યશસ્વી જયસ્વાલે 82 અને વોશિગ્ટન સુદરે 50 રન ફટકાર્યા, ત્રીજા દિવસના અંતે ભારતના 358/9 બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT) 2025-25 હેઠળ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ…
View More નીતિશકુમારની વિસ્ફોટક સદીએ ભારતને ફોલોઓનથી બચાવ્યુંદરિયાઈ ખારાશને અટકાવતા ચેરના જંગલોનો ગુજરાતમાં સોથ વળ્યો
રાજ્યમાં 36.39 વર્ગ કિલોમીટર વિસ્તારમાં જંગલ નાશ પામ્યા, જમીનના ધોવાણ સામેનો ખતરો વધ્યો: ગ્લોબલ મેન્ગ્રુવ લાયન્સ સંસ્થાનો રિપોર્ટ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં દરિયાકિનારે આવેલાં…
View More દરિયાઈ ખારાશને અટકાવતા ચેરના જંગલોનો ગુજરાતમાં સોથ વળ્યોગુંદાવાડીમાં ક્રિકેટનો સટ્ટો રમતા નામચીન બુકીનો ભત્રીજો ઝડપાયો
શહેરના ગુંદાવાડીમાં પીસીબીની ટીમે દરોડો પાડી નામચીન બુકીના ભત્રીજાને ક્રિકેટ મેચનો સટ્ટફો રમતા ઝડપી લીધો હતો. ગુંદાવાડીમાં કાપડની દુકાન ચલાવતો બુકીનો ભત્રીજો ક્રિકેટનો સટ્ટો રમતો…
View More ગુંદાવાડીમાં ક્રિકેટનો સટ્ટો રમતા નામચીન બુકીનો ભત્રીજો ઝડપાયોલોઠડા ગામે નદીના પાણીમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો
શહેરની ભાગોળે કોઠારીયા રોડ પર આવેલા લોઠડા ગામ નજીક નદીમાંથી અજાણયા યુવાનનો મૃતદેહ મળી આવતા પોલીસે મૃતકની ઓળખ મેળવવા વાલી વારસની શોધખોળ હાથ ધરી…
View More લોઠડા ગામે નદીના પાણીમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યોઘોડા ડોકટર બની લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો કમ્પાઉન્ડર ઝડપાયો
તાજેતરમાં સુરતમાં ઘણા બધા બોગસ ડોકટરને પકડી પાડ્યા હતા.ત્યારે રાજકોટ શહેરના ત્રંબા ગામમાં એકાદ વર્ષથી દવાખાનું ચલાવતા બોગસ તબીબને આજીડેમ પોલીસે ઝડપી પાડ્યો હતો.…
View More ઘોડા ડોકટર બની લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો કમ્પાઉન્ડર ઝડપાયોપારડીમાં પાનના ધંધાર્થીએ મિત્રને ગેસ સિલિન્ડર ફટકારી દીધું!
શહેરની ભાગોળે આવેલા પારડી ગામે રહેતા અને પાન-ફાંકીના ધંધાની સાથે ગેસ સીલીન્ડરનો ધંધો કરતા મિત્ર પાસે યુવાન ગેસનો બાટલો લેવા ગયો હતો ત્યારે નથી દેવોતેવુ…
View More પારડીમાં પાનના ધંધાર્થીએ મિત્રને ગેસ સિલિન્ડર ફટકારી દીધું!થર્ટી ફર્સ્ટ પૂર્વે 500થી વધુ હોટેલો-ગેસ્ટહાઉસોમાં ચેકિંગ
એક જ આઇ.ડી.પ્રૂફ ઉપર વધુ રૂમ બુક કરાવનાર લોકોની પૂછપરછ કરાઇ, પાર્ટીકલ્ચર ઉપર પોલીસની ખાસ નજર થર્ટી ફસ્ટ લઈને રાજકોટ પોલીસે એક્શન મોડમાં છે ત્યારે…
View More થર્ટી ફર્સ્ટ પૂર્વે 500થી વધુ હોટેલો-ગેસ્ટહાઉસોમાં ચેકિંગગંજીવાડામાં મંદિર પાસે બેઠેલા વૃદ્ધને ગાયે ઢીંક મારતા ઈજા
કલેક્ટર કચેરી પાસે પત્ની સાથે પાણી પુરી ખાવા આવેલા આધેડને બાઈક ચાલકે ઉડાળ્યા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો હોય તેમ અનેકવાર રખડતા…
View More ગંજીવાડામાં મંદિર પાસે બેઠેલા વૃદ્ધને ગાયે ઢીંક મારતા ઈજાગણેશ ઉત્સવમાં થયેલી માથાકૂટનો ખાર રાખી યુવાન પર લોખંડના સળિયા વડે હુમલો
રાજકોટ શહેરના રૈયાધાર મારવાડીવાસમા રહેતા યુવાન પર ગણેશ ચતુર્થીના દિવસે ગીત વગાડવા મામલે થયેલી માથાકુટનો ખાર રાખી 4 શખ્સોએ લોખંડના સળીયા વડે હુમલો કરતા યુનિવર્સિટી…
View More ગણેશ ઉત્સવમાં થયેલી માથાકૂટનો ખાર રાખી યુવાન પર લોખંડના સળિયા વડે હુમલોમાંડાડુંગરના ગોકુલપાર્કમાં આર્થિક ભીંસથી કંટાળી યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાત
રાજકોટ શહેરમા માંડાડુંગર પાસે ગોકુલપાર્કમા રહેલા ર6 વર્ષના યુવાને આર્થીકભીંસથી કંટાળી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમા અરેરાટી મચી ગઇ છે. આ ઘટનાથી બાવાજી પરિવારમા…
View More માંડાડુંગરના ગોકુલપાર્કમાં આર્થિક ભીંસથી કંટાળી યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાત