ધોરાજીમાં પ્રેમલગ્ન કરનાર યુવતીના પરિવારનો યુવકના ઘરે આવી હુમલો

ધોરાજી તાલુકાના ભાડેર ગામમાં દોઢ મહિના પૂર્વે થયેલા પ્રેમ લગ્નનો ખાર એક જ પરિવારના સભ્યો સહિત કુલ 10 શખ્સોની ટોળકીએ હથિયારો વડે યુવક અને તેના…

View More ધોરાજીમાં પ્રેમલગ્ન કરનાર યુવતીના પરિવારનો યુવકના ઘરે આવી હુમલો

ગોંડલમાં પ્રથમ વરસાદમાં પ્રિ-મોન્સૂન પ્લાન ખેદાન મેદાન

બે કલાકમાં અઢી ઇંચ વરસાદ ખાબકી જતાં રસ્તા જળબંબાકાર, અંડરબ્રિજમાં પાણી ભરાતા એસ.ટી. બસ ફસાઇ, વાહન વ્યવહાર ઠપ્પ ગુજરાતમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી થઈ ચૂકી છે…

View More ગોંડલમાં પ્રથમ વરસાદમાં પ્રિ-મોન્સૂન પ્લાન ખેદાન મેદાન

‘અથાણા’ના ઓઠા હેઠળ ‘ડ્રગ્સ’ની હેરાફેરી : સામખિયાળી પાસેથી 4.58 લાખનું હેરોઈન પકડાયું

ડ્રગ્સ પેડલરના નવા કિમિયાને ‘નાકામ’ કરતી પોલીસ, બે ઝડપાયા પૂર્વ કચ્છ પોલીસે ’નો ડ્રગ્સ ઇન ઇસ્ટ કચ્છ’ ઝુંબેશ અંતર્ગત મોટી કાર્યવાહી કરી છે. સામખિયાળી પોલીસે…

View More ‘અથાણા’ના ઓઠા હેઠળ ‘ડ્રગ્સ’ની હેરાફેરી : સામખિયાળી પાસેથી 4.58 લાખનું હેરોઈન પકડાયું

સંતવાણીના આધારક અને સાંઇરામ દવેના પિતાજી વિષ્ણુપ્રસાદ દવેનું નિધન

શ્રી વિશ્ણુપ્રસાદ કેશવલાલ દવે જેમણે છેલ્લા પચાસ વર્ષથી પ્રાચિન સંતવાણીની પરંપરાને એક ભજનીક તરીકે જાળવી રાખી. તા.23 જુનના સાંજે પાંચ કલાકે સંતવાણીના આ ભજન પુરૂષે…

View More સંતવાણીના આધારક અને સાંઇરામ દવેના પિતાજી વિષ્ણુપ્રસાદ દવેનું નિધન

ભુજની પાલારા જેલમાં હત્યાના બે કેદીનો જેલ સહાયક પર હુમલો

સરહદી કચ્છ જિલ્લાની હાઈસિક્યોરિટી ગણાતી ભુજની પાલારા જેલમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેલમાં હત્યાના ગુનામાં કેદ બે કાચા કામના કેદીઓએ ફરજ પર તૈનાત…

View More ભુજની પાલારા જેલમાં હત્યાના બે કેદીનો જેલ સહાયક પર હુમલો

ઉપલેટાના મોટીપાનેલીમાં ભાણેજને મેસેજ કરનાર યુવકના ઘરે મામા સહિતનાનો આતંક

ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામે રહેતા એક પરિવારના યુવકે યુવતીને કરેલા મેસેજનો ખાર રાખી સ્કોરપીયો કારમાં આવેલા બે શખ્સોએ આ આતંક મચાવ્યો હતો. યુવતીના મામા…

View More ઉપલેટાના મોટીપાનેલીમાં ભાણેજને મેસેજ કરનાર યુવકના ઘરે મામા સહિતનાનો આતંક

માળિયા હાટીનાના સરકડિયાના વાછરડાની લડાઇમાં 7 વર્ષનો માસૂમ ઝપટે ચડી જતા ઇજા

માળીયા હાટીનાના સરકડીયા ગામે વાછરડાની લડાઇમાં ધો.1માં અભ્યાસ કરતો 7 વર્ષનો માસુમ ઝપટે ચડી જતા ઇજા પહોંચી હતી. માસુમ બાળકને સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો.…

View More માળિયા હાટીનાના સરકડિયાના વાછરડાની લડાઇમાં 7 વર્ષનો માસૂમ ઝપટે ચડી જતા ઇજા

કચ્છના વાગડમાં મધરાત્રે ધરા ધ્રુજી 3.4ના આંચકાથી લોકોમાં ગભરાટ

ગાઢ નિદ્રામાં પોઢેલા કચ્છ પર મોડી રાત્રે કુદરતનો પ્રકોપ મનસૂર થયો હોય તેમ અચાનક ધરતી ધ્રુજી ઉઠતા નાગરિકો સફાળા જાગી ગયા હતા. મંગળવારે રાત્રે 10…

View More કચ્છના વાગડમાં મધરાત્રે ધરા ધ્રુજી 3.4ના આંચકાથી લોકોમાં ગભરાટ

સૂરજબારી ટોલનાકે ઓવરલોડેડ વાહનચાલકોની બબાલ

કચ્છના પ્રવેશદ્વાર ગણાતા સૂરજબારી ટોલપ્લાઝા પર ઓવરલોડ વાહનચાલકોએ બબાલ કરતાં કલાકો સુધી ટ્રાફિક અવરોધાયો હતો, જેના કારણે હજારો વાહનચાલકો અટવાયા હતા. પોલીસે દરમ્યાનગીરી કર્યા બાદ…

View More સૂરજબારી ટોલનાકે ઓવરલોડેડ વાહનચાલકોની બબાલ

સુરેન્દ્રનગરનાં દસાડામાં ગમખ્વાર અકસ્માત, રિક્ષામાં સવાર ત્રણ શ્રમિકોના કરુણ મોત

જિલ્લાના દસાડા-પાટડી હાઈવે પર મોડી રાત્રે એક અત્યંત ભયાનક અને કાળજું કંપાવી દેનારો અકસ્માત સર્જાયો હતો. એછવાડા ગામના પાટિયા પાસે પૂરપાટ ઝડપે આવી રહેલા એક…

View More સુરેન્દ્રનગરનાં દસાડામાં ગમખ્વાર અકસ્માત, રિક્ષામાં સવાર ત્રણ શ્રમિકોના કરુણ મોત