ભાવનગરના ચિત્રા જીઆઇડીસી વિસ્તારમાં આવેલ કારખાનામાંથી અલગ અલગ દિવસે 670 કિલો વજનના લોખંડના સર્કલ અને ટુકડાની ચોરી થતા કારખાનાના માલિકે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ પોલીસ…
View More ભાવનગરની ચિત્રા GIDCમાં કારખાનામાંથી લોખંડની ચોરીભાવનગર જિલ્લાની સબ રજિસ્ટ્રાર કચેરીના આઉટસોર્સ કર્મીઓની હડતાળ
ઓપરેટરો કામગીરીથી અળગા રહેતા દસ્તાવેજમાં લાંબી કતારો લાગી ભાવનગર જિલ્લાના સબ રજીસ્ટ્રાર કચેરીના આઉટસોર્સ ઓપરેટરો દ્વારા આ વર્ષે છેલ્લા 4 મહિનાથી પગાર ન ચૂકવાતા અંતે…
View More ભાવનગર જિલ્લાની સબ રજિસ્ટ્રાર કચેરીના આઉટસોર્સ કર્મીઓની હડતાળભાવનગરના મહિલા કોન્સ્ટેબલે વનરક્ષકમાં ફરજ બજાવતા પતિ વિરુધ્ધ નોંધાવી ફરીયાદ
અમદાવાદ ખાતે પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલે ભાવનગર ખાતે રહેતા પતિ, સાસુ સહિતના સાત જેટલા સાસરિયા વિરૂૂદ્ધ દહેજ બાબતે માનસિક, શારિરીક ત્રાસ, માર મારવો…
View More ભાવનગરના મહિલા કોન્સ્ટેબલે વનરક્ષકમાં ફરજ બજાવતા પતિ વિરુધ્ધ નોંધાવી ફરીયાદપાટડી સર્કિટહાઉસની પાછળ જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા, અડધા લાખનો મુદ્દામાલ જપ્ત
પાટડી સર્કીટ હાઉસ પાછળ જાહેરમાં જુગાર રમતા સાત શખશો ઝડપાયા હતા. જેમાં સુરેન્દ્રનગર એલસીબી ટીમે આ સાત શાખશોને રોકડા રૂૂ. 23,420 અને પાંચ મોબાઈલ મળી…
View More પાટડી સર્કિટહાઉસની પાછળ જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા, અડધા લાખનો મુદ્દામાલ જપ્તકલ્યાણપુર નજીક બંધ ટ્રકની પાછળ બાઇક ઘૂસી જતા સગીર ચાલકનું મોત
કલ્યાણપુર તાલુકાના નગડીયા ગામની સીમમાં રહેતો વિશાલ કારૂૂભાઈ ધારાણી નામનો 16 વર્ષનો ગઢવી તરુણ શુક્રવારે મોડી સાંજના સમયે તેના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યો હતો.…
View More કલ્યાણપુર નજીક બંધ ટ્રકની પાછળ બાઇક ઘૂસી જતા સગીર ચાલકનું મોતસૂત્રાપાડાના બરૂલા ગામના તળાવમાંથી તંત્રની મિલીભગતથી બેફામ ખનીજ ચોરી
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના બરુલા ગામના તળાવમાંથી નેશનલ હાઇવે ના કોન્ટ્રાક્ટર કળથીયા એન્જિનિયરિંગ કંપનીને જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર સુનિલ રાઠોડ એ નેશનલ…
View More સૂત્રાપાડાના બરૂલા ગામના તળાવમાંથી તંત્રની મિલીભગતથી બેફામ ખનીજ ચોરીઅમરેલી સિવિલમાં નર્સિંગ સુપરવાઇઝર પર હુમલો કરતાં બે આંગળી કપાઇ ગઇ
બાયો મેડિકલ વેસ્ટનો નિકાલ કરવાનું કહેતા કરાયો હુમલો અમરેલી સિવીલ હોસ્પિટલમા નર્સિંગ સુપરવાઇઝર તરીકે કામ કરતા યુવાને અહી મેલ નર્સ તરીકે કામ કરતા કર્મચારીને બાયો…
View More અમરેલી સિવિલમાં નર્સિંગ સુપરવાઇઝર પર હુમલો કરતાં બે આંગળી કપાઇ ગઇવંથલી પંથકમાં ત્રણ લોકો ઉપર હુમલો કરનાર સિંહણ પાંજરે પૂરાઇ
નરેડી ગામે તાજેતરમાં જ એક માલધારી આધેડ પર હુમલો કરનાર સિંહણ આખરે પાંજરામાં પુરાઈ છે. અવારનવાર નરેડી પંથકમાં જંગલી જાનવરો અન્ય પાલતુ જાનવર તેમજ માણસો…
View More વંથલી પંથકમાં ત્રણ લોકો ઉપર હુમલો કરનાર સિંહણ પાંજરે પૂરાઇધારીના મોણવેલ ગામે વીજ કર્મી ઉપર હુમલાનો પ્રયાસ
અમરેલી પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા ગેરકાયદેસર કનેક્શન માટે વીજ ચેકીંગની ડ્રાઈવ યોજી હતી. પીજીવીસીએલના કર્મચારીઓની અલગ અલગ ટીમો દ્વારા વિવિધ ગામડામાં વીજ ચેકિંગની કામગીરી કરવામાં…
View More ધારીના મોણવેલ ગામે વીજ કર્મી ઉપર હુમલાનો પ્રયાસગુજરાતની ચૂંટણી મોડી નહીં થાય, બિલ પાસ થાય તો અમલમાં 10 વર્ષ લાગે
‘વન નેશન વન ઇલેક્શન’ના અમલીકરણ સામે અનેક પડકારો, બિલ પાસ કરવામાં જ સાત કોઠા વીંધવા પડે બન્ને ગૃહોમાં બે તૃતીયાંશ બહુમતી અને 15 રાજયોની વિધાનસભાઓની…
View More ગુજરાતની ચૂંટણી મોડી નહીં થાય, બિલ પાસ થાય તો અમલમાં 10 વર્ષ લાગે