રાજ્યમાં અસામાજિક ત્તત્વો ઉપર કડક કાર્યવાહી કરવાની સૂચના અન્વયે રાજકોટ પોલીસ દ્વારા અવાર નવાર ગુના આચરવાની ટેવ ધરાવતા કુખ્યાંત શખ્સો વિરૂદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં…
View More વાવડીમાં મહિલા બૂટલેગરના ગેરકાયદે મકાનો તોડી પડાયાતારી પાછળ ખર્ચો કર્યો તે આપી દે, તારા લગ્ન બીજે નહીં થવા દઉં: નર્સિંગ છાત્રાએ પ્રેમીથી કંટાળી ફિનાઇલ પીધું
ઇન્સ્ટાગ્રામમાં સંપર્કમાં આવ્યા બાદ બંન્ને ત્રણ મહિનાથી મૈત્રી કરારમાં રહેતા હતા યુવતીએ બે વર્ષ પહેલાં આ શખ્સ વિરુધ્ધ પોલીસમાં ફરિયાદ કરી હતી: વધુ એક…
View More તારી પાછળ ખર્ચો કર્યો તે આપી દે, તારા લગ્ન બીજે નહીં થવા દઉં: નર્સિંગ છાત્રાએ પ્રેમીથી કંટાળી ફિનાઇલ પીધુંમેઘમાયાનગરમાં પતિએ ચારિત્રય પર શંકા કરી પત્નીને માર માર્યો
શહેરમાં નાના મવા મેઈન રોડ ઉપર રાજનગર ચોક પાસે આવેલ મેઘમાયાનગરમાં રહેતી પરિણીતાના ચારિત્ર પર શંકા કરી પતિએ પાઇપ વડે માર માર્યો હતો. પરિણીતાને…
View More મેઘમાયાનગરમાં પતિએ ચારિત્રય પર શંકા કરી પત્નીને માર માર્યોગ્રીનલેન્ડ ચોકડી પાસે કારખાનામાંથી 1.26 લાખની ચોરી કરનાર તસ્કરની શોધખોળ
જસદણના વિરનગરમાં રહેતા અને ગ્રીનલેન્ડ ચોકડી પાસે શિવશક્તિ નામે પ્લેટીંગનું કારખાનુ ચલાવતા સાહિલ પરસોતમભાઈ રાદડીયા (ઉ.વ.21)ના કારખાનામાંથી તસ્કરો કોપરની પ્લેટો 1.26 લાખની ચોરી કરી…
View More ગ્રીનલેન્ડ ચોકડી પાસે કારખાનામાંથી 1.26 લાખની ચોરી કરનાર તસ્કરની શોધખોળ90 લાખનું સોનું ઓળવી જવાના ગુનામાં આરોપીની રિમાન્ડ અરજી રદ; જામીન મંજૂર
રાજકોટમાં સોની વેપારીનું રૂૂા.90 લાખની કિંમતનું 1100 ગ્રામ ફાઈન સોનું ઓળવી જવાના ગુનામાં ઝડપાયેલા આરોપીની રિમાન્ડ અરજી રદ કરી કોર્ટે જામીન મુક્ત કરતો હુકમ કર્યો…
View More 90 લાખનું સોનું ઓળવી જવાના ગુનામાં આરોપીની રિમાન્ડ અરજી રદ; જામીન મંજૂરતું મને ફોનમાં કેમ ગાળો દેશ તેમ કહી યુવાન ઉપર ત્રણ શખ્સનો હુમલો
શહેરમાં જીવરાજ પાર્ક પાસે ભારતનગરમાં રહેતા યુવકને ત્રણ શખ્સોએ તું મને મોબાઇલમાં કેમ ગાળો દેશ તેમ કહી ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને…
View More તું મને ફોનમાં કેમ ગાળો દેશ તેમ કહી યુવાન ઉપર ત્રણ શખ્સનો હુમલોઅમરનગરમાં મોડીરાત્રે લુખ્ખાઓનો આતંક, ફઇ-ભત્રીજી પર ધોકાથી હુમલો
કાર અને એકિટવામાં આવેલા ચાર શખ્સોએ મહિલાઓની હાજરીમાં ગાળાગાળી કરતા માથાકુટ એક આરોપીએ મીર્ચી સ્પ્રે છાંટયો, અમારી રોક ટોક કરી તો જીવતા મારી નાખીશુ ધમકી…
View More અમરનગરમાં મોડીરાત્રે લુખ્ખાઓનો આતંક, ફઇ-ભત્રીજી પર ધોકાથી હુમલોકોંગ્રેસના દિગ્ગજો અમદાવાદમાં, રાષ્ટ્રીય અધિવેશનનો પ્રારંભ
છ દાયકા બાદ ગુજરાતમા યોજવામા આવેલા કોંગ્રેસના રાષ્ટ્રિય અધિવેશનનો સાબરમતીના તટ પર ઉષ્માભર્યા વાતાવરણમા પ્રારંભ થયો છે. ‘ન્યાય પથ’ થીમ ઉપર યોજવામા આવેલા આ અધિવેશનમા…
View More કોંગ્રેસના દિગ્ગજો અમદાવાદમાં, રાષ્ટ્રીય અધિવેશનનો પ્રારંભધોે.12નું એપ્રિલના અંતિમ પખવાડિયામાં અને ધોરણ-10નું મે મહિનામાં પરિણામ
શિક્ષણ બોર્ડ દ્વારા રિઝલ્ટની તૈયારીઓ આખરી તબક્કામાં ગુજરાત બોર્ડ દ્વારા રાજ્યમાં લેવાયેલી ધોરણ 10 અને 12ની પરીક્ષાના પરિણામને જાહેર કરવાની તારીખને લઈ મોટા સમાચાર સામે…
View More ધોે.12નું એપ્રિલના અંતિમ પખવાડિયામાં અને ધોરણ-10નું મે મહિનામાં પરિણામપાણીકાપથી દેકારો, વોર્ડ નં.13માં માટલા ફોડી વિરોધ
રાજકોટ શહેરના પાંચ વોર્ડના વિવિધ વિસ્તારોમાં આજે પાણીકાપ લાદવામાં આવતા લોકોમાં દેકારો મચી ગયો છે. અને વોર્ડ નં.13માં મહિલાઓએ માટલા ફોડીને થાળી વગાડીને પાણીકાપનો વિરોધ…
View More પાણીકાપથી દેકારો, વોર્ડ નં.13માં માટલા ફોડી વિરોધ