પતંજલિ બજારમાંથી મરચાં પાઉડરના પેકેટ પાછા ખેચશે

  યોગ ગુરુ બાબા રામદેવની કંપની પતંજલિ ફૂડ્સ લિમિટેડે એક મોટી જાહેરાત કરી છે. કંપનીએ લાલ મરચાના પાવડરમાં ખામીઓ મળી આવ્યા બાદ ફૂડ રેગ્યુલેટર FSSAIના…

View More પતંજલિ બજારમાંથી મરચાં પાઉડરના પેકેટ પાછા ખેચશે

મહાકુંભમાં નાવ પલટી, બધાને બચાવી લેવાયા: ર ગાડીમાં આગ

આજે મહાકુંભનો 13મો દિવસ છે. આજે સવારે કિલા ઘાટ પર એક બોટ પલટી ગઈ હતી. બોટમાં સવાર 10 લોકો ડૂબવા લાગ્યા ત્યારે જલ પોલીસે બધાને…

View More મહાકુંભમાં નાવ પલટી, બધાને બચાવી લેવાયા: ર ગાડીમાં આગ

અજમેર દરગાહ: શિવ મંદિર હોવાની અરજી કરનારા હિંદુ સેનાના પ્રમુખ પર ફાયરિંગ

  અજમેર દરગાહમાં મંદિર વિવાદ મામલામાં અરજદાર અને હિંદુ સેના પ્રમુખ વિષ્ણુ ગુપ્તાની કાર પર ફાયરિંગ થયાની માહિતી સામે આવી રહી છે. વિષ્ણુ ગુપ્તાએ આરોપ…

View More અજમેર દરગાહ: શિવ મંદિર હોવાની અરજી કરનારા હિંદુ સેનાના પ્રમુખ પર ફાયરિંગ

ધો.11ની છાત્રાએ ફાંસો ખાઇ જિંદગીથી છેડો ફાડયો

રાજકોટના સરધાર ગામે આવેલા ગોપાલનગરમાં રહેતી અને ધો.11 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ કોઈ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. સગીરાના મોતથી પરિવારમાં અરેરાટી…

View More ધો.11ની છાત્રાએ ફાંસો ખાઇ જિંદગીથી છેડો ફાડયો

હિંદુઓને ત્રણ બાળકો પેદા કરવા વિશ્ર્વ હિંદુ પરિષદનું આહવાન

  મંદિરોને સરકારી નિયંત્રણમાંથી મુક્ત કરવા જાગરણ અભિયાન શરૂ કરાશે, વકફ બોર્ડ સુધારા કાયદાને સમર્થન મહાકુંભ મેળામાં વિશ્વ હિન્દુ પરિષદની કેન્દ્રીય માર્ગદર્શક બોર્ડની મહત્વપૂર્ણ બેઠક…

View More હિંદુઓને ત્રણ બાળકો પેદા કરવા વિશ્ર્વ હિંદુ પરિષદનું આહવાન

શિક્ષકોની બદલીના નવા નિયમો અંગે ગાંધીનગરમાં હલ્લાબોલ કરવા એલાન

રાજ્યની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોના નવા બદલી નિયમોમાં ફેરફાર અંગે રજૂઆત કરવા શૈક્ષિક સંઘ હવે મેદાનમાં ઉતર્યું છે. સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી…

View More શિક્ષકોની બદલીના નવા નિયમો અંગે ગાંધીનગરમાં હલ્લાબોલ કરવા એલાન

રેસકોર્સ ખાતે આજે રાત્રે ભવ્ય લોકડાયરો

લોક સાહિત્યકાર કિર્તિદાન ગઢવી અને ધીરૂભાઈ સરવૈયાના હાસ્ય દરબારમાં શહેરીજનોને ઉમટી પડવા મનપાનો અનુરોધ રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ…

View More રેસકોર્સ ખાતે આજે રાત્રે ભવ્ય લોકડાયરો

રાજકોટ ડિવિઝનની બેદરકારી: તૂટેલા કાચ સાથે રોડ પર દોડાવાતી એસટી બસ

રાજકોટ ઢેબર રોડ પરના એસ.ટી બસ પોર્ટના પ્લેટફોર્મ ખાતે ભુજ ડિવિઝન હેઠળના નખત્રાણા ડેપો ની રાજકોટ થી સાંજે 6:45 કલાકે ઉપડતી એસ.ટી બસ નંબર GJ…

View More રાજકોટ ડિવિઝનની બેદરકારી: તૂટેલા કાચ સાથે રોડ પર દોડાવાતી એસટી બસ

પ્રજાસત્તાક દિન નિમિત્તે કાલે ઠેર – ઠેર ધ્વજવંદન કાર્યક્રમ

શાળામાં બાળકો રંગારંગ કાર્યક્રમ રજૂ કરી દેશની સ્વાતંત્ર સેનાનીઓને કરશે યાદ પ્રજાસતાક દિન અથવા ગણતંત્ર દિવસ 26મી જાન્યુઆરી ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે આ દિવસે 1950…

View More પ્રજાસત્તાક દિન નિમિત્તે કાલે ઠેર – ઠેર ધ્વજવંદન કાર્યક્રમ

ગુજરાતમાં હથિયાર સપ્લાય કરનાર હત્યાના ગુનાનો વોન્ટેડ શખ્સ પકડાયો

ખંડણી લઇ કણકોટ પાસે ભાડુતી મારાઓએ વેપારીની કરેલી ચકચારી હત્યામાં હથિયાર પ્રિતમસિંગે સપ્લાય કર્યા હતાં રાજકોટમાં 10 વર્ષ પૂર્વે થયેલી ચકચારી રિપલ ચનિયારા હત્યાકેસમાં હથિયાર…

View More ગુજરાતમાં હથિયાર સપ્લાય કરનાર હત્યાના ગુનાનો વોન્ટેડ શખ્સ પકડાયો