જૂનાગઢમાં ઝાંઝરડા રોડ વિસ્તારમાં 2 ફલેટમાંથી 6.40 લાખના દાગીનાની ચોરી થયાની ફરિયાદ થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. શહેરમાં ઝાંઝરડા રોડ સાઇબાબા મંદિર પાસે શેરી…
View More જૂનાગઢમાં બે ફલેટમાંથી 6.40 લાખના દાગીનાની ચોરી, જાણભેદુ હોવાની શંકાકુતિયાણામાં ભાજપનો પરિવારવાદ, એક જ પરિવારના 4 સભ્યોને ટિકિટ
પાલિકાના પૂર્વ પ્રમુખ ઢેલીબેન ઓડેદરા પરિવારનો દબદબો ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ પરિવારવાદ અંગે ગાંધી પરિવાર અને તેના સાથી પક્ષો પર દરેક ચૂંટણીમાં પ્રહારો કરે…
View More કુતિયાણામાં ભાજપનો પરિવારવાદ, એક જ પરિવારના 4 સભ્યોને ટિકિટભચાઉમાં જૈન પરિવારના મકાનમાં ધોળે દિવસે ચોરી કર્યા બાદ તસ્કરોએ આગ લગાવી
ત્રણ કલાકની જહેમત બાદ આગ બુઝી: ઘરવખરી ખાખ, સીસીટીવી ફૂટેજના આધારે તપાસ ભચાઉમાં તસ્કરોનો આતંક જાણે ચરમસીમા પર હોય તેવું આજે બનેલી ઘટના પરથી પ્રતિત…
View More ભચાઉમાં જૈન પરિવારના મકાનમાં ધોળે દિવસે ચોરી કર્યા બાદ તસ્કરોએ આગ લગાવીરતનપરમાં સગાઇ પ્રસંગે ધીંગાણું: પાંચ વાહનોમાં તોડફોડ
સુરેન્દ્રનગરમાં પોલીસે 23 આરોપી સામે ફરિયાદ નોંધી: સાતની ધરપકડ ફરજમાં રુકાવટ, કારને નુકસાન અને લૂંટની કલમ હેઠળ ગુનો નોંધાયો, અન્ય આરોપીની શોધખોળ રતનપરમાં રહેતા એક…
View More રતનપરમાં સગાઇ પ્રસંગે ધીંગાણું: પાંચ વાહનોમાં તોડફોડઅમેરિકામાં વધુ એક વિમાન દૂર્ઘટના, છ લોકોનાં મૃત્યુ
અમેરિકામાં ફરી એક વિમાન દુર્ઘટનાના સમાચાર છે. પેન્સિલવેનિયાના ફિલાડેલ્ફિયામાં એક નાનું વિમાન ટેકઓફ કર્યાના માત્ર 30 સેક્ધડ પછી ક્રેશ થયું. જેનાથી એક મોટો વિસ્ફોટ થયો…
View More અમેરિકામાં વધુ એક વિમાન દૂર્ઘટના, છ લોકોનાં મૃત્યુસન્માન સાથે મરવાનો અધિકાર આપનાર દેશનું પ્રથમ રાજ્ય બનશે કર્ણાટક
કર્ણાટક એ પહેલું રાજ્ય છે જેણે દર્દીઓના ગૌરવ સાથે મરવાના અધિકાર પર સુપ્રીમ કોર્ટના નિર્દેશને અમલમાં મૂકવા માટે ગંભીરતાથી આદેશ જારી કરવાની જાહેરાત કરી છે.…
View More સન્માન સાથે મરવાનો અધિકાર આપનાર દેશનું પ્રથમ રાજ્ય બનશે કર્ણાટકહિંદુ રાષ્ટ્રનું બંધારણ તૈયાર; વસંત પંચમીએ મહાકુંભમાં અનાવરણ બાદ સરકારને મોકલાશે
પ્રસ્તાવિત અખંડ હિન્દુ રાષ્ટ્રના બંધારણને અંતિમ સ્વરૂૂપ આપવામાં આવ્યું છે અને તે મહાકુંભમાં અનાવરણ કરવા માટે તૈયાર છે અને વસંત પંચમીના દિવસે કેન્દ્રને મોકલવામાં આવશે.…
View More હિંદુ રાષ્ટ્રનું બંધારણ તૈયાર; વસંત પંચમીએ મહાકુંભમાં અનાવરણ બાદ સરકારને મોકલાશેBudget 2025 LIVE: કેન્સર જેવી ગંભીર બીમારી માટેની 36 દવાઓ સંપૂર્ણપણે ડ્યૂટી ફ્રી, બજેટમાં કેન્દ્ર સરકારની મોટી જાહેરાત
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે એટલે કે 1 ફેબ્રુઆરી, 2025ના રોજ દેશનું આગામી બજેટ રજૂ કરી રહ્યા છે. આમાં કેટલીક ખાસ જાહેરાતની અપેક્ષા…
View More Budget 2025 LIVE: કેન્સર જેવી ગંભીર બીમારી માટેની 36 દવાઓ સંપૂર્ણપણે ડ્યૂટી ફ્રી, બજેટમાં કેન્દ્ર સરકારની મોટી જાહેરાતસલાયામાં મતદાર યાદીમાં નામ મીસિંગ નીકળતાં ઉમેદવાર ફોર્મ ના ભરી શક્યા
અપક્ષ ઉમેદવારે ચૂંટણી લડવાની કરેલી જાહેરાત ધૂળધાણી થઈ સલાયામાં હાલ નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ હોઈ ઉમેદવારો ફોર્મ ભરવામાં લાગી ગયા છે. એવામાં સલાયામાં એક બહુ…
View More સલાયામાં મતદાર યાદીમાં નામ મીસિંગ નીકળતાં ઉમેદવાર ફોર્મ ના ભરી શક્યાજૂનાગઢમાં ગિરીશ કોટેચાના દીકરાને ટિકિટ, નો રિપિટ થિયરીથી 80 ટકા કપાયા
નવા ચહેરાઓને ટિકિટ, 60 વર્ષથી મોટી ઉંમરનાને તક નહીં, 15 વોર્ડના 60 ઉમેદવારો જાહેર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ તમામ રાજકીય પાર્ટીઓ પૂરજોશમાં તૈયારીઓ…
View More જૂનાગઢમાં ગિરીશ કોટેચાના દીકરાને ટિકિટ, નો રિપિટ થિયરીથી 80 ટકા કપાયા