‘હનુમાન અંશ’ ફિલ્મની અભૂતપૂર્વ સફળતાએ ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં ધાર્મિક અને ભક્તિમય સિનેમા માટે નવા દ્વાર ખોલી દીધા છે. આ અગાઉ ’લાલો – કૃષ્ણ સદા સહાયતે’…
View More હનુમાન અંશની સફળતાથી બોલિવૂડમાં ભક્તિનો દોર, સાંઇબાબા- ખાટુશ્યામ પર બનશે ફિલ્મbollywood
‘સેન્સર બોર્ડ બંધ કરો’ રામગોપાલ વર્માની પોસ્ટની બોલિવૂડમાં ચર્ચા
’સેન્સર બોર્ડ બંધ કરો!’ ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્માના નિવેદનથી બોલીવૂડમાં ભૂકંપ ફિલ્મોમાં જે રીતે સેન્સર બોર્ડ દ્વારા કાપ મૂકવામાં આવે છે એ યોગ્ય નથી.…
View More ‘સેન્સર બોર્ડ બંધ કરો’ રામગોપાલ વર્માની પોસ્ટની બોલિવૂડમાં ચર્ચા‘મને ગંદકીમાં રહેવું નથી ગમતું’, પ્રિયંકા ચોપરાએ બોલિવૂડ છોડવાનું જણાવ્યું કારણ
કારકીર્દીની ટોચ પર હતી ત્યારે બોલિવૂડમાં કેટલાક પ્રતિકુળ સંબંધો પણ હતા વૈશ્વિક અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ 2015 માં “ક્વોન્ટિકો” થી હોલીવુડની સફર શરૂૂ કરી હતી. હવે,…
View More ‘મને ગંદકીમાં રહેવું નથી ગમતું’, પ્રિયંકા ચોપરાએ બોલિવૂડ છોડવાનું જણાવ્યું કારણસની દેઓલની ફિલ્મ ‘બોર્ડર 2’એ ધુરંધરનો રેકોર્ડ તોડ્યો, પહેલા જ દિવસે કરી આટલા કરોડની કમાણી
સની દેઓલની ફિલ્મ “બોર્ડર 2” થિયેટરોમાં રિલીઝ થઈ હતી. અને પહેલા દિવસે આ ફિલ્મે તાબડતોડ કમાણી કરી છે. બોર્ડર-2 ફિલ્મે તો પહેલા જ દિવસે…
View More સની દેઓલની ફિલ્મ ‘બોર્ડર 2’એ ધુરંધરનો રેકોર્ડ તોડ્યો, પહેલા જ દિવસે કરી આટલા કરોડની કમાણીસાચો હિરો, ફિલ્મ ફ્લોપ જતા કાર્તિક આર્યને પ્રોડ્યુુસરને ફી પરત આપી
હિન્દી ફિલ્મોના સંઘર્ષ સમયે આવકાર્ય પગલું કાર્તિક આર્યન અને અનન્યા પાંડેની ફિલ્મ ‘તૂ મેરી મેં તેરા, મેં તેરા તૂ મેરી’ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ…
View More સાચો હિરો, ફિલ્મ ફ્લોપ જતા કાર્તિક આર્યને પ્રોડ્યુુસરને ફી પરત આપીશાહિદ કપૂરની ફિલ્મ O’Romeoનું ટીઝર રીલીઝ, ખૂંખાર અવતારમાં જોવા મળ્યો એક્ટર
શાહિદ કપૂર અને વિશાલ ભારદ્વાજે અગાઉ “કમીને” અને “હૈદર” જેવી ઉત્કૃષ્ટ ફિલ્મો આપી છે. હવે, આ જોડી બ્લોકબસ્ટર “ઓ રોમિયો” સાથે પાછી આવી છે.…
View More શાહિદ કપૂરની ફિલ્મ O’Romeoનું ટીઝર રીલીઝ, ખૂંખાર અવતારમાં જોવા મળ્યો એક્ટર‘કહાની અભી ખતમ નહીં હુઈ…’ અજય દેવગનના ‘દ્રશ્યમ 3’નું ટીઝર આવી ગયું, ફિલ્મ આ દિવસે થશે રિલીઝ
બોલીવુડ સ્ટાર અજય દેવગનની સુપરહિટ સસ્પેન્સ-થ્રિલર ફિલ્મ દ્રશ્યમના ત્રીજા ભાગની રાહ જોઈ રહેલા ચાહકો માટે સારા સમાચાર છે. નિર્માતાઓએ આજે ફિલ્મ દ્રશ્યમ 3નું…
View More ‘કહાની અભી ખતમ નહીં હુઈ…’ અજય દેવગનના ‘દ્રશ્યમ 3’નું ટીઝર આવી ગયું, ફિલ્મ આ દિવસે થશે રિલીઝબોલિવૂડમાં ધનુષની ધમાકેદાર વાપસી! ‘તેરે ઇશ્ક મેં’ ફિલ્મે પહેલા જ દિવસે કરી આટલા કરોડની કમાણી
ફિલ્મ ‘રાંઝણા’થી બોલિવૂડમાં જોરદાર શરૂઆત કરનાર અભિનેતા ધનુષે આ સિક્વલ સાથે સિનેમાઘરોમાં જોરદાર વાપસી કરી છે. ફિલ્મે શરૂઆતના દિવસે જ સારી કમાણી કરી…
View More બોલિવૂડમાં ધનુષની ધમાકેદાર વાપસી! ‘તેરે ઇશ્ક મેં’ ફિલ્મે પહેલા જ દિવસે કરી આટલા કરોડની કમાણીદાઉદના ભાણાની ડ્રગ્સ પાર્ટીમાં બોલિવુડ ટલ્લી, ચોંકાવનારો ઘટસ્ફોટ
દેશ-વિદેશમાં યોજેલી રેવ પાર્ટીઓમાં નોરા ફતેહી, શ્રધ્ધા કપૂર, સિધ્ધાર્થ કપૂર, ઝીશાન સિદીકી સહિતની સેલિબ્રિટીઓની હાજરી : મોહમ્મદ સલીમ શેખે વટાણા વેરી નાખ્યા, ડ્રગ્સ પણ સપ્લાય…
View More દાઉદના ભાણાની ડ્રગ્સ પાર્ટીમાં બોલિવુડ ટલ્લી, ચોંકાવનારો ઘટસ્ફોટકેટરિના કૈફ અને વિકી કૌશલના ઘરે ગુંજી કિલકારીઓ, અભિનેત્રીએ પુત્રને જન્મ આપ્યો
બોલીવુડના પાવર કપલ કેટરિના કૈફ અને વિકી કૌશલના ઘરઆંગણે ખુશીનો માહોલ છે. કેટરિના કૈફ અને વિકી કૌશલ માતા-પિતા બન્યા છે. અભિનેત્રીએ એક પુત્રને જન્મ…
View More કેટરિના કૈફ અને વિકી કૌશલના ઘરે ગુંજી કિલકારીઓ, અભિનેત્રીએ પુત્રને જન્મ આપ્યો