ઘોઘાની કુડા ચોકડી, રો રો ફેરી સર્વિસ ચેક પોસ્ટ પરથી ઘોઘા પોલીસે વિદેશી દારૂૂ,બિયર સાથે ટ્રક ચાલકની ધરપકડ કરી રૂૂ.10 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે…
View More દરિયા માર્ગે દારૂની હેરફેર: રો રો ફેરી પરથી દારૂ-બિયર ભરેલી ટ્રક ઝડપાઈજામનગરના આસામી સામે ઠગાઈ કરનાર પૂનાના બ્રોકરને જેલની સજા
ચેક પરત ફરવાના કેસમાં એક વર્ષની કેદ ફટકારાઈ જામનગર ના આસામી ને આપવા આવેલ રૂૂપિયા 18 લાખ નો ચેક પરત ફરવા નાં કેસમાં મહારાષ્ટ્ર નાં…
View More જામનગરના આસામી સામે ઠગાઈ કરનાર પૂનાના બ્રોકરને જેલની સજાઠંડીનો સારો રાઉન્ડ આવતા ઘઉંના પાકને ફાયદો
વેરાવળ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં ઘંઉનું વાવેતર મોટા પ્રમાણમાં થયેલ છે અને છેલ્લા કેટલાક દિવસોથી સતત ઠંડી પડવાને કારણે ઘંઉ સહિત શિયાળું પાકો ને ફાયદો થયેલ…
View More ઠંડીનો સારો રાઉન્ડ આવતા ઘઉંના પાકને ફાયદોસિક્કા જેટીમાં લંગારેલી શીપમાં ઇજનેર યુવાનનો ફાંસો ખાઇ આપઘાત
સીડીમાં ટુવાલ બાંધી જીંદગી ટુંકાવી જામનગર નજીક સિક્કા ની જેટી પર લાંગરેલી એમ.ટી. હાઈટાઈટ નામની શિપ માં ઇજનેર તરીકે નોકરી કરતા ગુના સેકરન સંથના ભારથી…
View More સિક્કા જેટીમાં લંગારેલી શીપમાં ઇજનેર યુવાનનો ફાંસો ખાઇ આપઘાત‘તમારા પાર્સલમાં ડ્રગ્સ છે’ કહી ગાંધીધામના પ્રૌઢ સાથે રૂપિયા 37.63 લાખની છેતરપિંડી
ગાંધીધામમાં પ્રોઢને ફોન કરીને તેના આંતરાષ્ટ્રીય પાર્સલમાંથી ડ્રગ્સ અને પોલીસ યુનિફોર્મ મળ્યા હોવાનો ફોન કરીને ત્રણ શખ્સોએ પોતાની ઓળખ મુંબઈ પોલીસ તરીકે આપીને 37…
View More ‘તમારા પાર્સલમાં ડ્રગ્સ છે’ કહી ગાંધીધામના પ્રૌઢ સાથે રૂપિયા 37.63 લાખની છેતરપિંડીયુવતીને ઘેનની ગોળીઓ આપી દુષ્કર્મ આચરવાના કેસમાં GRD જવાનને 20 વર્ષની સજા ફટકારતી કોર્ટ
ધોરાજી પંથકમા જીઆરડી જવાન વાડીમા ઘૂસી યુવતીને ઘેનની ગોળીઓ આપી દુષ્કર્મ આચરતો હતો. આ અંગે ફરિયાદ નોંધાતા બંને પરિવાર વચ્ચે મારામારી થઇ હતી. જે દુષ્કર્મ…
View More યુવતીને ઘેનની ગોળીઓ આપી દુષ્કર્મ આચરવાના કેસમાં GRD જવાનને 20 વર્ષની સજા ફટકારતી કોર્ટભાવનગર નજીક કારચાલકે બાઇકને અડફેટે લેતાં માસૂમ બાળકીનુ મોત
ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ગરાજીયા ગામે રહેતા શૈલેષભાઈ વેલજીભાઈ પરમારએ સિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેઓ તેમનું મોટરસાયકલ ડીલક્ષ લઈને તેના પત્ની અને…
View More ભાવનગર નજીક કારચાલકે બાઇકને અડફેટે લેતાં માસૂમ બાળકીનુ મોતફાસ્ટેગ કંપનીઓનું નાની રકમ ખંખેરવાનું મોટું કૌભાંડ
ખોટી રીતે કપાયેલા પૈસા પરત મેળવવામાં ‘ફીણ’ આવી જાય છે, મોટા ભાગના વાહન માલિકો જતું કરતા હોવાથી કંપનીઓને બખા નેશનલ અને એક્સપ્રેસ હાઈ-વે ઉપર હવે…
View More ફાસ્ટેગ કંપનીઓનું નાની રકમ ખંખેરવાનું મોટું કૌભાંડવડિયાના દેવળકીમાં દારૂના નશામાં પત્ની સાથે ઝઘડો કરી યુવકે ઝેર પીધું
લોધિકાના ખીરસરામાં યુવાને મગજ ભમતા એસિડ ગટગટાવ્યું વડિયા તાલુકાના દેવળકી ગામે ખેત મજુરી અર્થે આવેલા શ્રમિક યુવાને દારૂના નશામાં પત્ની સાથે ઝઘડો કરી ઝેરી દવા…
View More વડિયાના દેવળકીમાં દારૂના નશામાં પત્ની સાથે ઝઘડો કરી યુવકે ઝેર પીધુંરાવળિયાવદર ગામમાં બાળકી સાથે અડપલા કરવાનો કેસ પાછો ખેંચી લેવા ધમકી અપાઇ
પોલીસમાં લેખિત રજૂઆત કરતા કાર્યવાહી ધ્રાંગધ્રા તાલુકાના રાવળીયાવદર ગામે 5 વર્ષની દીકરીને અડપલાં કરનાર કેસમાં ફરિયાદ પાછી ખેંચવા ધાકધમકી અને જાનથી મારી નાંખવાના આક્ષેપ સાથે…
View More રાવળિયાવદર ગામમાં બાળકી સાથે અડપલા કરવાનો કેસ પાછો ખેંચી લેવા ધમકી અપાઇ