા તાલુકાના આંચવડ ગામેથી સામાજિક માનસિકતા પર સવાલ ઉઠાવતી એક અત્યંત શર્મજનક અને ચોંકાવનારી…
View More જામકંડોરણાના આંચવડમાં સગીરા ઉપર બે શખ્સોનું દુષ્કર્મ, એકની ધરપકડભાવનગરમાં વાવાઝોડા સાથે બે ઇંચ વરસાદ, વીજળી પડી
ગુજરાતમાં ધીરે ધીરે ચોમાસુ સક્રિય થઇ રહ્યુ હોય તેમ આજે સવારે 6 વાગ્યે પુરા થતા 24 કલાકમાં રાજ્યના 52 તાલુકામાં ઝાપટાથી માંડી બે ઇંચ જેવો…
View More ભાવનગરમાં વાવાઝોડા સાથે બે ઇંચ વરસાદ, વીજળી પડીગોંડલના અનિડા ગામે સરકારી જમીન ઉપર કબજો કરનાર સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો
ગોંડલના ગામે કિંમતી સરકારી ખરાબાની જમીન પર અનઅધિકૃત રીતે પાકી દીવાલનું ફેન્સિંગ કરી જમીન પચાવી પાડવા સબબ એક શખ્સ વિરૂૂદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર…
View More ગોંડલના અનિડા ગામે સરકારી જમીન ઉપર કબજો કરનાર સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનોપપ્પા હું જિંદગીનો જંગ હારી ગઇ, વિધર્મી પ્રેમીના ત્રાસથી યુવતીનો આપઘાત
જૂનાગઢના અસલમ સાથે ભાગીને રાજકોટમાં ભાડે રૂમ રાખી રહેતી યુવતીએ સોશિયલ મીડિયા સ્ટેટ્સ મૂકી ફાંસો ખાઇ લીધો અગાઉ જૂનાગઢમાં અસલમની પત્ની સહિતના લોકોએ નંદીની પર…
View More પપ્પા હું જિંદગીનો જંગ હારી ગઇ, વિધર્મી પ્રેમીના ત્રાસથી યુવતીનો આપઘાતદારૂ-ડ્રગ્સ માફિયાઓ ઉપર પોલીસ તૂટી પડશે, ફાઇલોનો થશે ફટાફટ નિકાલ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મધરાત્રે યોજેલી પોલીસ અધિકારીઓની મેરેથોન બેઠક કાયદો-વ્યવસ્થા મજબૂત કરવા બાબાઆદમના વખતના નિયમો બદલાશે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સોમવારે…
View More દારૂ-ડ્રગ્સ માફિયાઓ ઉપર પોલીસ તૂટી પડશે, ફાઇલોનો થશે ફટાફટ નિકાલજેતપુરમાં હાઉસીંગ બોર્ડનું કવાર્ટર ખાલી કરવાનું કહેતા માલિકને ધમકી
મકાન માલિક મુંબઈ ગયા ત્યારે પાડોશીએ તાળા તોડી કવાર્ટરનો કબજો કરી લીધો જેતપુરમાં આવેલા લક્ષ્મીનગર સોસાયટીના ત્રણ માળીયા હાઉસીંગ બોર્ડના એક બંધ ક્વાર્ટરમાં ગેરકાયદેસર રીતે…
View More જેતપુરમાં હાઉસીંગ બોર્ડનું કવાર્ટર ખાલી કરવાનું કહેતા માલિકને ધમકીજસદણના ભડલી ગામે ઉધારી બાબતે માથાકૂટમાં દુકાનદારની પત્ની ઉપર હુમલો, હોન્ડામાં તોડફોડ
જસદણ તાલુકાના ભડલી ગામમાં દુકાનના ઉધાર પૈસાની ઉઘરાણીની માથાકૂટમાં દુકાનદારના પત્ની ઉપર ગામના એક શખ્સે હુમલો કર્યો હતો. તેમજ વચમાં પડેલા દુકાનદારના ભાણેજના મોટરસાયકલમાં તોડફોડ…
View More જસદણના ભડલી ગામે ઉધારી બાબતે માથાકૂટમાં દુકાનદારની પત્ની ઉપર હુમલો, હોન્ડામાં તોડફોડભાડલા ભંડારિયામાં પ્રેમલગ્નનો ખાર રાખી બનેવી ઉપર સાળાનો જીવલેણ હુમલો
યુવતીના પરિવારજનોએ સંબંધ તોડી નાખ્યા બાદ જૂની અદાવતમાં માર માર્યાનો આરોપ જસદણ તાલુકાના ભાડલા ભંડારિયા ગામમાં પ્રેમલગ્નની અદાવત રાખી સાળાએ પોતાના જ બનેવી પર જીવલેણ…
View More ભાડલા ભંડારિયામાં પ્રેમલગ્નનો ખાર રાખી બનેવી ઉપર સાળાનો જીવલેણ હુમલો