જામનગર- સમાણા ધોરીમાર્ગ પર રણજીતસાગર ડેમના કેચમેન્ટ એરિયામાં ખુલ્લા પટમાંથી ગઈકાલે સાંજે એક માનવ ખોપડી તથા શરીરના કંકાલના અન્ય હાડપિંજર નો અમુક હિસ્સો મળી…
View More રણજીતસાગર ડેમ પાસેથી માનવીની ખોપડી-કંકાલ મળતા ભારે ચકચારસ્ટેન્ડિંગ કમિટી દ્વારા 6 કરોડ 82 લાખની દરખાસ્ત મંજૂર
જામનગર મહાનગરપાલિકાની મળેલી સ્ટેન્ડિંગ કમિટી ની બેઠક માં વિવિધ વિકાસ કામો માટે રૂૂ.6 કરોડ 82 લાખ!ના ખર્ચ ની દરખાસ્ત અને રૂૂ.22 લાખ 80 હજાર ની…
View More સ્ટેન્ડિંગ કમિટી દ્વારા 6 કરોડ 82 લાખની દરખાસ્ત મંજૂરજામજોધપુર નજીક નિંદ્રાધિન બે શ્રમિકોને બોરવેલના ટ્રકે કચડી નાખ્યા
જામનગર જિલ્લાના જામજોધપુર ના વાડી વિસ્તારમાં ગઈકાલે રાત્રે એક દુર્ઘટના સર્જાઈ હતી, અને બે પરપ્રાંતિય શ્રમિક યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા છે. પુરપાટ ઝડપે આવી રહેલા…
View More જામજોધપુર નજીક નિંદ્રાધિન બે શ્રમિકોને બોરવેલના ટ્રકે કચડી નાખ્યાધારીમાં બે અસામાજિક તત્ત્વોની મિલકતો ઉપર બુલડોઝરો ફર્યા
અમરેલી જિલ્લામાં ગુંડા તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. રાજ્ય સરકારના ગૃહ વિભાગની સૂચના મુજબ અમરેલી એસપી સંજય ખરાતે 113 ગુંડા તત્વોની યાદી…
View More ધારીમાં બે અસામાજિક તત્ત્વોની મિલકતો ઉપર બુલડોઝરો ફર્યાધ્રાંગધ્રા હાઇવે પર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો: પોલીસ સાથે ઘર્ષણ
દૂધરેજ ગામમાં પીવાના પાણી અને સ્વચ્છતાના અભાવ મુદ્દે ગ્રામજનો રસ્તા પર ઉતર્યા :ઉગ્ર દેખાવ સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા હાઇવે પર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો. દૂધરેજ ગામમાં પીવાના પાણી…
View More ધ્રાંગધ્રા હાઇવે પર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો: પોલીસ સાથે ઘર્ષણમોરબીમાં ફાયર સેફટીના મામલે 17 શાળા સંચાલકોને રૂબરૂ જવાબ માટે તેડુ
નોટિસનો ઉલાળિયો કરતા ડીઇઓએ રૂબરૂ હાજર થવા આપેલી સુચના મોરબીમાં ફાયર સેફટી ન ધરાવનાર શાળા સામે જિલ્લા શિક્ષણાધિકારીએ કડક કાર્યવાહી કરી છે. જિલ્લા શિક્ષણ અધિકારી…
View More મોરબીમાં ફાયર સેફટીના મામલે 17 શાળા સંચાલકોને રૂબરૂ જવાબ માટે તેડુતારે રિક્ષા ચલાવવી હોય તો 500 નો હપ્તો આપવો પડશે તેમ કહી ચાલક ઉપર હરીફ ધંધાર્થીનો હુમલો
પડધરીમાં બનેલો બનાવ; રિક્ષાચાલકને ઇજા પહોંચતા સારવારમાં ખસેડાયો પડધરીમાં રહેતા અને રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા યુવક ને હરિર ધંધાર્થીએ તારે રીક્ષા ચલાવવી હોય તો…
View More તારે રિક્ષા ચલાવવી હોય તો 500 નો હપ્તો આપવો પડશે તેમ કહી ચાલક ઉપર હરીફ ધંધાર્થીનો હુમલોમોરબીના વેપારીને હનીટ્રેપમાં ફસાવનાર ફૂઇનો દીકરો જ સૂત્રધાર
વિરપુર બોલાવી અપહરણ કર્યું, 50 લાખની માંગણી કરી; બંન્નેની ધરપકડ, રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે મોરબીના લાલપર ગામે કરિયાણાની દુકાન ધરાવતા પંકજ ડઢાણીયાને હનીટ્રેપમાં ફસાવવાનો…
View More મોરબીના વેપારીને હનીટ્રેપમાં ફસાવનાર ફૂઇનો દીકરો જ સૂત્રધારઅન્ય રાજયોના લાયસન્સના આધારે 108 શખ્સોએ હથિયાર ખરીદી લીધા
અમદાવાદ-રાજકોટ-સુરત-વડોદરા-મોરબી-બોટાદ-સુરેન્દ્રનગરના શોખીનો કાનુની સકંજામાં રૂા. 7 લાખથી 20 લાખમાં હથિયારનો વેપલો, એટીએસે સમગ્ર રેકેટનો કર્યો પર્દાફાશ ગુજરાત એ. ટી. એસ.ની ટીમને મોટી સફળતા મળી છે.…
View More અન્ય રાજયોના લાયસન્સના આધારે 108 શખ્સોએ હથિયાર ખરીદી લીધારાણપુરમાં 45 જેટલા ગેરકાયદેસર દબાણો ઉપર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું
મામલતદાર, નેશનલ હાઈવેના અધિકારીઓ, પીજીવીસીએલની ટીમ અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે દબાણ હટાવાયું બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં લિંબડી ત્રણ રસ્તા પાસે ગેરકાયદેસર રોડ પરના દબાણો…
View More રાણપુરમાં 45 જેટલા ગેરકાયદેસર દબાણો ઉપર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું