કોઇ શાળા દબાણ કરે તો વાલીઓ ફરિયાદ કરી શકશે રાજ્ય શિક્ષણમંત્રી પાનશેરીયાએ વધુ એક વખત જણાવ્યું કે, રાજ્ય સરકાર હરહંમેશ વાલીઓ અને બાળકોની સાથે રહી…
View More છાત્રોને ચોક્કસ રંગના સ્વેટર માટે દબાણ નહીં જ કરી શકાય: પાનશેરિયાફાઈવ સ્ટાર પ્લસ રેટિંગમાં ગુજરાતની માત્ર એક જ યુનિવર્સિટીનો સમાવેશ
ગુજરાત સ્ટેટ ઇન્સ્ટીટ્યુશનલ રેટિંગ ફ્રેમવર્કના આધારે ફાઈવ સ્ટાર પ્લસ રેટિંગમાં 4 યુનિવર્સિટીમાંથી ગુજરાત યુનિવર્સિટી પ્રથમ નંબરે આવી હતી. જેમાં આ વિભાગ દ્વારા નવ જેટલી કેટેગરીના…
View More ફાઈવ સ્ટાર પ્લસ રેટિંગમાં ગુજરાતની માત્ર એક જ યુનિવર્સિટીનો સમાવેશસૂચિત જંત્રીદર સામે વાંધા અરજી ઓફલાઇન સ્વીકારવા સરકારની વિચારણા
રાજયમાં નવી જંત્રીના અમલને લઈને સરકાર સામે વિવિધ સંગઠનો વિરોધનો સુર વ્યકત કરી રહ્યા છે જેને લઈને મહેસુલ વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ બેઠકોનો દોર…
View More સૂચિત જંત્રીદર સામે વાંધા અરજી ઓફલાઇન સ્વીકારવા સરકારની વિચારણાબોક્સ ક્રિકેટ બાદ શ્રમિક બસેરાનો ઠેર ઠેરથી વિરોધ
ગઈકાલે વોર્ડ-11ના રહીશોની રજૂઆત બાદ આજે વોર્ડ-1ના સ્થાનિકોનું કોર્પોરેશન કચેરીમાં હલ્લાબોલ મહાનગરપાલિકા દ્વારા ન્યુસન્સની આશંકા હોય તેવા પ્રોજેક્ટનો શહેરીજનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.…
View More બોક્સ ક્રિકેટ બાદ શ્રમિક બસેરાનો ઠેર ઠેરથી વિરોધખેડૂતો ‘દિલ્હી કૂચ’ પર અડગ!!! શંભુ બોર્ડર પર સ્થિતિ વણસી, પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા
ખેડૂતો છેલ્લા 11 મહિનાથી શંભુ બોર્ડર પર તેમની માંગણીઓને લઈને વિરોધ કરી રહ્યા છે. ત્યારે હવે ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ શરૂ કરી દીધી છે. જોકે,…
View More ખેડૂતો ‘દિલ્હી કૂચ’ પર અડગ!!! શંભુ બોર્ડર પર સ્થિતિ વણસી, પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યારાજ્યસભામાં કોંગ્રેસના સાંસદની સીટ નીચેથી નોટોના બંડલ મળતાં ગૃહમાં હંગામો, અધ્યક્ષ કહ્યું ‘તપાસ થવી જોઈએ’
રાજ્યસભામાં કોંગ્રેસના એક સાંસદની સીટ નીચેથી નોટોના બંડલ મળી આવ્યાનો દાવો કરવામાં આવ્યો છે. આ અંગે ગૃહમાં ભારે હોબાળો મચ્યો હતો. રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે…
View More રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદની સીટ નીચેથી નોટોના બંડલ મળતાં ગૃહમાં હંગામો, અધ્યક્ષ કહ્યું ‘તપાસ થવી જોઈએ’RBIએ ખેડૂતોને આપી મોટી ભેટ, ગેરંટી વગર મળશે 2 લાખની લોન
ભારતીય રિઝર્વ બેંકના ગવર્નરે તેમની છેલ્લી નાણાકીય નીતિમાં ખેડૂતોને મોટી ભેટ આપી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ હવે ખેડૂતોને વધતી મોંઘવારીથી રાહત આપવા માટે…
View More RBIએ ખેડૂતોને આપી મોટી ભેટ, ગેરંટી વગર મળશે 2 લાખની લોનલાલચ બૂરી ચીજ : રોકાણ પર સારા વળતરની લાલચે 84 લાખની છેતરપિંડી
મોરબીમાં શેરબજારમાં રોકાણ કરાવી સારો નફો કરાવી આપવાની લોભાવનારી લાલચે યુવક છેતરાયોમોરબીમાં શેરબજારમાં રોકાણ પર સારા વળતરની લાલચે યુવક સાથે 85 લાખથી વધુની છેતરપીંડી થયાની…
View More લાલચ બૂરી ચીજ : રોકાણ પર સારા વળતરની લાલચે 84 લાખની છેતરપિંડીપાટડી પાસેથી 29 હજારના એમ.ડી. ડ્રગ્સ સાથે વિરમગામનો શખ્સ ઝડપાયો
સુરેન્દ્રનગર એસઓજીએ બાતમીના આધારે માલવણ હાઇવે પર બજાણા પાસે દરોડો પાડી 29 હજારના એમડી ડ્રગ્સ સાથે વિરમગામના શખ્સની ધરપકડ કરી સાગરીતની શોધખોળ શરૂ કરી છે.…
View More પાટડી પાસેથી 29 હજારના એમ.ડી. ડ્રગ્સ સાથે વિરમગામનો શખ્સ ઝડપાયોઅમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રન, કાર ઠોકરે મહિલા પોલીસકર્મીનુ મોત
અમદાવાદમાં વધુ એક અકસ્માતના બનાવમાં મહિલા પોલીસ કર્મચારીનુ મોત થયુ હતુ. રીવર ફ્રન્ટ નજીક પુરપાટ ઝડપે આવેલ કાર ચાલકે મહિલા પોલીસ કર્મચારીને ઠોકરે ચડાવી મોત…
View More અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રન, કાર ઠોકરે મહિલા પોલીસકર્મીનુ મોત