ઉના તાલુકાના ભડીયાદર ગામે ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલા વિકાસકામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપ સાથે ગામના ઉપસરપંચે તાલુકા વિકાસ અધિકારીને લેખિત…
View More ઉનાના ભડિયાદરમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચાર, 12 દિવસમાં સીસી રોડમાં તિરાડો, ગટરના સાંધા ખુલ્યાકાલાવડ-ધોરાજી હાઇવે પર ડાયવર્ઝન ડૂબ્યો, વાહનો બંધ
કાલાવડ-ધોરાજી હાઈવે પર પાણી ફરી વળતા માર્ગ બંધ, તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા, ટોડા નજીક ડ્રાઈવર્ઝન પર પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ્પ, લોકોની મુશ્કેલી વધતા…
View More કાલાવડ-ધોરાજી હાઇવે પર ડાયવર્ઝન ડૂબ્યો, વાહનો બંધમંદીમાં ‘ગુજરાતી’ કંપનીઓ હાલી, છ મહિનામાં 58% રીટર્ન આપ્યું
સેન્સેક્સમાં 9.7% નિફ્ટીમાં 8.2%નું નેગેટીવ રીટર્ન છતાં અદાણી ગ્રુપના જોરે ગુજરાતીઓએ રોકાણકારોના ખીસ્સા ગરમ રાખ્યા વર્ષ 2026ના પ્રથમ છ મહિનામાં ગુજરાતની લિસ્ટેડ કંપનીઓએ નબળા બજારને…
View More મંદીમાં ‘ગુજરાતી’ કંપનીઓ હાલી, છ મહિનામાં 58% રીટર્ન આપ્યુંતામિલનાડુ હોર્સ ટ્રેડિંગ; ધારાસભ્યની કિંમત 35 કરોડ
શાસક ટીવીકેના ધારાસભ્યની ફરિયાદ પછી ડીએમકેના પૂર્વ મંત્રી સાથે સંકળાયેલા 3ની ધરપકડ ; MDMKના ધારાસભ્યોને તોડવાનો મુખ્યમંત્રી વિજય સામે વળતો આક્ષેપ ટીવીકેના વડા વિજય થલાપતિએ…
View More તામિલનાડુ હોર્સ ટ્રેડિંગ; ધારાસભ્યની કિંમત 35 કરોડરેડબુલ, પેપ્સિકો સહિત છ એનર્જી ડ્રિંક કંપનીઓને FSSAIની નોટિસ
ફૂડ રેગ્યુલેટર FSSAI એ રેડ બુલ અને પેપ્સિકો ઈન્ડિયા સહિત છ એનર્જી ડ્રિંક કંપનીઓને ખોટી બ્રાન્ડિંગ અને ગેરમાર્ગે દોરતા દાવાઓ બદલ નોટિસ ફટકારી છે. FSSAI…
View More રેડબુલ, પેપ્સિકો સહિત છ એનર્જી ડ્રિંક કંપનીઓને FSSAIની નોટિસબેંગલુરૂમાં સ્ટોન ક્વોરીમાં શિલા ધસી પડતાં 9 મજૂરોનાં મોત
આજે સવારે બેંગલુરુ દક્ષિણ તાલુકાના મડાપટ્ટના વિસ્તારમાં પથ્થરની ખાણમાં એક મોટો પથ્થર ધસી પડ્યો. કાટમાળ નીચે દટાઈ જવાથી બિહારના નવ મજૂરોના ઘટનાસ્થળે જ મોત થયા…
View More બેંગલુરૂમાં સ્ટોન ક્વોરીમાં શિલા ધસી પડતાં 9 મજૂરોનાં મોતહે રામ…. અયોધ્યામાં 125 કર્મચારીની ભરતીમાં પણ કટકી
દાનચોરી કેસના આરોપી અવિનાશ શુકલની પૂછપરછમાં નવો ધડાકો અયોધ્યા રામ મંદિર સાથે જોડાયેલા ચઢાવા ચોરીના કેસની તપાસ દરમિયાન મંદિરમાં નોકરી આપવાના બદલામાં લાંચ લેવાના ગંભીર…
View More હે રામ…. અયોધ્યામાં 125 કર્મચારીની ભરતીમાં પણ કટકીમુંબઈ સહિત મહારાષ્ટ્રમાં અવિરત વર્ષા; વસઈમાં બે કાર તણાઈ : પનવેલમાં સ્લેબ તૂટતાં એકનું મૃત્યુ
મહારાષ્ટ્રમાં સતત થઈ રહેલા મુશળધાર વરસાદને કારણે મુંબઈ, ઠાણે, ભિવંડી અને વસઈ-વિરાર સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદને લીધે વાહનવ્યવહાર ખોરવાયો છે અને…
View More મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં અવિરત વર્ષા; વસઈમાં બે કાર તણાઈ : પનવેલમાં સ્લેબ તૂટતાં એકનું મૃત્યુયુક્રેનની રાજધાની પર રશિયાનો અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો: અનેક ઈમારતોને નુકસાન
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ ફરી એકવાર અત્યંત ભયાનક વળાંક પર પહોંચી ગયું છે. આજે વહેલી સવારે રશિયાએ યુક્રેનની રાજધાની કીવ પર અત્યાર…
View More યુક્રેનની રાજધાની પર રશિયાનો અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો: અનેક ઈમારતોને નુકસાનઉત્તર ભારતમાં ચોમાસું આગળ વધ્યું: કોંકણ-ગોવા-દ.ગુજરાતમાં રેડ એલર્ટ
લાંબી રાહ જોવડાવ્યા બાદ મેઘરાજાની મલકાતી ચાલ, અનેક રાજ્યોમાં વરસાદથી રાહતની લાગણી લાંબી રાહ જોયા પછી, ચોમાસું આખરે ઉત્તર ભારત અને દેશના વિવિધ ભાગોમાં સંપૂર્ણપણે…
View More ઉત્તર ભારતમાં ચોમાસું આગળ વધ્યું: કોંકણ-ગોવા-દ.ગુજરાતમાં રેડ એલર્ટ