ઇન્દોરના મહુમાં વિજય સરઘસ દરમિયાન જામા મસ્જિદ પાસે જય શ્રીરામના નારા લાગતા પેટ્રોલ બોંબ ઝીંકાયા, એક ડઝન વાહનો-બે દુકાન-ઘર સળગાવાયા; હૈદરાબાદમાં કરિમનગર-દિલસુખનગરમાં જીતના જશ્ન વખતે…
View More ચેમ્પિયન ટ્રોફીની જીતની ઉજવણીમાં એમ.પી.-તેલંગાણામાં કોમી હિંસાએવોર્ડ સેરેમનીમાં PCBને મંચ ઉપર સ્થાન ન અપાયું
શોએબ અખ્તરે નારાજગી દર્શાવી ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના સમાપન સમારોહ અંગે એક મોટો વિવાદ સર્જાયો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના કોઈપણ અધિકારીને સમાપન સમારોહ…
View More એવોર્ડ સેરેમનીમાં PCBને મંચ ઉપર સ્થાન ન અપાયુંકાતિલ બોલિંગ, રેકોર્ડ ઓપનિંગ ભાગીદારી, મિડલ ઓર્ડરના યોગદાને જીતનો પાયો નાખ્યો
ભારતે ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 નું ટાઇટલ જીતી લીધું છે. રોહિત શર્માની કપ્તાની હેઠળ ટીમ ઈન્ડિયાએ 13 વર્ષ બાદ ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો…
View More કાતિલ બોલિંગ, રેકોર્ડ ઓપનિંગ ભાગીદારી, મિડલ ઓર્ડરના યોગદાને જીતનો પાયો નાખ્યોરોહિત, શ્રેયસ, રાહુલ, વરૂણ, કુલદીપ ભારતની જીતના પાંચ પાંડવો
શાનદાર જીતની રોહિત-વિરાટે મેદાનમાં ગરબા રમીને ઉજવણી કરી વિજેતા ટીમ ઇન્ડિયાને 20 કરોડ અને રનર અપને 9.72 કરોડ ICC દ્વારા અપાશે રોહિત શર્માની કેપ્ટનશિપ…
View More રોહિત, શ્રેયસ, રાહુલ, વરૂણ, કુલદીપ ભારતની જીતના પાંચ પાંડવોટીમ ઈન્ડિયાની જીતને દેશભરમાં વધાવતા ક્રિકેટ પ્રેમીઓ
ભારતે ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર જીત મેળવતા દેશભરમાં લાખો લોકો ઉજવણી કરવા રસ્તા ઉપર ઊતરી આવ્યા હતા તસવીરોમાં દિલ્હીમાં ઈન્ડિયા ગેટ પાસે ખુશીમાં નાચતા-ગાતા ચાહકો…
View More ટીમ ઈન્ડિયાની જીતને દેશભરમાં વધાવતા ક્રિકેટ પ્રેમીઓપરાજય માટે પ્રદેશ નેતાઓ જવાબદાર: રાહુલની વાત કુંડું કથરોટને હસે તેવી
કોંગ્રેસ અધ્યક્ષ તરીકે મલ્લિકાઅર્જુન ખડગે ભલે હોય, રાહુલ ગાંધી જ પક્ષ ચલાવી રહ્યા છે એ વાત કોઇથી છુપી નથી. ગત સપ્તાહે ગુજરાતની મુલાકાતે આવેલા રાહુલે…
View More પરાજય માટે પ્રદેશ નેતાઓ જવાબદાર: રાહુલની વાત કુંડું કથરોટને હસે તેવીચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીત બાદ ઈન્દોરમાં તંગદિલી, બે જૂથ વચ્ચે થયો પથ્થરમારો
ભારતીય ક્રિકેટ ટીમે ICC ચેમ્પિયન ટ્રોફી જીત્ય બાદ સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે મધ્યપ્રદેશના ઇન્દોરમાં ઉજવણી દરમ્યાન અરાજકતા અને…
View More ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીત બાદ ઈન્દોરમાં તંગદિલી, બે જૂથ વચ્ચે થયો પથ્થરમારોછત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેશ બઘેલના ઘર પર EDના દરોડા, એકસાથે 15 સ્થળોએ સપાટો બોલાવ્યો
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ આજે છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને તેમના પુત્ર ચૈતન્ય બઘેલ સાથે જોડાયેલા અનેક સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ દરોડો…
View More છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેશ બઘેલના ઘર પર EDના દરોડા, એકસાથે 15 સ્થળોએ સપાટો બોલાવ્યોમધ્યપ્રદેશમાં ગમખ્વાર અકસ્માત: ટ્રક અને SUV વચ્ચે જોરદાર ટક્કર થતા 8 લોકોના મોત, 13 ઈજાગ્રસ્ત
મધ્યપ્રદેશના સિધીના કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારના નેશનલ હાઈવે 39 પર આવેલા ઉપની ગામમાં એક ભયંક માર્ગ અકસ્માત થયો હતો. જેમાં એક ટ્રક અને મિની…
View More મધ્યપ્રદેશમાં ગમખ્વાર અકસ્માત: ટ્રક અને SUV વચ્ચે જોરદાર ટક્કર થતા 8 લોકોના મોત, 13 ઈજાગ્રસ્ત‘શું રોહિત શર્મા નિવૃત્તિ લેશે’ ? ફાઈનલ પહેલાં શુભમન ગિલે આપ્યું મોટું નિવેદન
રોહિત શર્મા નિવૃત્ત થશે કે નહીં? શું ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ રોહિત શર્માની છેલ્લી મેચ છે? આ સવાલ દરેક ક્રિકેટ ફેન્સના મનમાં છે. હવે…
View More ‘શું રોહિત શર્મા નિવૃત્તિ લેશે’ ? ફાઈનલ પહેલાં શુભમન ગિલે આપ્યું મોટું નિવેદન