અંબાણી પરિવાર એ ભગવાન દ્વારકાધીશીજીની ધ્જાજીનુ પુજન વિધી કરી દ્વારકાધીશ ના પાદુકા પૂજન દર્શન કરી ધન્યતા અનુભવી સનાતન ધર્મ પર અતૂટ શ્રદ્ધા ધરાવતા દેશના…
View More અનંત અંબાણીની દ્વારકાધીશ મંદિર સુધીની પદયાત્રા સંપનપાટડીના અખિયાણા ગામે ફુડ ફેકટરીના કર્મચારીની કોહવાયેલી લાશ મળી આવી
પાટડી તાલુકાના અખિયાણા સીમ વિસ્તારમાં એક યુવકનો મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળી આવ્યો છે. બજાણા પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવકની ઓળખ ઉત્તરપ્રદેશના નેત્રપાલ મૌર્ય (32)…
View More પાટડીના અખિયાણા ગામે ફુડ ફેકટરીના કર્મચારીની કોહવાયેલી લાશ મળી આવીગીર સોમનાથમાં દબાણો પર બુલડોઝર
ગીર સોમનાથ જિલ્લામાં 787 હેક્ટર સરકારી જમીન પર ના 3,872 દબાણો દૂર કરી 1257 કરોડની જમીન ખુલ્લી કરાવાઈ હોવાનું જિલ્લા કલેકટરે માહિતી આપી છે. ગીર…
View More ગીર સોમનાથમાં દબાણો પર બુલડોઝરઈફકોએ ખેડૂતોને સહકારિતા સાથે અને સહકારિતાને ખાતર સાથે જોડી: અમિત શાહ
ઇફકોના માતૃ એકમ સંકુલની સુવર્ણ જયંતિ નિમિત્તે ઇફકો-કલોલ ખાતે ઉજવણી સમારોહ યોજાયો કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે ઇફકોના નવા બીજ સંશોધન કેન્દ્રનો શિલાન્યાસ વિશ્વની…
View More ઈફકોએ ખેડૂતોને સહકારિતા સાથે અને સહકારિતાને ખાતર સાથે જોડી: અમિત શાહનરેન્દ્રમાંથી ડો. એન.જોન: કહેવાતા બ્રિટિશ હાર્ટ સર્જનના કારનામા
મધ્યપ્રદેશની દમોહ ક્રિશ્ર્ચિયન હોસ્પિટલમાં ડોક્ટર ન હોવા છતાં નોકરી મેળવી: 7 દર્દીનાં મોત નરેન્દ્ર વિક્રમાદિત્ય યાદવ ડોક્ટર બન્યા અને દમોહ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર કરી…
View More નરેન્દ્રમાંથી ડો. એન.જોન: કહેવાતા બ્રિટિશ હાર્ટ સર્જનના કારનામાભારત માતા કી જય બોલનારા કોઇપણ સંઘમાં આવી શકે છે
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત આ દિવસોમાં વારાણસીના પ્રવાસે છે. રવિવારે સવારે તેઓ માલદહિયાની લાજપત નગર પાર્ક શાખામાં પહોંચ્યા હતા. અહીં તેમણે શાળાના…
View More ભારત માતા કી જય બોલનારા કોઇપણ સંઘમાં આવી શકે છેવિદેશમાં ભણેલા વિદ્યાર્થીઓએ ભારતમાં ઇક્વલન્સી સર્ટિ. લેવું ફરજિયાત
યુજીસી દ્વારા પ્રથમવાર રેગ્યુલેશન્સ તૈયાર, ઓનલાઇન પોર્ટલ શરૂ વિદેશની શૈક્ષણિક સંસ્થાઓમાંથી મેળવેલી ડિગ્રીને કે ક્વોલિફિકેશનને ઈક્વલન્સી એટલે કે સમકક્ષતા આપવા માટે યુજીસી દ્વારા પ્રથમવાર રેગ્યુલેશન્સ…
View More વિદેશમાં ભણેલા વિદ્યાર્થીઓએ ભારતમાં ઇક્વલન્સી સર્ટિ. લેવું ફરજિયાતટેરિફ મામલે પીછેહટનો ઇનકાર કરતાં ટ્રમ્પ: 50 દેશો વાતચીત કરવા તૈયાર
રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટેરિફ લાદવાના નિર્ણયને પાછો ખેંચવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ દ્વારા ટેરિફ લાદવામાં આવ્યા બાદ વિશ્વભરના બજારોમાં અસ્થિરતાનું વાતાવરણ…
View More ટેરિફ મામલે પીછેહટનો ઇનકાર કરતાં ટ્રમ્પ: 50 દેશો વાતચીત કરવા તૈયારક્રેડિટ કાર્ડ ડિફોલ્ટરની સંખ્યામાં 28%નો વધારો: દેવું કરીને ઘી પીવાવાળાનો બૂરો અંજામ
છેલ્લા ત્રણ વર્ષમાં ક્રેડિટ કાર્ડનો વપરાશ નોંધપાત્ર રીતે વધ્યો છે, જે ગ્રાહક ખર્ચમાં વધારો અને ડિજિટલ પેમેન્ટની વધતી જતી લોકપ્રિયતાને કારણે છે. જોકે, નોન-પર્ફોર્મિંગ એસેટ્સ…
View More ક્રેડિટ કાર્ડ ડિફોલ્ટરની સંખ્યામાં 28%નો વધારો: દેવું કરીને ઘી પીવાવાળાનો બૂરો અંજામટેરિફની આગમાં બજારો સળગ્યા, ભારતમાં 19 લાખ કરોડ ખાખ
સેન્સેક્સમાં 3939, નિફ્ટીમાં 1161 અંકનો અત્યાર સુધીનો બીજા નંબરનો મોટો કડાકો વિશ્ર્વભરના બજારો લોહિલુહાણ, જાપાન-ચીન, હોંગકોંગમાં 10 ટકા, ઓસ્ટ્રેલિયા-દ.કોરિયા-સાઉદીમાં 5.9 ટકાનો કડાકો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ…
View More ટેરિફની આગમાં બજારો સળગ્યા, ભારતમાં 19 લાખ કરોડ ખાખ