રૂા.1.55 લાખનો મુદ્દામાલ કબજે મોરબી નવલખી રોડ પર શ્રધ્ધા પાર્ક શેરીમાં આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂૂની 734 બોટલો કિં રૂૂ. 1,55,608 નો મુદ્દામાલ મોરબી સિટી…
View More મોરબીમાં રહેણાંક મકાનમાંથી દારૂની 734 બોટલો ઝડપાઇઅનિડાથી કોલીથડ વચ્ચે બનેલા પુલ અને રોડના કામમાં ભ્રષ્ટાચારની પોલ ખુલી
અનિડા થી કોલીથડ વચ્ચે હજુ દશમાસ પહેલા બનેલો રોડ બદતર બન્યો છે.રોડ માં મોટી તિરાડો અને ખાડા પડી જતા અકસ્માત ઝોન બનવા પામ્યોછે.આ રોડ પર…
View More અનિડાથી કોલીથડ વચ્ચે બનેલા પુલ અને રોડના કામમાં ભ્રષ્ટાચારની પોલ ખુલીઉપલેટા પંથકની 3 નદીઓમાંથી રાત-દિવસ રેતીનું ખનન
ઉપલેટા તાલુકામાંથી 3 મોટી નદિઓ પસાર થાય છે. આ નદિના પટમાં રેતી હોવાનું ખનીજ માફીયાઓના ધ્યાને આવતા છેલ્લા 8 વષેથી નામીઅનામી રીતે ગેરકાયદેસર લીઝ…
View More ઉપલેટા પંથકની 3 નદીઓમાંથી રાત-દિવસ રેતીનું ખનનપાટડી લૂંટ વિથ મર્ડર કેસ: વડગામમાં વૃદ્ધાના હત્યારા પોલીસ પક્કડથી દૂર, અનેકના નિવેદન લેવાયા
પાટડીના વડગામ ગામે 72 વર્ષની એકલા રહેતા 72 વર્ષના વૃદ્ધાના કાન કાપી સોનાના દાગીના લૂંટી ઘાતકી હત્યા કર્યાની ગોઝારી ઘટનામાં હજી હત્યારા પોલીસ પકડથી દૂર…
View More પાટડી લૂંટ વિથ મર્ડર કેસ: વડગામમાં વૃદ્ધાના હત્યારા પોલીસ પક્કડથી દૂર, અનેકના નિવેદન લેવાયામોરબીમાં વ્યાજના-દારૂના ગુનામાં પકડાયેલ બે ઇસમોને પાસા તળે જેલહવાલે કરાયા
મોરબી શહેરમાં અવાર નવાર વ્યાજ વટાવના ગુન્હામાં પકડાયેલ તેમજ દારૂૂના ગુન્હામાં અવાર નવાર પકડાયેલ બે ઇસમોની મોરબી સીટી-એ ડીવિઝન પોલીસે પાસા તળે અટકાયત કરી જેલ…
View More મોરબીમાં વ્યાજના-દારૂના ગુનામાં પકડાયેલ બે ઇસમોને પાસા તળે જેલહવાલે કરાયાદ્વારકા નજીક પૂરપાટ જઇ રહેલી કારની અડફેટે યુવાનનું મૃત્યુ
દ્વારકાથી આશરે 6 કિલોમીટર દૂર પોરબંદર હાઈ-વે માર્ગ પર આવેલા જૈન દેરાસર નજીકના રોડ પર શનિવારે સવારના સમયે ચાલીને જઈ રહેલા મૂળજીભાઈ કરસનભાઈ છાત્રોલીયા…
View More દ્વારકા નજીક પૂરપાટ જઇ રહેલી કારની અડફેટે યુવાનનું મૃત્યુબોટાદના લાઠીદડ ગામેથી ગેરકાયદે બાયોડીઝલનો વેપલો, 2400 લીટર કબજે
બોટાદ રૂૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ વી એલ સાકરીયા, પીએસઆઈ એમ પી જાંબુચા તેમજ સ્ટાફને મળેલ બાતમીના આધારે રૂૂરલ પોલીસની ટીમ લાઠીદડ ગામે 66 કે.વી…
View More બોટાદના લાઠીદડ ગામેથી ગેરકાયદે બાયોડીઝલનો વેપલો, 2400 લીટર કબજેરિલાયન્સમાં ફરી બોલિવૂડ સ્ટાર્સનો જમાવડો: શાહરૂખ ખાન પત્ની ગૌરી સાથે પહોંચ્યા
રિલાયન્સ ગ્રીન્સમાં આયોજિત 25મા વર્ષગાંઠના આ ભવ્ય કાર્યક્રમમાં ધીરુભાઈ અંબાણીની જન્મજયંતી અને નાતાલની ઉજવણીના જશ્નમાં જોડાયા બોલિવૂડ સ્ટાર્સ જામનગરમાં રિલાયન્સના 25મા વર્ષગાંઠના ઉજવણીના ભાગરૂૂપે બોલિવૂડ…
View More રિલાયન્સમાં ફરી બોલિવૂડ સ્ટાર્સનો જમાવડો: શાહરૂખ ખાન પત્ની ગૌરી સાથે પહોંચ્યાઅમરેલી ભાજપના પત્રિકાકાંડમાં કાર્યકરો પાસે રિક્ધટ્રકશન કરાવાયું
વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયાને એક લેટર વાઈરલ કરીને બદનામ કરાયા હતા. આ ગુનામાં ભાજપના પૂર્વ હોદ્દેદાર સહિત 4 આરોપીની પોલીસે 28મી ડિસેમ્બરે ધરપકડ કરી…
View More અમરેલી ભાજપના પત્રિકાકાંડમાં કાર્યકરો પાસે રિક્ધટ્રકશન કરાવાયુંધ્રોલમાં પ્રેમ લગ્ન બાદ બે વેવાણ વચ્ચેના ઝઘડામાં વેવાઇ દંપતી સામે હુમલાની વળતી ફરિયાદ
પ્રેમિકાની માતાએ પ્રેમીના ઘરમાં જઇ ધોકાવાળી કરી હતી જામનગર જિલ્લાના ધ્રોળ ટાઉનમાં રામપાર્ક વિસ્તારમાં રહેતા એક યુવાને પ્રેમ કરી લીધા પછી પ્રેમિકાની માતા વિફરી હતી,…
View More ધ્રોલમાં પ્રેમ લગ્ન બાદ બે વેવાણ વચ્ચેના ઝઘડામાં વેવાઇ દંપતી સામે હુમલાની વળતી ફરિયાદ