બામણબોર પાસે આવેલ ગ્રીનપ્લાય કારખાના નજીક વાહન ધીમું ચલાવવા બાબતે કાકા-ભત્રીજા પર છ શખ્સોએ ધોકા-પાઈપથી હિંચકારો હુમલો કરતાં બંનેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડાયા હતાં. બનાવ…
View More બામણબોર નજીક વાહન ધીમું ચલાવવાનું કહી કાકા-ભત્રીજા હુમલોએ-ડિવિઝનની સામે જાહેર રોડ પર બિભત્સ ચેનચાળા કરતી સાત મહિલાઓ ઝડપાઇ
રાજકોટ શહેરના એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત 7 જુલાઈ, 2026ના રોજ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ધનરાજ હોટલની પાછળના ભાગે અને એસ.ટી. બસ સ્ટેન્ડ…
View More એ-ડિવિઝનની સામે જાહેર રોડ પર બિભત્સ ચેનચાળા કરતી સાત મહિલાઓ ઝડપાઇઅમદાવાદ અને રાજકોટમાંથી અડધો ડઝન રિક્ષા ચોરી કરનાર કુખ્યાત ‘જીતુ લંગડી’ ઝડપાયો
અમદાવાદ અને રાજકોટમાં છ રિક્ષા ચોરી કરનાર કુખ્યાત જીતું લંગડીને ક્રાઈમ બ્રાંચની ટીમે જામનગર રોડ પર આવેલી માધાપર ચોકડી બ્રિજ નીચેથી વોચ ગોઠવીને ઝડપી લઇ…
View More અમદાવાદ અને રાજકોટમાંથી અડધો ડઝન રિક્ષા ચોરી કરનાર કુખ્યાત ‘જીતુ લંગડી’ ઝડપાયોદુકાનની અંદર સિગારેટ પીવાની ના પાડતા નાસ્તાના ધંધાર્થી અને કર્મચારી ઉ5ર હુમલો
શહેરના ગોંડલ રોડ પર આવેલા લોધાવડ ચોક પાસે નાસ્તાની દુકાન અંદર સિગારેટ પીવાની ના પાડતા અજાણયા ચાર શખ્સોએ દુકાનદાર અને તેના કર્મચારી ઉપર પથ્થર અને…
View More દુકાનની અંદર સિગારેટ પીવાની ના પાડતા નાસ્તાના ધંધાર્થી અને કર્મચારી ઉ5ર હુમલોશ્રીરામ પાર્ક અને નાનામવા રોડ પર જુગાર રમતા 11ની ધરપકડ
શહેરમાં બે સ્થળે પોલીસે દરોડા પાડી જુગાર રમતા 11 શખ્સોને ઝડપી લીધા હતા. શ્રીરામ પાર્ક અને નાનામવા મેઇન રોડ પર આવેલી જમુના હેરીટેજ સોસાયટીમાં રહેણાંક…
View More શ્રીરામ પાર્ક અને નાનામવા રોડ પર જુગાર રમતા 11ની ધરપકડથોરાળામાં સામુ કેમ જુવે છે ? તેમ કહી આધેડ ઉપર અજાણ્યા શખ્સોનો હુમલો
શહેરમાં થોરાળા વિસ્તારમાં સામુ જોવા મુદ્દે આધેડ સાથે ઝઘડો કરી અજાણ્યા શખ્સોએ માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા આધેડને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ…
View More થોરાળામાં સામુ કેમ જુવે છે ? તેમ કહી આધેડ ઉપર અજાણ્યા શખ્સોનો હુમલોનવાગામમાં યુવાને માનસિક બીમારીથી કંટાળી ફાંસો ખાઈ કર્યો આપઘાતનો પ્રયાસ
શહેરમાં નવાગામ વિસ્તારમાં રહેતાં યુવાને માનસિક બિમારીથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને તાત્કાલીક સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે…
View More નવાગામમાં યુવાને માનસિક બીમારીથી કંટાળી ફાંસો ખાઈ કર્યો આપઘાતનો પ્રયાસCAના છેતરપિંડી કેસમાં જામીન રદ કરવાની પોલીસ અને ફરિયાદીની અરજી નામંજૂર
મેજીસ્ટ્રેટ અદાલતોના જામીન આપવાના અધિકારો સંદર્ભે રાજકોટની સેશન્સ અદાલતે અતિ મહત્વનો ચુકાદો આપ્યો છે. બોગસ દસ્તાવેજો બનાવીને રૂૂ.57 લાખ ઓળવી જવાના ગુનામાં સપડાયેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના…
View More CAના છેતરપિંડી કેસમાં જામીન રદ કરવાની પોલીસ અને ફરિયાદીની અરજી નામંજૂરનોનવેજના ધંધાર્થીએ કામ છોડવા બાબતે પૂર્વ કારીગરને ધમકી આપી મિત્ર પર હુમલો કર્યો
રાજકોટ શહેરના આજીડેમ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં લોઠડાના એક ચિકન વેપારી અને તેના સાગરીતોએ એક યુવકને મારવાની ધમકી આપી હતી. આજીડેમ…
View More નોનવેજના ધંધાર્થીએ કામ છોડવા બાબતે પૂર્વ કારીગરને ધમકી આપી મિત્ર પર હુમલો કર્યોસુરતના પ્રભારી શાલિની અગ્રવાલ અને પોલીસ કમિશનર બોટમાં પૂરગ્રસ્ત વિસ્તારમાં ફર્યા
સુરતમાં મેઘરાજાના પ્રકોપ બાદ સર્જાયેલી પૂરની સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. શહેરના મોટાભાગના રહેણાંક અને વ્યાપારિક વિસ્તારોમાં ઘૂંટણસમા અને અનેક જગ્યાએ કેડસમા પાણી ભરાઈ…
View More સુરતના પ્રભારી શાલિની અગ્રવાલ અને પોલીસ કમિશનર બોટમાં પૂરગ્રસ્ત વિસ્તારમાં ફર્યા