દેવભૂમિ દ્વારકા જિલ્લા સાથે સમગ્ર રાજ્યમાં અતિ ચર્ચાસ્પદ બની ગયેલા ખંભાળિયા પંથકમાં રૂૂપિયા 48 હજાર કરોડની રકમ ફ્રીઝ થયાના સમગ્ર પ્રકરણમાં એસ.ઓ.જી. પોલીસે તાકીદની કાર્યવાહી કરી,...
ભારતીય રિઝર્વ બેંકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ગઈકાલે (12 ડિસેમ્બર 2024) બપોરે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની સત્તાવાર વેબસાઈટ પર ધમકીભર્યો ઈ-મેલ આવ્યો. આ ઈમેલ...
ખંભાળિયામાં રાજકોટના બે ગઠિયાની કારીગરી: ગણતરીની કલાકોમાં બન્નેની ધરપકડ કરતી પોલીસ ખંભાળિયા તાલુકાના વચલા બારા ગામે રહેતા એક શખ્સ દ્વારા પોતાના રૂૂપિયા 48,000 કરોડ રિઝર્વ બેન્કમાં...
ભારતીય રિઝર્વ બેંકના ગવર્નરે તેમની છેલ્લી નાણાકીય નીતિમાં ખેડૂતોને મોટી ભેટ આપી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ હવે ખેડૂતોને વધતી મોંઘવારીથી રાહત આપવા માટે ગેરંટી...
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે રેપો રેટને લઈને મોટો નિર્ણય લીધો છે. આ વખતે પણ રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. રેપો...
ભારતમાં લોકો પર્સનલ લોન, હોમ લોન અને ઓટો લોન સહિત તમામ પ્રકારની લોન પર વ્યાજ દર ઘટાડવાની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. આ ત્યારે થશે...
બે મહિનાથી વધુ સમય માટે લગભગ ₹1.4 લાખ કરોડની સરપ્લસ લિક્વિડિટી ચલાવ્યા પછી, બેન્કિંગ સિસ્ટમમાં રોકડમાં ઘટાડો જોવા મળ્યો, જેના કારણે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ સોમવારે...
ભારતીય રિઝર્વ બેંકે ગુરુવારે જાહેરાત કરી હતી કે તેણે ગુજરાતની ઘણી સહકારી બેંકો પર નિયમનકારી માર્ગદર્શિકાઓનું પાલન ન કરવા બદલ નાણાકીય દંડ લાદ્યો છે. આમોદ, ભરૂૂચ...
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ફોરેક્સ ટ્રેડિંગ નિયમોનું ઉલ્લંઘન કરતા 13 પ્લેટફોર્મ્સ સામે કડક કાર્યવાહી કરી છે. મંગળવારે આરબીઆઇએ તેની એલર્ટ યાદીને અપડેટ કરી છે, જેમાં આ...
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની મોનેટરી પોલીસી કમિટીની બેઠકમાં આજે વ્યાજદર યથાવત રાખવાનો નિર્ણય લેવાયો છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગર્વનર શક્તિકાંત દાશે આજે વ્યાજદર યથાવત રાખવાની...