રાજકોટ સિવિલ હોિસ્પિટલમાં તબીબ, નર્સિંગ કર્મચારીઓ ઉપર દર્દીના પરિવારજનો દ્વારા હુમલાની ઘટનાઓ અવાર-નવાર બનતી રહે છે. આવા બનાવો અટકાવવા માટે નિવૃત આર્મીમેનની સિક્યુરીટી ગાર્ડમાં…
View More ‘તારા બાપની હોસ્પિટલ નથી’ કહી મહિલા સફાઈ કર્મી પર દર્દીના સગાનો મોબાઈલથી હુમલોરૈયા ટેલીફોન એકસચેન્જ પાસે કાર થાંભલા સાથે અથડાઇ, પ્રેમી પંખીડાઓને ઇજા: કારમાંથી છરી મળી
શહેરના 150 ફુટ રીંગરોડ પર રૈયા ટેલીફોન એકસચેન્જ પાસે કાર થાંભલામાં ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર સવાર પ્રેમી-પંખીડાને ઇજા થતા સારવાર માટે હોસ્પીટલમાં…
View More રૈયા ટેલીફોન એકસચેન્જ પાસે કાર થાંભલા સાથે અથડાઇ, પ્રેમી પંખીડાઓને ઇજા: કારમાંથી છરી મળીબેન્ક ખાતામાંથી ‘હપ્તો’ ડેબિટ થયો ને આરોપી ગાઝિયાબાદમાં હોવાની ‘લીંક’ મળી !
સંતાનો પાસેથી ડબલ મર્ડરના આરોપીનો મોબાઇલ નંબર મળ્યો, ક્રાઇમ બ્રાન્ચે ઓબ્ઝર્વેશન શરૂ કર્યું 2012 માં નાડોદાનગરમાં પત્નીને 38 અને કાકીને 23 છરીના ઘા ઝીંકી ક્રૂરતા…
View More બેન્ક ખાતામાંથી ‘હપ્તો’ ડેબિટ થયો ને આરોપી ગાઝિયાબાદમાં હોવાની ‘લીંક’ મળી !રાજકોટમાં ટ્રાફિક ડ્રાઇવ, 149 કેસ કર્યા : પીધેલા છે કે નહિ ? 7ર લોકોને ચેક કરાયા
રાજકોટ શહેરમા ગઇકાલે ડીજીપી વિકાસ સહાય દ્વારા રાજય લેવલની ક્રાઇમ કોન્ફરન્સ યોજવામા આવી હતી. ગુનાઓ ઓછા થાય માટે ખાસ એકશન પ્લાન તૈયાર કરાયો હોવાનુ…
View More રાજકોટમાં ટ્રાફિક ડ્રાઇવ, 149 કેસ કર્યા : પીધેલા છે કે નહિ ? 7ર લોકોને ચેક કરાયાકોટડા સાંગાણી પાસે થર્ટી ફર્સ્ટ માટે મગાવેલ 12.47 લાખનો દારૂ ઝડપાયો
31 ડીસેમ્બર માટે મંગાવેલ વિદેશી દારૂૂનું કોટડા સાંગાણી વિસ્તારમાં માણેકવાડા ગામથી આગળ નવીખોખરી ગામની સીમમાંથી દારૂૂના કટિંગ ચાલતું હતું ત્યારે રાજકોટ ગ્રામ્ય એલ.સી.બીએ દરોડો…
View More કોટડા સાંગાણી પાસે થર્ટી ફર્સ્ટ માટે મગાવેલ 12.47 લાખનો દારૂ ઝડપાયોબોગસ પેઢી ઊભી કરી 61.38લાખના GST કૌભાંડમાં સૂત્રધાર લાંગા રિમાન્ડ માટે કોર્ટ હવાલે
આરોપીનો સાબરમતી જેલમાંથી કબજો લીધો : 14 પેટા કંપનીને કામ સોંપ્યા બાદ ટેક્સ ચોરી કર્યાનો પર્દાફાશ થયો હતો શહેરના ભગવતીપરામાં બોગસ પેઢી 61.38 લાખની ટેક્ષ…
View More બોગસ પેઢી ઊભી કરી 61.38લાખના GST કૌભાંડમાં સૂત્રધાર લાંગા રિમાન્ડ માટે કોર્ટ હવાલેસાયબર ફ્રોડમાં ગુમાવેલ 108 કરોડ પોલીસે પરત અપાવ્યા:ડીજીપી
ઓનલાઈન ફ્રોડમાં ગુમાવેલ રકમ પરત અપાવવામાં ગુજરાત પોલીસ દેશમાં પ્રથમ ક્રમાંકે પોલીસ હાઇટેક બની ઈ સાક્ષીનું વીડિયો રેકોડિંગ કરી કોર્ટ સમક્ષ રજૂ કરશે ગુજરાતના લોકોને…
View More સાયબર ફ્રોડમાં ગુમાવેલ 108 કરોડ પોલીસે પરત અપાવ્યા:ડીજીપીપૂર્વ MLA ઇન્દ્રજીતસિંહનો ભાજપથી મોહભંગ, કોંગ્રેસમાં કમબેક
ભાજપ દ્વારા ધમકી આપવામાં આવતા કેસરિયો ખેસ પહેર્યો: કોંગ્રેસના માંડવે પહોંચી કાઢયો નવો સૂર મહુધાના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રજિતસિંહ પરમારનો ભાજપ પ્રત્યે મોહભંગ થયો છે.…
View More પૂર્વ MLA ઇન્દ્રજીતસિંહનો ભાજપથી મોહભંગ, કોંગ્રેસમાં કમબેકનાતાલ પૂર્વે બિશપ હાઉસ ઝળહળ્યું
આગામી તા.25ના રોજ નાતાલ પર્વની ઉજવણી માટે રાજકોટના જૂની કોર્ટ પાસે આવેલા બિશપ હાઉસમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અને અત્યારથી જ બિશપ…
View More નાતાલ પૂર્વે બિશપ હાઉસ ઝળહળ્યુંવીમા પ્રીમિયમ પર GSTમાં રાહત નહીં, પોપકોર્ન પર ટેક્સ
હાલમાં હેલ્થ અને ટર્મ ઇન્શ્યોરન્સ પર GSTમાં કોઈ ઘટાડો કરવામાં આવશે નહીં. જીવન વીમા અને આરોગ્ય વીમા પર GST ઘટાડવાની દરખાસ્ત આગામી બેઠક પર મુલતવી…
View More વીમા પ્રીમિયમ પર GSTમાં રાહત નહીં, પોપકોર્ન પર ટેક્સ