વક્ફ બોર્ડ એમેન્ડમેન્ટ એક્ટ 2025 વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અત્યાર સુધીમાં 10 અરજીઓ દાખલ કરવામાં આવી છે. તમામ અરજીઓમાં એક જ વાત કહેવામાં આવી છે…
View More વકફ કાયદા સામે સુપ્રીમ કોર્ટમાં 10 અરજીઓ દાખલ, જુઓ સુનાવણી પર CJIએ શું કહ્યું?ચોરવાડમાં માતાએ ઠપકો આપતા 11 વર્ષના પુત્રનો ગળેફાંસો ખાઇ આપઘાત
ચોરવાડમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અરજણ સોલંકીના 11 વર્ષીય પુત્ર અરવિંદે શાળાએ જવા બાબતે માતાના ઠપકાથી લાગી આવતા ગળેફાંસો ખાઈ લીધો છે. પ્રાથમિક…
View More ચોરવાડમાં માતાએ ઠપકો આપતા 11 વર્ષના પુત્રનો ગળેફાંસો ખાઇ આપઘાતઆરોગ્ય કર્મચારીઓની હડતાળનો સંકેલો
રાજ્યમાં છેલ્લા 20 દિવસથી આરોગ્ય કર્મચારીઓ દ્વારા ચાલી રહેલી હડતાલનો અંત આવ્યો છે. રવિવારે સાંજે સરકાર અને કર્મચારી યુનિયનો વચ્ચે યોજાયેલી બેઠકમાં સમાધાન થઈ જતાં…
View More આરોગ્ય કર્મચારીઓની હડતાળનો સંકેલોઅમદાવાદમાં કાલથી કોંગે્રસનું 86મું રાષ્ટ્રીય અધિવેશન
ખડગે, સોનિયા-રાહુલ, કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, પ્રદેશ પ્રમુખો સહિતના ઉપસ્થિત રહેશે 35 હોટલો, 500 કાર, ચાર વોલ્વો બસ, 500 કાર્યકરો તૈનાત, 14 સ્ટેજ પર પરંપરાગત…
View More અમદાવાદમાં કાલથી કોંગે્રસનું 86મું રાષ્ટ્રીય અધિવેશનમોરબી નજીક બાઇક અકસ્માતમાં ઘવાયેલા યુવાને દમ તોડ્યો
ચાર દિવસ પૂર્વે કાર પરથી ઘરે જતી વખતે બાઇક સ્લીપ થતા ઘટના ઘટી’તી મોરબીમાં મહેન્દ્ર ચોકડી પાસે આવેલ રોયલ પાર્કમાં રહેતા આધેડ ચાર દિવસ પૂર્વે…
View More મોરબી નજીક બાઇક અકસ્માતમાં ઘવાયેલા યુવાને દમ તોડ્યોસુરતના યુવાનની કેનેડામાં હત્યા, મૃતદેહ લાવવા ક્રાઉડફન્ડિંગ શરૂ
સુરતના એક યુવકની કેનેડામાં ચાકૂ મારીને ઘાતકી હત્યા કરવામાં આવી છે, પ્રાપ્ત વિગતો અનુસાર આ યુવકનું નામ ધર્મેશ કથિરિયા હોવાનું બહાર આવ્યું છે જેની…
View More સુરતના યુવાનની કેનેડામાં હત્યા, મૃતદેહ લાવવા ક્રાઉડફન્ડિંગ શરૂશરીર સંબંધ બાંધવાની ના પાડતા મહિલાની હત્યા
રાજકોટના જીયાણા ગામની સીમમાં ચિક્કાર દારૂ ઢીંચી પરપ્રાંતિય શખ્સે ખેલ્યો ખૂની ખેલ, મહિલાના પતિ ઉપર પણ હુમલો રાજકોટના જીયાણા ગામે વાડીએ મહિલાની થયેલી હત્યામાં ક્રાઈમ…
View More શરીર સંબંધ બાંધવાની ના પાડતા મહિલાની હત્યાહત્યાની કોશિષના ગુનામાં આરોપીને 10 વર્ષની સજા ફટકારતી કોર્ટ
રાજકોટમાં ચાર વર્ષ પૂર્વે દુકાન, ઘર ઉપર હુમલો કરી છરીના ઘા ઝીંકી દેતા ગુનો નોંધાયો’તો રાજકોટમાં મોરબી રોડ જકાતનાકા પાસે ચાર વર્ષ પૂર્વે પાન ફાકીના…
View More હત્યાની કોશિષના ગુનામાં આરોપીને 10 વર્ષની સજા ફટકારતી કોર્ટજામજોધપુરમાં ધોળે દહાડે ભદ્ર સમાજની મહિલા દ્વારા ઘરમાં ઘુસી ચેઈનની ચિલઝડપ
જામ જોધપુર શહેરના હાર્દસમા ગાંધી ચોક ના પાછલા વિસ્તારમાં આવેલ એક શ્રીમંત પરિવાર ના મકાનમાં ધોળે દિવસે વૃધ્ધા એકલાજ ઘરમાં હોય અને ઘરનું કામકાજ…
View More જામજોધપુરમાં ધોળે દહાડે ભદ્ર સમાજની મહિલા દ્વારા ઘરમાં ઘુસી ચેઈનની ચિલઝડપટેમ્પો ટ્રાવેલ્સમાં કારખાનું ચલાવનાર નિવૃત્ત પોલીસ અધિકારીનો પુત્ર જેલ હવાલે
જામનગર ના રણજીત નગર વિસ્તારમાં ટેમ્પો ટ્રાવેલ્સમાં કુટણખાનું ચલાવનારા નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્ર અશોકસિંહ પ્રવિણસિંહ ઝાલા ની પોલીસે અટકાયત કરી લીધા બાદ તેને ત્રણ…
View More ટેમ્પો ટ્રાવેલ્સમાં કારખાનું ચલાવનાર નિવૃત્ત પોલીસ અધિકારીનો પુત્ર જેલ હવાલે